ખીચું(khichu in Gujarati)

Vaidehi J Shah
Vaidehi J Shah @Khrishu_1411

#weekmeal steam & fried
#માઇઇબુક post 6

ખીચું(khichu in Gujarati)

#weekmeal steam & fried
#માઇઇબુક post 6

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2 કપચોખા લોટ
  2. 4 કપપાણી
  3. 1ટે.ચમચી અજમો
  4. 1ટે.ચમચી જીરૃ
  5. સ્વાદ મુજબ મીઠુ
  6. 1/2 ટીસ્પૂનપાપડયો ખારો
  7. 3લીલા મરચાં
  8. તેલ
  9. મેથયો મસાલો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    1 વાસણ મા પાણી લઈએ તેમાં અજમો, જીરૂ નાખી ઉકાળો. પછી તેમાં મીઠું, મરચાં, ખરો નાખવો.

  2. 2

    પાણી નો કલર બદલાય પછી થોડો થોડો કરી લોટ ઉમેરો અને હલાવતા રહેવું.

  3. 3

    પછી ઢોકળીયા મા લોટ ને 10 થી 15 mint માટે સ્ટેમ કરવો..

  4. 4

    હવે ખીચા ને ગરમ ગરમ સિંગતેલ અને મેથયા મસાલા સાથે સર્વ કરો..

  5. 5

    તો તૈયાર છે મસ્ત મજા નો ગરમા ગરમ પાપડી નો લોટ (ખીચું)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaidehi J Shah
Vaidehi J Shah @Khrishu_1411
પર

ટિપ્પણીઓ

Similar Recipes