મંચુરિયન ફ્રાઇડ રાઈસ &મંચુરિયન ગ્રેવી

#સુપરશેફ૪
આ વાનગી માં મંચુરિયન વધેલા ભાત માંથી બનાવેલ છે. અને બધા વેજિટેબલ નાખ્યા છે એટલે હેલ્ધી પણ છે. મંચુરિયન મારી ૩ યર ની બેબી ને બોવ જ ભાવે છે.
મંચુરિયન ફ્રાઇડ રાઈસ &મંચુરિયન ગ્રેવી
#સુપરશેફ૪
આ વાનગી માં મંચુરિયન વધેલા ભાત માંથી બનાવેલ છે. અને બધા વેજિટેબલ નાખ્યા છે એટલે હેલ્ધી પણ છે. મંચુરિયન મારી ૩ યર ની બેબી ને બોવ જ ભાવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સાવ પ્રથમ મંચુરિયન બનાવવા માટે ભાત,કોબી,ગાજર,દૂધી,કેપ્સીકમ,મેંદો,કોર્ન ફ્લોર,મીઠું,મરી પાઉડર,સોયા સોસ,આજી નો મોટો,આદુ મરચા લસણ ની પેસ્ટબધું મિકસ કરી લેવું.
- 2
પછી તેના ગોળા કરી ગરમ તેલ માં તળી લેવા.
- 3
હવે મંચુરિયન રાઈસ બનાવવા માટે ૧ કપ બાસમતી ચોખા લય ૧/૨ કલાક પલાળી દેવા.પછી તેના ૮૦% કૂક ભાત બનાવવા.
- 4
હવે ૧ કડાય માં૨ ચમચી તેલ મૂકો.તેમાં ૧ ચમચી આદુ મરચા લસણ ની પેસ્ટ નાખી હલાવો.પછી ડુંગળી,કોબી,ગાજર,કેપ્સીકમ,લીલાં વટાણા બધું મિકસ કરી ફાસ ગેસ હલાવો.
- 5
તેમાં મરી પાઉડર,મીઠું,સોયા સોસ,ફ્રાઇડ રાઈસ મસાલો નાખી મિક્સ કરો.પછી તેમાં મંચુરિયન નાખી હલાવો અને છેલે ભાત નાખી મિક્સ કરો.તો તયારે છે મંચુરિયન ફ્રાઇડ રાઈસ.
- 6
હવે મંચુરિયન ગ્રેવી બનાવવા માટે ૧ કડય માં ૨ ચમચી તેલ મૂકો.તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ નાખી હલાવો.પછી તેમાં લીલી ડુંગળી,કોબી,ગાજર,કેપ્સીકમ નાખી મિક્ષ કરો.પછી તેમાં મીઠું, મરી પાઉડર,સોયા સોસ,રેડ ચીલી સોસ,ગ્રીન ચીલી સોસ અને પાણી નાખી હલાવો.પછી તેમાં કોર્ન ફ્લોર ની સ્લારી કરી તેમાં ઉમેરો. લાસ્ટ માં તેમાં મંચુરિયન નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્પાયસી રાઈસ મંચુરિયન બોલ્સ
#તીખીઆ મંચુરિયન મે વધેલા ભાત માંથી બનાવેલ છે.જેમાં સેઝવાન સોસ,ચિલી સોસ નાં ચડિયાતા સ્વાદ ને લીધે સપાયસી લાગે છે. Anjana Sheladiya -
રાઈસ મંચુરિયન
#એનિવર્સરીમંચુરિયન એક ચાઈનીઝ ક્યુઝીન છે.જે મિલ કોર્સ માં લેવામાં આવે છે.આજે મે વધેલા રાઈસ માંથી મંચુરિયન બનાવ્યું છે Anjana Sheladiya -
-
વેજ મંચુરિયન-(Veg Manchurian recipe in Gujarati)
#મોમમારી બેબી ની ફેવરિટ આઈટમ છે વેજ મંચુરિયન માટે મધર્સ ડે સ્પેશિયલ તેના માટે બનાવી છે Nisha -
ડ્રાય મંચુરિયન (dry Manchurian recipe in gujarati)
મંચુરિયન એ ચાઈનીઝ વાનગી છે. પનીર મંચુરિયન, વેજીટેબલ મંચુરિયન, ચીઝ મંચુરિયન એમ જૂદી જૂદી રીતે બનતી આ વાનગી છે. અહીં મેંદા ના ઉપયોગ વિના આ વાનગી બનાવેલ છે.#સુપરશેફ૩ Dolly Porecha -
વેજીટેબલ મંચુરિયન (Vegetable Manchurian Recipe In Gujarati)
મંચુરિયન નામ પણ એટલે બાળકો ખુશ થઈ જાય છે અને સન્ડે હોય એટલે બાળકો ની ફરમાઈશ અલગ અલગ હોય છે મંચુરિયન એ પીઝા બાળકોની ફેવરીટ વસ્તુ છે તેથી આજે મેં સન્ડે છેમાટે મંચુરિયન બનાવ્યા છે તેમાં બધા વેજિટેબલ્સ આવે છે બાળકો અમુક વેજિટેબલ્સ લેતા હોય છે મંચુરિયન ને લીધે બાળકો બધા વેજીટેબલ લેતા શીખી ગયા છે.#ફટાફટ#cookpad Disha Bhindora -
સેઝવાન રાઈસ અને ગ્રેવી મન્ચુરિયન
#એનિવર્સરી#મૈન કોર્સ#વીક 3હેલો ફ્રેન્ડ્સ મૈન કોર્સમાં સેજવાન રાઈસ અને ગ્રેવી મન્ચુરિયન બનાવ્યા છે .ટેસ્ટી અને સ્પાઈસી રેસીપી બનાવી છે અને મન્ચુરિયન એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ બન્યું છે Falguni Nagadiya -
ફ્રાઈડ રાઈસ વીથ મંચુરિયન ગ્રેવી (Fried Rice Manchurian Gravy Recipe In Gujarati)
#SFઇન્ડો ચાઇનીઝ એ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબજ પ્રખ્યાત છે પછી તે ફ્રાઈડ રાઈસ હોય, હક્કા નુડલ્સ હોય કે પછી મંચુરિયન. નાના મોટા સૌ કોઈને ચાઇનીઝ ફૂડ પસંદ છે. તો ચાલો જોઈએ એમાંનું એક ફ્રાઈડ રાઈસ વીથ ગ્રેવી મંચુરિયન. Vaishakhi Vyas -
વેજ મંચુરિયન(veg manchurian recipe in gujarati)
મંચુરિયન બધાં જ લોકો ને ખૂબ ભાવતી વાનગી છે.આજ મારી નાની બહેન ને પણ ખાવા ની ઈચ્છા હતી તો મેં બનાવ્યાં. ખૂબ સરસ બજાર જેવા જ બને છે એક દમ સોફ્ટ. B Mori -
-
આલુ મંચુરિયન કઢી
#દાળકઢીઆ રેસીપી મા કઢી માં મંચુરિયન ટેસ્ટ આપ્યો છે અને આલુ મંચુરિયન કઢી બનાવી છેJayna Rajdev. Jayna Rajdev -
વેજ ડ્રાય મંચુરિયન(Veg dry Manchurian Recipe in Gujarati)
#GA4#week14#cabbage...#cookpadindia#cookpad_guવેજ મંચુરિયન એ મસાલાવાળી, મીઠી અને ટેન્ગી ચટણીમાં ફ્રાઇડ વેજિ બોલમાં સ્વાદિષ્ટ ઇન્ડો ચાઈનીઝ વાનગી છે. વેજ મંચુરિયન બનાવવાના 2 લોકપ્રિય પ્રકાર છે...1)ડ્રાય મંચુરિયન 2)ગ્રેવી મંચુરિયન બંને વાનગીઓ સારા સ્વાદમાં હોય છે .. તમે ચાઇનીઝ માં મુખ્ય કોર્સ માટે , નાસ્તા તરીકે અથવા સ્ટાર્ટર તરીકે તેને ખાવા માં લઈ સકો છો...સો મસ્ત ઠંડી ભર્યા વાતાવરણ માટે બેસ્ટ સ્ટાર્ટર રેડી છે... Twinkal Kalpesh Kabrawala -
મંચુરિયન
મંચુરિયન એ એક ચાઈનીઝ વાનગી છે, આ ઋતુ માં ચાઈનીઝ વાનગી ખાવાની મજા પડે છે, આ Recipe હું મારા દીકરા ને ડેડીકેટ કરું છું. #RB16 Stuti Vaishnav -
રાઈસ મંચુરિયન (Rice Manchurian Recipe In Gujarati)
#AM2#cookpadgujrati#cookpadindiaમંચુરિયન નાના મોટા દરેક વ્યક્તિ ને ખુબજ પસંદ હોય છે.પરંતુ તેમાં મેંદા નો ઉપયોગ થતો હોવાથી બાળકો ને વધુ પ્રમાણ માં આપી ના શકાય.મે અહી ભાત માંથી મંચુરિયન બનાવ્યા છે જે ટેસ્ટ માં તો બેસ્ટ છે જ સાથે સાથે બહુ બધા વેજીટેબલ હોવાથી હેલ્થ ને પણ નુકસાન નથી કરતા. Bansi Chotaliya Chavda -
વેજ. મન્ચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati)
મારી દીકરીના ફેવરીટ...ને બ્રેકફાસ્ટ માટે હેલ્ધી ચાઈનીઝ વાનગી Payal Prit Naik -
-
-
વેજ મંચુરિયન (Veg Manchurian Recipe In Gujarati)
#WCR આજે છોકરાઓ ની પસંદ ના વેજ મંચુરિયન બનાવીયા છે ઝટપટ બની જાય છે અને ટેસ્ટી પણ બને છે hetal shah -
મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
#CB9 Week-9 મંચુરિયન રાઈસ મંચુરિયન ચાઇનીઝ વાનગી છે. તેમાં ઇન્ડિયન મસાલા ઉમેરી ઇન્ડિયન સ્વાદ અનુસાર સંમિશ્રણ વાનગી બનાવાય છે. શાક ભાજી ઝીણા સમારી, ઇન્ડિયન મસાલા અને ચાઇનીઝ સોસ ઉમેરી મસાલેદાર રાઈસ મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. આ વાનગી લંચ કે ડિનર માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
વેજિટેબલ મંચુરિયન (Vegetable Manchurian Recipe In Gujarati)
#MFF#મોન્સુન ફૂડ ફેસ્ટિવલનાના-મોટા બધાને ભાવે એવા વેજિટેબલ મંચુરિયન બનાવ્યા છે. હેલ્ધી બનાવવા મેં સૂજી અને કોર્ન ફ્લોર લીધો છે. Dr. Pushpa Dixit -
મંચુરિયન ગ્રેવી વિથ ફ્રાઇડ રાઈસ(manchurian greavy with fried rice in Gujarati)
ચીની વાનગી જે બનાવવા માં સરળ અને સ્વાદ માં એકદમ સ્વાદિષ્ટ#સુપરશેફ1 Tejal Sheth -
ફ્રાઈડ રાઈસ
ફ્રાઈડ રાઈસ એવી રેસીપી છે કે જે તમે બ્રન્ચ, ડિનર કે lunchbox રેસીપી મા બનાવી શકો છો.. આમ તો બધા ફેમિલિ મેમ્બર્સ ને ભાવે છે પણ મારી ડોટર ની આ મનપસંદ વાનગી છે#RB17 Ishita Rindani Mankad -
સોયા બેસિલ પનીર વિથ ફ્રાઈડ રાઈસ નુડલ્સ
#PCઆ એક યુનિક ચાઈનીઝ વાનગી છે. જો તમને મંચુરિયન ના બદલે કઈક બીજું ટ્રાય કરવું હોય તો આ વાનગી બનાવી શકાય છે. Vaishakhi Vyas -
રાઈસ કટલેટ (Rice Cutlet Recipe In Gujarati)
વધેલા ભાત માંથી આજે મૈં બોવ સરસ કટલેટ બનાવી છે. Nilam patel -
મંચુરિયન(Manchurian Recipe in Gujarati)
ટેસ્ટ સાથે હેલ્થ નો ખ્યાલ પણ રાખવો જોઈએ. બાળકો ને મંચુરિયન ભાવતા હોય છે પણ મેંદા ને કારણે આપવામાં બીક લાગે છે. એટલે એનું હેલ્ધી સ્વરૂપ છે. પ્રોટીન થી ભરેલ છે. Unnati Buch -
ફ્રાઇડ રાઈસ(Fried Rice Recipe in Gujarati)
#GA4#week3#chinese...આમ તો આપણે Chinese ફૂડ માં ઘણી બધી વાનગીઓ બનાવતા હોય છીએ જે ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે. નાના બાળકો થી લઈ ને મોટા લોકો ને પણ આ વાનગીઓ પસંદ હોય છે. તો એવી જ મે એક Chinese વાનગી મંચુરિયન ફ્રાઇડ રાઈસ બનાવ્યા છે. Payal Patel -
-
-
વેજીટેબલ મંચુરિયન ઇન ગ્રેવી
#GA4#Week14#Cabbageશીયાળામાં ચાઈનીઝ વાનગીઓ ખાવાની જે મઝા આવે છે તેવી એક પણ સીઝન દરમિયાન નથી આવતી અને તેમાં પણ મંચુરિયન ઇન ગ્રેવી તો સૌની પસંદ હોય છે. payal Prajapati patel -
More Recipes
- વેજ જિંગી પાર્સલ (veg zinging parcel recipe in gujarati)
- ફરાળી ચીલા (farali chilla recipe in gujarati)
- મગદાળની ખસ્તા કચોરી અને ચાટ(khasta kachori recipe in Gujarati)
- દૂધી દાળ નું કાઠિયાવાડી ખાટું મીઠું શાક(farali dudhi nu saak recipe in gujarati)
- ફરાળી કોકોનટ કુકીઝ (farali coconut cookies recipe in gujarati)
ટિપ્પણીઓ (3)