મેગી વ્રેપ(maggie wrap in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા ઘઉં ના લોટ માં મીઠું અને તેલ નાખી પરાઠા જેવો લોટ બાંધી લો. પછી તેની પાતળી રોટલી બનાવી લોઢી માં બન્ને સાઈડ કાચી પાકી સેકી લો. હવે મેગ્ગી માં પાણી મીઠું અને મેગ્ગી મસાલો નાખી સાવ સૂકી મેગ્ગી તૈયાર કરો. એક વાટકા માં મેયોનીઝ અને સેઝવાન સોસ નાખી.
- 2
બેટર તૈયાર કરો. કેપસિકમ, ડુંગળી, અને કોબી સમારી લો. હવે રોટલી લઇ તેની એક સાઈડ તૈયાર કરેલું બેટર લગાવો.
- 3
પછી 1/2બાજુ મેગી મુકો. ઉપર કોબી, ડુંગળી, કેપસિકમ મુકો. ચીઝ નાખો પછી ધાણાભાજી નાખો.
- 4
પછી રોટલી ને વાળી લો. લોઢી ગરમ કરી તેમાં બટર લગાવી વ્રેપ મુકો.
- 5
એક બાજુ સેકાય જાય એટલે બીજી બાજુ સેકો. તૈયાર છે બાળકો ની ફેવરિટ આવી મેગી ના વ્રેપ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પિઝા (Pizza Recipe In Gujarati)
#trend1 (આજે મેં બાળકો ના ફેવરિટ એવા પિઝા બનાવ્યા ) Dhara Raychura Vithlani -
-
-
ઇન્ડિયન સ્ટાઇલ મેક્રોની(indian style macroni in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ 15 Dhara Raychura Vithlani -
-
-
મેગી ભાખરી 🍕(maggi bhakhri recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#ફલોસૅ/ફલોરપોસ્ટ -11 Nayna prajapati (guddu) -
-
-
-
બટર મસાલા મેગી(butter masala maggie in Gujarati)
#goldenapron૩.૦#વીક ૩#જૂન#માઇઇબુક પોસ્ટ Sheetal mavani -
ચીઝી મેગી મસાલા ઢોંસા(cheese Maggie marsala dosa in Gujarati)
#goldenapron3#week21#dosa, rolls#Chizi Maggie masala dosa Kashmira Mohta -
-
-
-
-
-
-
-
-
મેક્સીકન રેપ (Mexican wrap Recipe In Gujarati)
#GA4#Week21#kidney_beans#Mexicanઅત્યારે #રેપ ટ્રેન્ડ જોવા મળે છે એટલે આજે રાજમા સ્ટફિંગ, સલાડ અને ચીઝ ભરી મેક્સીકન ફલેવર રેપ બનાવ્યા છે.સામાન્ય રીતે મેંદાના સાદા ટોર્ટીલા બનાવીએ છીએ. આજે મેં એ પણ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરી બનાવ્યા છે. ટોર્ટીલા ઘંઉ અને મેંદો મિક્સ કરીને પણ બનાવી શકો છો. Urmi Desai -
વેજીટેબલ વ્રેપ (Vegetable wrap recipe in Gujarati)
વેજીટેબલ વ્રેપ અલગ-અલગ પ્રકારના શાકભાજી અને થોડા મસાલા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. વ્રેપ માટે મેં ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે જે બાળકો માટે એક હેલ્ધી ઑપ્શન છે. સ્વાદમાં ખુબજ સરસ લાગે છે અને બાળકોને ખુબ જ પસંદ પડે છે. લંચ બોક્સમાં પેક કરી શકાય એવી આ એક ખુબ જ સરસ અને સરળ રેસિપી છે. મારા બાળકોને વેજીટેબલ વ્રેપ લંચબોક્સમાં ખૂબ જ ગમે છે અને એમના મિત્રો સાથે વહેંચીને ખાવા માટે વધારે પણ લઈ જાય છે.#LB#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
હેલ્દી પોકેટ
#સુપરશેફ2 મિત્રો બાળકો સલાડનું નામ સાંભળે એટલે મોઢું બગાડે બાળકોને હંમેશા ફાસ્ટ ફૂડ ખાવાનું વધારે ભાવતું હોય છે પણ માતા તરીકે આપણને હંમેશા ચિંતા સતાવતી હોય છે કે કેમ કરી બાળકોને આપણે હેલ્ધી ફૂડ ખવડાવીએ મિત્રો આ વસ્તુનો વિચાર કરી ને એક હેલ્ધી રેસિપી તૈયાર કરી છે આશા છે તમને પણ ઉપયોગમાં આવશે Khushi Trivedi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13105907
ટિપ્પણીઓ