ઇન્સ્ટન્ટ જલેબી (instant jalebi recipe in gujarati)

Swara Parikh @cook_Swarakitchen
ઇન્સ્ટન્ટ જલેબી (instant jalebi recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચાસણી બનાવા માટે એક વાટકા માં ખાંડ લો. તે ડૂબે એટલું પાણી નાખો. ખાંડ ઓગળી જાય એટલે તેમાં દૂધ નાખો. (તેના થી બધો કચરો નીકળી ને અલગ થઇ જશે) ત્યાર બાદ તેના કેસર નાખી ને એક તાર ની ચાસણી કરવી.
- 2
જલેબી બનાવા માટે પેલા એક વાટકા માં ઘી લો. અને તેમાં મેંદો અને ઇનો નાખો અને તેને બરાબર મીક્સ કરો જરૂર જેટલું જ પાણી ઉમેરી ને તેનું જાડું બેટર બનાવો અને તેમાં કેસર ના તાંતણા નાખો.
- 3
ત્યાર બાદ બેટર ને એક જાડી થેલી માં ભરી ને તેને નીચે ના બાજુ કાણુ કરી દો. અને ગરમ તેલ માં તેની જલેબી ઉતારો અને ત્યાર બાદ તેને ચાસણી માં ડુબાડો.
- 4
અને તેને ડ્રાય ફ્રૂટ્સ થી શણગારો અને તેને ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe in Gujarati)
#trend#week_1#post_1#cookpadindia#cookpad_gujજલેબી બનાવવા નો મોકો આજ સુધી નથી મળ્યો કે ક્યારે બનાવવા નું વિચાર્યું પણ નહીં. પણ કૂકપેડ નાં આ trend ના કોન્ટેસ્ટ માં વાનગી ઘણી હતી પરંતુ મેં જલેબી બનાવવા નું પસંદ કર્યું. વિચારી ને એમ થાય કે ખૂબ મેહનત નું કામ છે પણ ખરેખર એવું નથી. બસ મન અને મેહનત થી કરીએ એટલે સારું જ બને. આ મારી પહેલી જ ટ્રાયલ હતી જલેબી ની અને ઘરે થી ખૂબ જ સારા રિવ્યુ મળ્યા કે પહેલી ટ્રાયલ માં ખૂબ જ સરસ અને મસ્ત ક્રિસ્પી પણ થઈ છે. હા શેપ માં હજુ આપણે માસ્ટર નથી બન્યા પણ પ્રેક્ટિસ કરતા કરતા આવી જશે. જરૂર થી બધા ટ્રાય કરજો. બનાવી ને ખૂબ જ ખુશી મળશે. Chandni Modi -
ઇન્સ્ટન્ટ કીસ્પી જલેબી (Instant Crispy Jalebi Recipe In Gujarati)
જયારે જલેબી ખાવાનુ મન થાય ફટાફટ બની જાય એવી ઈ ન્સટેન્ટ જલેબી.જે ઘરે સરલતા થી મળી જાય એવી સામગ્રી થી બની જાય છે.તો ચાલો આપણે ઝટપટ બનાવી ને જલેબી ની મજા માળીયે. Saroj Shah -
-
-
-
-
ઇન્સ્ટન્ટ જલેબી
#RB7#WEEK7(જલેબી નામ પડતાં જ ગુજરાતીઓના મોઢામાં પાણી આવી જાય અને રવિવારે ગાંઠીયા સાથે જલેબી ખાવાની કંઈ ઓર જ મજા આવે છે મારા ઘરમાં જલેબી બધાને ખૂબ જ ભાવે છે) Rachana Sagala -
-
-
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
આજે દશેરા નો દિવસ હોય અને આપડે જલેબી ફાફડા ખાઈ એ નય એવું તો કેમ બને... તો આજે મે પણ ફટાફટ બની જાય અને ગરમ ગરમ ભાવે એવી જલેબી બનાવી છે Deepika Parmar -
એપલ જલેબી વિથ વોલનટ રબડી (APPLE JALEBI WITH WALNUt rabdi Recipe in Gujarati)
#walnuts#post2#healthy Sweetu Gudhka -
જલેબી(Jalebi Recipe in Gujarati)
#trendજલેબી એ ગુજરાતીઓ નું મનપસંદ ડીશ છે. ફાફડા જોડે જલેબી દરેક ગુજરાતી નાશ્તા માં હોય જ છે. Kinjalkeyurshah -
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
#CDY જલેબી મારી બાળપણની ખૂબ ખૂબ જ ફેવરેટ વાનગી છે મારા નાની ટ્રેડિશનલ રીતે જલેબી બનાવતા તે મને ખૂબ જ ભાવતી અહીં મેઇન્ટેન ટ્રાય કરી છે તે ખૂબ જ સરળ અને ઝડપથી બની જાય છે છતાં ખાવામાં ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે Arti Desai -
-
-
-
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
#Trend, #Week1જલેબી, સૌથી લોકપ્રિય અને મન પસંદ , ભારતીય પારંપરિક મીઠાઈ છે. ઘર ઘર માં બને છે. Dipti Paleja -
-
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
શું તમે જાણો છો કે જલેબી આપણી રાષ્ટ્રીય મીઠાઈ છે?#trend#trend1#trending#week1#trending#cookpadindia#cookpadgujarati#ભારતીયમીઠાઈ Pranami Davda -
-
કેસર જલેબી (kesar jalebi recipe in Gujarati)
#માઇઇબુક#trendજલેબી એ નાના તથા મોટા બધાની ફેવરિટ હોય છે.પરંતુ ઘર મા બનાવવામાં આવે તો ઘણા લોકો ની ફરિયાદ હોય છે કે તે બરાબર બનતી નથી. મે એક પરફેક્ટ માપ થી કેસર ની જલેબી બનાવી છે જેમાં મે કોઈ રંગ નો ઉપયોગ કર્યો નથી.આ માપ થી બનાવશો તો ક્યારેય પણ તમારી જલેબી બગડે નહિ. Vishwa Shah -
ઇન્સ્ટન્ટ જલેબી (Instant jalebi recipe in gujarati)
#મોમકોઈ પણ ઉજ્જવની મીઠાસ વગર અધુરી છે... હું લાવી છું ઇન્સ્ટન્ટ જલેબી Tejal Hiten Sheth -
ગરમાગરમ ઇન્સ્ટન્ટ જલેબી with લચ્છા રબડી
શિયાળા ની ગુલાબી ઠંડી મા એક મજેદાર સ્વીટ ડિશ#જાન્યુઆરી my first recipe#રેસ્ટોરન્ટ Mita Panchal -
-
-
ઈન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
#ATW2#TheChefStoryWeek2Sweet Recipe ગુજરાતમાં ફાફડા સાથે ખાસ જલેબી બનાવીને પીરસવામાં આવે છે લગ્ન પ્રસંગો માં પણ જલેબી પીરસાય છે...ઘરે જ ઝટપટ જલેબી બનાવવી ખૂબ ઈન્ટરેસ્ટિંગ છે..ઘરમાં જ રહેલા ingradients માંથી જલેબી બની જાય છે અને સૌની ફેવરિટ છે. Sudha Banjara Vasani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13035823
ટિપ્પણીઓ (2)