સ્ટ્રોબેરી શોટ્સ (Strawberry Shots Recipe In Gujarati)

Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha

#RC3
સ્ટ્રોબેરી બધા ને ખૂબ ભાવતી હોય છે. અહી સ્ટ્રોબેરી શોટ્સ બનાવેલ છે, જે બહુ સરળતા થી બની જાય છે અને નાના મોટા સૌ કોઈને ભાવશે.

સ્ટ્રોબેરી શોટ્સ (Strawberry Shots Recipe In Gujarati)

#RC3
સ્ટ્રોબેરી બધા ને ખૂબ ભાવતી હોય છે. અહી સ્ટ્રોબેરી શોટ્સ બનાવેલ છે, જે બહુ સરળતા થી બની જાય છે અને નાના મોટા સૌ કોઈને ભાવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
5 લોકો
  1. 12-13 નંગસ્ટ્રોબેરી
  2. 3 ટેબલસ્પૂનખાંડ
  3. મીઠું જરૂર મુજબ
  4. 1/2 નંગલીંબુ
  5. 1 કપપાણી
  6. 10-12બરફ ના ટુકડા

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક જ્યુસર જાર લો.

  2. 2

    તેમાં સ્ટ્રોબેરી ના ટુકડા કરીને ઉમેરો.

  3. 3

    હવે તેમાં ખાંડ, પાણી અને બરફ ના ટુકડા ઉમેરો. બધું બરાબર બ્લેન્ડ કરી લો.

  4. 4

    હવે શોટ્સ ના ગ્લાસ ની કિનારી પર લીંબુ નો રસ લગાવો.

  5. 5

    ત્યારબાદ તેના પર મીઠું લગાવી લો. હવે તૈયાર કરેલ જ્યુસ ગ્લાસ માં ભરી લો.

  6. 6

    સ્ટ્રોબેરી ની સ્લાઈસ મૂકી ને ગાર્નિશ કરો. તૈયાર છે સરસ મજાના સ્ટ્રોબેરી શોટ્સ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha
પર

Similar Recipes