મોમોસ(Momos Recipe in Gujarati)

Shital Bhanushali
Shital Bhanushali @cook_25588051
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૩૦૦ ગાૃમ મેંદો
  2. ગાજર
  3. કેપ્સિકમ
  4. ૧ કપકોબી
  5. ડુંગળી
  6. ૧ ચમચીઆદુ મરચા લસણની પેસ્ટ
  7. અડઘી ચમચી ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો
  8. ચપટીમરી પાઉડર
  9. મીઠું સ્વાદ મુજબ
  10. ૧ ચમચીટોમેટો સોસ
  11. ૨ ચમચીખમણેલુ ચીઝ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલા બઘા વેજ. ને ઝીણા ખમણી લેવા. પછી તેમા મરી પાઉડર ને મીઠુ ચીલી ફ્લેક્સ ઓરેગાનો મિકસ કરી ને ૧૦ મિનિટ રેસ્ટ આપવો.

  2. 2

    ત્યારબાદ મેંદો લઈ ચારી ને તેમા જરા મીઠું ને તેલ નુ મોણ નાખી મિડીયમ લોટ બાંધી લેવો. ને પછી નાની પૂરી બનાવવી.

  3. 3

    હવે ખમણેલા વેજ. પાણી છુટયુ હોય તેને દબાવી ને કાઢી લેવુ. પછી તેને જરા જરા પૂરી ની વચ્ચે ભરી માથે જરા ચીઝ નાખીને મોમોસ તૈયાર કરવા.

  4. 4

    હવે આ મોમોસ ને ૧૦થી૧૫ મિનિટ જરા તેલ લગાવીને સુધી સ્ટીમ કરવુ. પછી ચટણી કે સોસ સાથે સર્વ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Bhanushali
Shital Bhanushali @cook_25588051
પર

ટિપ્પણીઓ

Similar Recipes