વેજ મોમોસ

Sweta Kanada
Sweta Kanada @cook_18534427

#સ્ટાર્ટ

વેજ મોમોસ

#સ્ટાર્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 સર્વિંગ્સ
  1. 2 કપમેંદો
  2. 2 ચમચીતેલ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. જરૂર મુજબ પાણી
  5. 1 કપકોબી ઝીણી સમારેલી
  6. 1 કપગાજર ખમણેલું
  7. 1કેપ્સિકમ ઝીણું સમારેલું
  8. 1ડુંગળી જીણી સમારેલી
  9. અડધો કપ ફણસી જીણી સમારેલી
  10. 2 ચમચીઆદુ, લસણ, મરચાં ની પેસ્ટ
  11. 1 કપલીલી ડુંગળી જીણી સમારેલી
  12. 2-2 ચમચીસોયા સોસ અને ચિલી સોસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેંદા માં મીઠું અને તેલ નાખી લોટ બાંધો..

  2. 2

    સમારેલ વેજિટેબલ ને મીઠું નાખી થોડી વાર રહેવા દઈ ત્યાર બાદ મલમલ ના કપડાં માં મીઠું નાખેલા વેજિટેબલ ને લઈ હાથે થી નીચવી એક બાઉલમાં લઈ લો.

  3. 3

    હવે તેમાં આદું, મરચાં અને લસણ ની પેસ્ટ નાખી બંને સોસ નાખો

  4. 4

    હવે મેંદા ના લોટ ની મિડીયમ સાઈઝ ની પુરી વણી લેવી. તેમાં બનાવેલું સ્ટફિંગ ભરી મોમો જેવો આકાર આપી દેવો..મોમોસ ને વરાળ માં બાફી લેવા.

  5. 5

    ગરમા ગરમ પીરસવું..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sweta Kanada
Sweta Kanada @cook_18534427
પર

ટિપ્પણીઓ

Similar Recipes