વેજ મંચુરિયન (Veg Manchurian recipe in gujarati)

Mitu Makwana (Falguni) @Mitu001
વેજ મંચુરિયન (Veg Manchurian recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કોબીજ અને ગાજર ને ઝીણા સમારી લો. અથવા ચોપ કરી લો.
- 2
હવે એમાં મીઠું અને બધા મસાલા ઉમેરી લો.
- 3
બધું મિક્સ કરી તેમાં ચોખા નો લોટ,કોર્ન ફ્લોર અને મેંદો ઉમેરી લો.
- 4
બરાબર મિક્સ કરી લો. તેમાંથી થોડું મિક્સર લઈ નાના નાના બોલ બનાવી લો.
- 5
કઢાઈ માં તેલ ગરમ કરવા મૂકો. મિડિયમ આંચ પર રાખી મંચુરિયન બોલ્સ તળી લો.
- 6
ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી તળો.
- 7
એક પેન માં તેલ લઇ ગરમ થતાં તેમાં સમારેલું લસણ ઉમેરી લો.
- 8
લસણ શેકાય પછી તેમાં ડુંગળી અને ચોપ કરેલા કોબીજ અને ગાજર ઉમેરી લો સાથે મીઠી અને મરી પાઉડર ઉમેરી લો.
- 9
હવે એમાં ટમેટો સોસ,સોયા સોસ અને રેડ ચીલી સોસ ઉમેરી મિક્સ કરી લો.
- 10
આમાં થોડું પાણી ઉમેરી લો સાથે એમ કોર્ન ફ્લોર ની સ્લરી ઉમેરી મિક્સ કરી લો.
- 11
આમાં મંચુરિયન બોલ્સ ઉમેરી થોડી વાર શેકી લો.
- 12
તૈયાર છે વેજ મંચુરિયન.
- 13
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મંચુરિયન (Manchurian Recipe in gujarati)
#વિક્મીલ3#માઇઇબુક#પોસ્ટ14મંચુરિયન નાના મોટા સૌને ભાવે છે. આજે હું એકદમ રેસ્ટોરન્ટ જેવું પોચું અને ટેસ્ટી મંચુરિયન બનવા ની રેસિપી શેર કરું છું. આ રીતે મંચુરિયન બનાવશો તો ખાવા ની ખુબ જ મજા આવશે અને બહાર નું મંચુરિયન પણ ભૂલી જશો. Krishna Hiral Bodar -
-
-
વેજ. મંચુરિયન(Veg Manchurian Recipe in Gujarati)
#GA4#Week3#Chineseમંચુરિયન છે એ એક તળેલા veggi બોલ્સ છે જે veggis ની બનાવેલી ગ્રેવી માં ડીપ કરેલા હોય છે એક જાત નાં ભજીયા જ કેવાય 😂😂જે તમે કેચઅપ જોડે એમ નેમ બી ખાઈ શકો...અને કોફતા બી કહી શકો....૨ ટાઈપ નાં મંચુરિયન હોય છે...Veg. Dry Manchurian જે સ્ટાર્ટર નાં મેનુ માં સર્વ થાય છે અને snacks તરીકે પણ noodles જોડે સર્વ થાય છેVeg. Gravy Manchurian જે Chinese Main Course માં generally અલગ અલગટાઈપ માં રાઈસ જોડે સર્વ થાય છે like fried rice, steam rice, Schezwan fried rice.... "Manchurian" word no meaning "Manchuria" નાં વતની અથવા તો રહેવાસી એવો થાય છે.તે મૂળ ચીની સમુદાય દ્વારા વિકસિત કરવામાં આવ્યું હતું, જે બ્રિટીશ રાજના સમયથી કોલકાતામાં રહે છે. nikita rupareliya -
-
-
-
વેજ ડ્રાય મંચુરિયન(Veg dry Manchurian Recipe in Gujarati)
#GA4#week14#cabbage...#cookpadindia#cookpad_guવેજ મંચુરિયન એ મસાલાવાળી, મીઠી અને ટેન્ગી ચટણીમાં ફ્રાઇડ વેજિ બોલમાં સ્વાદિષ્ટ ઇન્ડો ચાઈનીઝ વાનગી છે. વેજ મંચુરિયન બનાવવાના 2 લોકપ્રિય પ્રકાર છે...1)ડ્રાય મંચુરિયન 2)ગ્રેવી મંચુરિયન બંને વાનગીઓ સારા સ્વાદમાં હોય છે .. તમે ચાઇનીઝ માં મુખ્ય કોર્સ માટે , નાસ્તા તરીકે અથવા સ્ટાર્ટર તરીકે તેને ખાવા માં લઈ સકો છો...સો મસ્ત ઠંડી ભર્યા વાતાવરણ માટે બેસ્ટ સ્ટાર્ટર રેડી છે... Twinkal Kalpesh Kabrawala -
મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
#CB9 Week-9 મંચુરિયન રાઈસ મંચુરિયન ચાઇનીઝ વાનગી છે. તેમાં ઇન્ડિયન મસાલા ઉમેરી ઇન્ડિયન સ્વાદ અનુસાર સંમિશ્રણ વાનગી બનાવાય છે. શાક ભાજી ઝીણા સમારી, ઇન્ડિયન મસાલા અને ચાઇનીઝ સોસ ઉમેરી મસાલેદાર રાઈસ મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. આ વાનગી લંચ કે ડિનર માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
-
-
-
-
વેજ. મંચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati)
મંચુરિયન ખૂબ ફેમસ રેસીપી છે દરેક સિટીમાં બને છે અને ખુબ ટેસ્ટી લાગે છે અમારા સિટીમાં પણ ખૂબ જ ખવાય છે અને તેથી વારંવાર બને છે.#CT Rajni Sanghavi -
-
-
ગ્રેવી મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)
ચાઈનીઝ વાનગી જે લારી પર મળે છે તેવું જ ઘરે પરફેક્ટ રીત થી બનાવો. અમારા ઘરમાં લીલી ડુંગળી ભાવતી નથી.માટે મેં નાખી નથી.તમે નાખી શકો છો. Tanha Thakkar -
વેજ. મંચુરિયન ફ્રાઈડ રાઈસ (Veg. Manchurian Fried Rice Recipe In Gujarati)
#CB9#week9#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
કોબીજ કાકડી મંચુરિયન (Cabbage Cucumber Manchurian Recipe In Gujarati)
#GA4#gravy#Week4#post1 Bindiya Shah -
ગ્રેવી વાળા મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#Week -1સ્ટાર્ટર રેસીપી ચેલેન્જવસંત મસાલા નાં કાશ્મીરી મરચાં નો ઉપયોગ કરી મંચુરિયન બનાવાયા છે. આખું વર્ષ હું વસંત મસાલા જ વાપરું છું અને તેની ગુણવત્તા ખુબ જ સરસ હોય છે અને તેની સુગંધ ખુબ જ સરસ હોય છે. Arpita Shah -
-
-
-
-
વેજ ગ્રેવી મન્ચુરિયન (veg gravy manchurian Recipe In Gujarati)
#ઈસ્ટ મન્ચુરિયન માં મેં ચોખાના લોટના બદલી ચણાના લોટનો ઉપયોગ કર્યો છે જે બધાના ઘરે અવેલેબલ હોય અને ટેસ્ટી પણ ખૂબ જ થાય છે એકવાર જરૂર બનાવજો Vandana Dhiren Solanki -
-
-
વેજ મંચુરિયન-(Veg Manchurian recipe in Gujarati)
#મોમમારી બેબી ની ફેવરિટ આઈટમ છે વેજ મંચુરિયન માટે મધર્સ ડે સ્પેશિયલ તેના માટે બનાવી છે Nisha -
ગોબી મંચુરિયન (Gobi Manchurian Recipe In Gujarati)
નાના મોટા સૌ ને ભાવે તેવા ....સોફ્ટ મંચુરિયનWeekend#My 3rd Recipe#ઓગસ્ટ Vaibhavi Kotak -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13036077
ટિપ્પણીઓ (10)