બ્લેક ગ્રેપ્સ સ્ટ્રોબેરી સ્મુધી: (BLACK GRAPE STRAWBERRY SMOOTHI

khushboo doshi
khushboo doshi @flavourofplatter90
Surat

#માઇઇબુક
#પોસ્ટ6

ઘર માં પાર્ટી છે ને વેલકમ ડ્રીંક મા શુ બનાવવુ કન્ફયુઝન છે તો આજે આવુ નવુ કંઈક ટ્રાય કરીએ ...બ્લેક ગ્રેપ્સ સ્ટ્રોબેરી સ્મુધી એ બ્લેક ગ્રેપ્સ અને સ્ટ્રોબેરી નું યુનીક્યુ કોમ્બીનેશન તમારી પાર્ટી ને એનરજેટીક બનાવી દેશે.. આ સ્મુધી એક પાર્ટી ડ્રીંક છે જે કિડઝ પાર્ટી,કિટી પાર્ટી, ફેમીલી ગેટ ટુ ગેધર માં આ વેલકમ ડ્રીંક તરીકે સર્વ કરાય છે.તેમજ ગેસ્ટ આવ્યા હોય અને એમને આપવુ હોય તો ઇઝીલી બની જાય છે. તો આજે જ બનાવો બ્લેક ગ્રેપ્સ સ્ટ્રોબેરી સ્મુધી.

બ્લેક ગ્રેપ્સ સ્ટ્રોબેરી સ્મુધી: (BLACK GRAPE STRAWBERRY SMOOTHI

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#માઇઇબુક
#પોસ્ટ6

ઘર માં પાર્ટી છે ને વેલકમ ડ્રીંક મા શુ બનાવવુ કન્ફયુઝન છે તો આજે આવુ નવુ કંઈક ટ્રાય કરીએ ...બ્લેક ગ્રેપ્સ સ્ટ્રોબેરી સ્મુધી એ બ્લેક ગ્રેપ્સ અને સ્ટ્રોબેરી નું યુનીક્યુ કોમ્બીનેશન તમારી પાર્ટી ને એનરજેટીક બનાવી દેશે.. આ સ્મુધી એક પાર્ટી ડ્રીંક છે જે કિડઝ પાર્ટી,કિટી પાર્ટી, ફેમીલી ગેટ ટુ ગેધર માં આ વેલકમ ડ્રીંક તરીકે સર્વ કરાય છે.તેમજ ગેસ્ટ આવ્યા હોય અને એમને આપવુ હોય તો ઇઝીલી બની જાય છે. તો આજે જ બનાવો બ્લેક ગ્રેપ્સ સ્ટ્રોબેરી સ્મુધી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 થી 10 મીનીટ
2 સર્વિંગ્સ
  1. 3 કપકાળી દ્રાક્ષ
  2. 1 1/2 કપસ્ટ્રોબેરી
  3. 1 કપગ્રીન ગ્રેપ્સ નાખવી હોય તો
  4. 1ટે.સ્પુન ફ્રેશ ક્રીમ
  5. 1 કપદુધ
  6. 2સ્કુપ વેનીલા આઈસ્ક્રીમ
  7. 1ટી.સ્પુન ફ્રેશ ફુદીનો
  8. 1ચમચી- ખાંડ
  9. 4-5બરફ નાં ટુકડા

રાંધવાની સૂચનાઓ

5 થી 10 મીનીટ
  1. 1

    કાળી દ્રાક્ષ અને સ્ટ્રોબેરી ને બરોબર રીતે ધોઇ નાંખો.(કરચલી વાળી અને સોફ્ટ ગ્રેપ્સ પસંદ કરવી નહિ.)

  2. 2

    એક જાર માં દુધ, ફ્રેશ ક્રીમ, કાળી દ્રાક્ષ, સ્ટ્રોબેરી, ફુદીનો,આઈસ્ક્રીમ, બરફનાં ટુકડા નાખી મિક્ષ્ચર માં સ્મુધ ક્રશ ન થાય ત્યાં સુધી ક્રશ કરી એક્દમ સોફ્ટ સ્મુધી રેડી કરો.

  3. 3

    હવે તેની આજુ બાજુ કોકોનટ છીણ લગાવી ગાર્નીશ કરો. અથવા મીની જાર માં બનાવેલી સ્મુધી નાખી સર્વીંગ ગ્લાસમાં એકદમ ચિલ્ડ સર્વ કરો. તથા રેડ બૈરી નાખી ગાર્નીશ કરો..તો રેડી છે બ્લેક ગ્રપ્સ સ્ટ્રોબેરી સ્મુધી.

  4. 4

    આ બ્લેક ગ્રેપ્સ સ્ટ્રોબેરી સ્મુધી ને ચિલ્ડ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
khushboo doshi
khushboo doshi @flavourofplatter90
પર
Surat

ટિપ્પણીઓ

Similar Recipes