ઘઉં ના લોટ નો શીરો(ghuv no siro in Gujarati)

Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
ઘઉં ના લોટ નો શીરો(ghuv no siro in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરો અને એક તપેલી માં ગરમ પાણી કરો
- 2
ત્યારબાદ એક કડાઈ માં ધી નાખો ધી ગરમ થાય એટલે ઘઉં નો લોટ નાખો અને લોટ ને સાવ ધીમા તાપે સેકો
- 3
ત્યારબાદ લોટ ડાર્ક બ્રાઉન કલર નો થાય ત્યા સુધી સેકો અને ચમચા વડે સતત હલાવતા રહો
- 4
ત્યારબાદ તેેમાં ગરમ પાણી નાખો પછી તેમા સ્વાદઅનુસાર ખાંડ નાખી ને ચમચા વડે હલાવો અને ધી છુટે ત્યા સુધી સેકો
- 5
ત્યારબાદ ઉપર થી એક ચમચી ધી નાખો
- 6
તૈયાર છે ઘઉં ના લોટ નો શીરો તેને એક બાઉલ માં સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઘઉં ના લોટ નો શીરો(lot no siro recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુકપોસ્ટ૨૯હેલ્થી ફોર ઓલ સ્વીટ લવર્સ. Kinjal Kukadia -
ધઉ ના લોટ નો શીરો(ghau na lot no siro recipe in Gujarati)
#લોટ#સુપરસેફ 2#માઇઇબુક#પોસ્ટ 11 Rekha Vijay Butani -
માઇક્રોવેવ લાપસી(microvave Lapsi recipe in Gujarati)
#વિકમીલ2#સ્વીટ રેસિપિસપોસ્ટ12#માઇઇબુક#પોસ્ટ13 Sudha Banjara Vasani -
-
-
-
-
ઘઉં ના લોટ નો શિરો
#વિકમીલ2 #સ્વીટ #Goldenapron3 #week-19 puzzel word-ghee આ શિરો ઝડપી, ટેસ્ટી અને સૌ નો ભાવતો શિરો છે.. મારા ભાભી ના હાથે બનાવેલ શિરો મને બહુ ગમે..એમની રીત મુજબ જ બનાવ્યો છે Tejal Vijay Thakkar -
-
-
-
રવાનો શીરો(rava no siro in Gujarati)
#માઇઇબુક#post12#વિકમીલ2(sweet)અચાનક મહેમાન આવતા બનાવાતી ઇન્સ્ટન્ટ ફેવરિટ famous sweet Shyama Mohit Pandya -
ઘઉં ના લોટ નો શીરો(ghau na lot no siro recipe in Gujarati)
#સુપેરશેફ૨#વીક૨#પોસ્ટ૧#ફ્લોર/લોટ#જુલાઈપોસ્ટ૫ આ શીરો સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો છે.અમારે ત્યાં ગોળ નાખી ને બનાવાય છે.હેલ્થી છે અને આ શીરો ડિલિવરી પછી સ્ત્રી ની સારી હેલ્થ માટે પણ અપાય છે. Nayna J. Prajapati -
-
-
ઘઉં ના લોટ નો શીરો(siro recipe in Gujarati)
Gau na lot no shiro recipe in Gujarati# goldenapron3# super chef 2 Ena Joshi -
-
-
ઘઉં ના લોટ નો શીરો
#લંચ રેસીપીમીઠાઈ વિના તો ભોજન અધૂરું રહે છે. જમવાની થાળી માં કાઈ મીઠાઈ ના હોય તો એ અધૂરી લાગે છે. આજે આપણે સૌ નો માનીતો જાણીતો શીરા ની રેસિપી જોઈએ. Deepa Rupani -
-
-
-
-
શિંગાળા ના લોટ નો શીરો(singoda na lot no siro recipe in Gujarati)
#જુલાઈ#સુપરશેફ1#માઇઇબુક Rupal Shah -
-
-
રાજીગરા ના લોટ નો શીરો(rajgara lot no siro recipe in Gujarati)
ફરાળી વાનગીઓ માં મીઠાઈ માટે રાજીગરા ના લોટ નો શીરો શ્રેષ્ઠ પરંપરાગત વાનગી છે.ઓછી સામગ્રી સાથે ઝડપથી બની જાય છે.#સુપરશેફ૨#રેસિપીફો્મફ્લોરલોટ#Cookpadindia Rinkal Tanna -
ઘઉં ના લોટની સુખડી (Sukhdi recipe in Gujarati)
#વિકમીલ2#સ્વીટરેસીપી#post17#માઇઇબુક#પોસ્ટ18 Sudha Banjara Vasani -
બટેકા નો શીરો(bataka no siro recipe in gujarati)
શીરો તો તમે બધા એ ખાધો હશે,પણ અહીં હું તમને બટેકા નો શીરો બનાવાનું બતાવીશ જે તમે ઝટપટ થી બનાવી શકો #માઇઇબુક#પોસ્ટ 26#ઉપવાસ Rekha Vijay Butani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12994295
ટિપ્પણીઓ (2)