રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15mins
5 સર્વિંગ્સ
  1. 1 કપચણા નો લોટ
  2. 1વાટકો દહીં
  3. 2 ચમચીગોળ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. કોથમીર
  6. લીમડો
  7. વધાર માટે:-
  8. તજ પતા
  9. સૂકાં લાલ મરચાં
  10. 1 ચમચીરાઇ જીરું
  11. 1 ચમચીતેલ
  12. 1 ચમચીઘી
  13. 2લવિંગ
  14. 2 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

15mins
  1. 1

    સૌ પ્રથમ એક તપેલીમાં બેસન ચણા નો લોટ અને મીઠું ગોળ દહીં નાખી મીકસ કરો.

  2. 2

    હવે તેમાં કોથમીર લીમડો નાખી ઉકળવા દો.

  3. 3

    હવે તેમાં વધાર કરો.

  4. 4

    તો તૈયાર છે મજેદાર ગરમાગરમ કઢી.

  5. 5

    નોંધ:-આ કઢી માં સરગવા ની સીંગ બટેટું ગુવાર પણ બાફી ને નાખી શકાય.તેને સીંધી કઢી કહે છે.તે ખૂબજ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
hetal patt
hetal patt @hetal189
પર

ટિપ્પણીઓ

Similar Recipes