ખીચું (Khichu recipe in Gujarati)

Swara Parikh
Swara Parikh @cook_Swarakitchen
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2કપ ચોખા લોટ
  2. 1/2ચમચી અજમો
  3. 1/2ચમચી જીરું
  4. 1/4ચમચી પાપડીયો ખારો
  5. 1-2નંગ લીલા મરચા ના ટુકડા
  6. મીઠુ સ્વાદ અનુસાર
  7. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાટકા માં પાણી લો તેમાં જીરું અને અજમો નાખો. ત્યાર બાદ તેમાં લીલું મરચું ના ટુકડા નાખો એક ઉભરો આવે એટલે તેમાં મીઠુ નાખો.

  2. 2

    ત્યાર બાદ તેમાં પાપડીયો ખારો ઉમેરો અને એક ઉભરો આવે એટલે તેમાં ચોખા નો લોટ ધીમે ધીમે ઉમેરો અને તેને વેલણ થી હલાવો.

  3. 3

    ત્યાર બાદ તેને ડીશ ઢાંકીને 5 થી 7 મિનિટ ઢાંકી ને ચડવા દો.

  4. 4

    તેને મેં તેલ અને મેથી મસાલા સાથે પિર્શ્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swara Parikh
Swara Parikh @cook_Swarakitchen
પર
😍cooking girl👩‍🍳
વધુ વાંચો

Similar Recipes