મગસ (Magas Recipe In Gujarati)

Dipti Patel
Dipti Patel @dipti_813

#કૂકબુક
#દિવાળીસ્પેશયલ
#મગસ

દીવાળી એટલે ‌સૌથી મોટા મા મોટો તહેવાર મારા cookpad friends ને દીવાળી ની શુભેચ્છા અત્યારે બધા ના ઘેર અવનવી મીઠાઈ અને ફરસાણ બનાવતા હોય છે મે પણ ચણા ના લોટ નો મગસ બનાવ્યો છે મારા ઘરે દર વખતે હુ‌ બનાવુ છુ‌‌ મગસ ડાકોર ના ‌રણછોડ રાઈ નો પ્રસાદ તરીકે પણ ઓળખાય છે ત્યાં મગસ ની લાડુડી તરીકે મળે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
  1. ૫૦૦ ગ્રામ ચણાનો કરકરો લોટ
  2. ૩૦૦ ગ્રામ ઘી
  3. ૨૦૦ ગ્રામ દળેલી ખાંડ
  4. ૧ ચમચીઈલાયચી પાઉડર
  5. ૧ ચમચીબદામ ની કતરણ
  6. ૧ ચમચીપીસ્તા ની કતરણ
  7. (ધાબો દેવા માટે)
  8. ૩ ચમચીહુંફાળું ગરમ દૂધ
  9. ૨ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં લોટ ને દુધ અને ઘી નાખીને ધાબો કરી લો

  2. 2

    હવે તેને ૩૦ મિનિટ માટે ઠાકી ને રહેવા દો પછી ચોખા ચાળવા ની ચારણ થી ચાળી લો

  3. 3

    હવે એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં લોટ ‌ને બદામી રંગ થાય ત્યાં સુધી શેકાવા દો

  4. 4

    જેમ‌‌ સેકાસે તેમ તે હલકો થતાં જશે અને તે ની સુગંધ બહુ સરસ આવશે એટલે ગેસ બંધ કરી લો

  5. 5

    હવે તે મિસરણ થંડુ થાય પછી તેમા દળેલી ખાંડ અને ઈલાયચી પાઉડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો

  6. 6

    હવે તેને ‌એક ઘી લગાળેલ વાસણમાં થાળી તેના ઉપર બદામ પિસ્તા ‌થી સજાવટ કરી લો હવે એક રાત માટે રહેવા દો ‌પછી તેને કટ કરી લો તૈયાર છે સ્વાદિષ્ટ મગસ

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipti Patel
Dipti Patel @dipti_813
પર

Similar Recipes