હોમ મેડ ટુટી ફ્રુટી (Home Made Tutti Frutti Recipe in Gujarati)

Twinkal Kishor Chavda
Twinkal Kishor Chavda @cook_26816791
સુરેન્દ્રનગર

હોમ મેડ ટુટી ફ્રુટી (Home Made Tutti Frutti Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગતરબૂચ નીછાલ
  2. 1 વાટકીખાંડ
  3. જરૂરિયાત મુજબ પાણી
  4. ગ્રીન રેડ ફૂડ કલર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ તરબૂચ ની છાલ નો સફેદ ભાગ કટિંગ કરી તેને બે વાર પાણીમાં ધોઇને એક પેનમાં ત્રણ ગ્લાસ પાણી લઈ દસ મિનિટ સુધી ઉકાળો પછી તેમાં તરબૂચ ની છાલ નો સફેદ ભાગ કટીંગ કરેલો તેને દસ મિનિટ સુધી ઉકળવા દો પછી તે પણ કાઢીને તેજ પેનમાં એક વાટ કી ખાંડ નાખી 2 વાટકી પાણી નાખી દસ મિનિટ સુધી ઉકાળો તેમાં તરબૂચ ની છાલ ને કટીંગ કરી નાખી ૧૦થી ૧૫ મિનિટ સુધી ઉકાળો.

  2. 2

    પછી બે વાટકામાં તેના બે સરખા ભાગ કરીને તેમાં ટુટી ફ્રુટી નાખી બંને વાટકામાં અલગ અલગ ફૂડ કલર નાખવા અને 24 કલાક સુધી તેમાં રાખવા પછી તેને સુકવી નાખવા તો તૈયાર છે હોમ મેડ ટુટી ફ્રુટી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Twinkal Kishor Chavda
Twinkal Kishor Chavda @cook_26816791
પર
સુરેન્દ્રનગર

ટિપ્પણીઓ

Similar Recipes