કેસર બદામ આઇસ્ક્રીમ (Kesar Badam Icecream Recipe In Gujarati)

Varsha Dave
Varsha Dave @cook_29963943

#RB1
Week 1
માય રેસીપી બુક
આઇસ્ક્રીમ નું નામ પડતાંજ મોંમાં પાણી આવી જાય.અહીંયા ને કેસર બદામ નો આઇસ્ક્રીમ બનાવ્યો છે.

કેસર બદામ આઇસ્ક્રીમ (Kesar Badam Icecream Recipe In Gujarati)

#RB1
Week 1
માય રેસીપી બુક
આઇસ્ક્રીમ નું નામ પડતાંજ મોંમાં પાણી આવી જાય.અહીંયા ને કેસર બદામ નો આઇસ્ક્રીમ બનાવ્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 1લીટર ફૂલ ફેટ દૂધ
  2. 25 ગ્રામબદામ
  3. કેસર જરૂર મુજબ
  4. ખાંડ સ્વાદ મુજબ
  5. 1 ટી સ્પૂનgmc પાઉડર
  6. 2 ટી સ્પૂનcmc પાઉડર
  7. 1/2 વાટકીફ્રેશ મલાઈ
  8. સ્યુગ્રર સીરપ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    દૂધ માં ખાંડ નાખી ખૂબ ઉકાળો..અને બન્ને પાઉડર અલગ અલગ ઠંડા દૂધ માં મિક્સ કરી ઉકળતા દૂધ માં ઉમેરો.બદામ 4,5 કલાક પલાળી દો.તેની છાલ ઉતારી પેસ્ટ બનાવી લો.

  2. 2

    15 મિનિટ બાદ એમાં બદામ ની પેસ્ટ ઉમેરી દો.કેસર ને થોડા ગરમ દૂધ માં ક્રશ કરી મિશ્રણ માં ઉમેરી ઉકાળો.

  3. 3

    ઠંડું કરી એલ્યુમિનિયમ અથવા પ્લાસ્ટિક નાં ડબ્બા માં ફ્રીઝ કરવા મૂકી દો. 8,10કલાક પછી આઈસ્ક્રીમ ને ફરીવાર ક્રશ કરી લો.અને મલાઈ મિક્સ કરી ને ફરી જમવા મૂકી દો.

  4. 4

    તૈયાર થયેલા આઈસ્ક્રીમના સ્ક્રુપ કાઢી સ્યુગર સીરપ અને બદામથી ગાર્નિશ કરી કેસર બદામ આઈસ્ક્રીમ ની મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Dave
Varsha Dave @cook_29963943
પર
Hobby is to make different dishes innovative, delicious and to serve others.
વધુ વાંચો

Similar Recipes