બટેકા નો શીરો(bataka no siro recipe in gujarati)

Rekha Vijay Butani
Rekha Vijay Butani @cook_20005419
Vapi

શીરો તો તમે બધા એ ખાધો હશે,પણ અહીં હું તમને બટેકા નો શીરો બનાવાનું બતાવીશ જે તમે ઝટપટ થી બનાવી શકો #માઇઇબુક#પોસ્ટ 26#ઉપવાસ

બટેકા નો શીરો(bataka no siro recipe in gujarati)

શીરો તો તમે બધા એ ખાધો હશે,પણ અહીં હું તમને બટેકા નો શીરો બનાવાનું બતાવીશ જે તમે ઝટપટ થી બનાવી શકો #માઇઇબુક#પોસ્ટ 26#ઉપવાસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5-7 મીનીટ
2 સર્વિંગ્સ
  1. 4-5બટેકા
  2. ડ્રાયફ્રુટ તમારા મનગમતા
  3. 2 કપદુધ
  4. 1 કપખાંડ
  5. 1/4 ચમચીએલચીનો પાઉડર
  6. 3 ચમચીદેશી ધી

રાંધવાની સૂચનાઓ

5-7 મીનીટ
  1. 1

    બટેકા બાફી એની છાલ કાઢી લેવું.બટેકા રુમ ટેમપેચર પર ઠંડા થાય એટલે એને મેશર થી મેશ કરી લેવું.

  2. 2

    એક પેન માં ધી નાખવું, ધી ગરમ થાય એટલે એમાં ડ્રાયફ્રુટ નાખી શેકી તરત કાઢી લેવું.ત્યારબાદ એ જ ધી માં બટેકા નાખી મીક્ષ કરી લેવું, ધી છુટટુ ના પડે ત્યાં સુધી એને હલાવતા રેવું.

  3. 3

    ધી છુટટુ પડે એટલે એમાં દુધ અને ખાંડ નાખી બરાબર મીક્ષ કરી લેવુંં,ડ્રાયફ્રુટ નાખી સવૅ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Vijay Butani
Rekha Vijay Butani @cook_20005419
પર
Vapi

ટિપ્પણીઓ

Similar Recipes