જલેબી (Jalebi Recipe In Gujarati)

Dhara Desai
Dhara Desai @cook_25905359

જલેબી (Jalebi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 min..આથો લાવવ  માટે12 કલાક
4 સર્વિંગ્સ
  1. 2 વાટકીમેદો
  2. 2 ચમચીચણા નો લોટ
  3. 1/2 ચમચીબેકીગ પાઉડર
  4. 1/4 ચમચીખાવા નો સોડા
  5. 1 ચમચીદહીં
  6. 1/2 ચમચીહળદર
  7. 4 વાટકીખાંડ
  8. 1 ચમચીઈલાયચી પાઉડર
  9. 1 ચપટી કેસર
  10. જરૂર મુજબ તળવા માટે ધી અથવા તેલ

રાંધવાની સૂચનાઓ

30 min..આથો લાવવ  માટે12 કલાક
  1. 1

    2 વાટકી મેદો લો એમાં ચણા નો લોટ ભેગી લો.

  2. 2

    આ મીશ્રણ મા 1 ચમચી દહીં મેળવી લો..દહીં થી જલેબી નો ટેસ્ટ દુકાન જેવો જ આવશે.

  3. 3

    થોડું થોડું પાણી નાંખી ને ફલોઇગ કનસીસટનસી થી થોડું ઘાડું બેટર બનાવી લો..આ મિશ્રણ ને 10 થી 12 કલાક ઢાંકી ને રાખવું

  4. 4

    એમાં બેકીગ પાઉડર અને ખાવા નો સોડા મેળવી લો બરાબર મીક્ષ કરી લો.

  5. 5

    આથો આવેલા બેટર મા હળદર મેળવી લો..નેચરલ કલર આવશે

  6. 6

    એક વાસણમાં ખાંડ લો એમાં ખાંડ ડૂબે એટલું પાણી નાંખી ચીકાશ પકડે એવી ચાસણી બનાવો તેમાં ઈલાયચી પાઉડર અને કેસર ના તાંતણા નાખીદો.3-4 ટીપા લીંબુ નો રસ નાખી દો જેથી ચાસણી જામશે નઇ.

  7. 7

    છીછરા ફ્રઇપેન મા ઘી ગરમ કરી લો..બેટર ને કેચપ ની બોટલ મા ભરી ને ધી મા જલેબી પાડી લો..બને તરફ શકાય એટલે બે મિનિટ ઠંડી પાડી ચાસણી મા 2 મીનીટ દૂબાવી..ચાસણી નીતારી ને ગરમ અથવા ઠંડી સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Desai
Dhara Desai @cook_25905359
પર

ટિપ્પણીઓ

Similar Recipes