વેજ. મંચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati)

Komal Vasani @komal_vasani21193
વેજ. મંચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મંચુરિયન બનાવા માટે એક વાસણ માં કોબી નું અને ગાજર નું છીણ લઈલો. હવે તેમાં મીઠું, લાલ મરચું પાઉડર, આદું લસણ ની પેસ્ટ,બધું ઉમેરી બરાબર મિક્સ કરો.
- 2
ત્યારબાદ તેમાં કોર્નફ્લોર અને મેંદા નો લોટ ઉમેરી નાના બોલ્સ બનાવી શકાય એ રીતે મિક્સ કરી લો અને નાના નાના બોલ્સ બનાવી તળી લો.
- 3
ગ્રેવી બનાવા માટે એક કડાઇ માં તેલ ગરમ થાય એટલે તેમાં લસણ, ડુંગળી અને કેપ્સિકમ ઉમેરી સાંતળી લો અને જીણી સમારેલી કોબી ઉમેરી દો અને મિક્સ કરી લો. ત્યારબાદ બધા સોસ અને મસાલા ઉમેરી મિક્સ કરીકોર્નફ્લોર સલેરી ઉમેરી ઘટ્ટ થઈ એટલે બોલ્સ ઉમેરી મિક્સ કરી 2 મિનિટ બાદ ફ્લેમ બન્ધ કરી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ. મંચુરિયન ફ્રાઈડ રાઈસ (Veg. Manchurian Fried Rice Recipe In Gujarati)
#CB9#week9#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
-
-
વેજ મંચુરિયન (Veg Manchurian Recipe In Gujarati)
#WCR આજે છોકરાઓ ની પસંદ ના વેજ મંચુરિયન બનાવીયા છે ઝટપટ બની જાય છે અને ટેસ્ટી પણ બને છે hetal shah -
-
વેજ મંચુરિયન (Veg. Manchurian recipe in Gujarati)
વેજીટેબલ મંચુરિયન ઈન્ડો ચાઈનીઝ વાનગી નો પ્રકાર છે જે આપણા દેશમાં ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય છે. મંચુરિયન બોલ્સ શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને પછી તેને તળવામાં આવે છે. આ ડીશ ગ્રેવી સાથે કે ગ્રેવી વગર પણ બનાવી શકાય. ડ્રાય મંચુરિયન સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવે છે જયારે મંચુરિયન ગ્રેવી મેઈન કોર્સ માં ફ્રાઈડ રાઈસ અને નુડલ્સ સાથે સર્વ કરી શકાય.#CookpadTurns6#CWM1#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
વેજ ડ્રાય મંચુરિયન (Veg. Dry Manchurian Recipe In Gujarati)
#MRC#Cookpadindia#Cookpadgujrati વરસાદી માહોલમાં બધાની ભૂખ ઉઘાડશે ગરમા ગરમ વેજ મંચુરિયન. આ રેસીપી ને સ્ટાર્ટ અથવા નાસ્તાનાં રુપમાં પીરસવામાં આવે છે. આ વાનગી ને સૂપ સાથે, નુડલ્સ અથવા ફ્રાઈડ રાઈસ સાથે પીરસી શકાય છે. Vaishali Thaker -
-
-
-
-
-
-
વેજ મનચાઉં નુડલ્સ સુપ (Veg Manchow Noodles Soup Recipe In Gujarati)
વેજ મનચાઉં નુડલ્સ સુપ#SJC #સુપ_જ્યુસ_રેસીપી#MBR4 #Week4 #માયબેસ્ટરેસીપીસઓફ2022#ચાઈનીઝ #સુપ #નુડલ્સ #વીન્ટર #OnePotMeal#Cookpad #Cookpadgujarati#Cookpadindia #Cooksnapchallengeવીન્ટર માં ગરમાગરમ સુપ પીવાની ખૂબ જ મજા આવે છે. વેજ મનચાઉં સુપ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. નુડલ્સ અને વેજીટેબલ્સ નાં લીધે આ સુપ બાઉલ ખાવા અને પીવા ની લિજ્જત સાથે One Pot Meal ની ગરજ સારે છે. અહીં મેં મીઠું , મરી પાઉડર અને તળેલી નુડલ્સ સાથે સર્વ કર્યુ છે . Manisha Sampat -
-
મંચુરિયન રાઈસ (Manchurian rice recipe in Gujarati)
#CB9#week9#cookpadgujarati#cookpadindia મન્ચુરિયન રાઈસ એક ચાઈનીસ વાનગી છે. ડ્રાય મન્ચુરિયન અને પ્લેન રાઈસ ને કુક કરી તેમાંથી મન્ચુરિયન રાઈસ બનાવવામાં આવે છે. આ રાઈસ બનાવવા માટે ચાઈનીસ સોસ જેવા કે ગ્રીન ચીલી સોસ, સેઝવાન સોસ, સોયા સોસ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. આ સોસનો સ્વાદ અને સુગંધ મન્ચુરિયન રાઈસ ને ચાઈનીઝ ટેસ્ટ આપે છે. તો ચાલો જોઈએ ઘરે જ રેસ્ટોરન્ટ જેવા જ street style મન્ચુરિયન રાઈસ કઈ રીતે બને છે. Asmita Rupani -
-
-
ડ્રાય મંચુરિયન (dry Manchurian recipe in gujarati)
મંચુરિયન એ ચાઈનીઝ વાનગી છે. પનીર મંચુરિયન, વેજીટેબલ મંચુરિયન, ચીઝ મંચુરિયન એમ જૂદી જૂદી રીતે બનતી આ વાનગી છે. અહીં મેંદા ના ઉપયોગ વિના આ વાનગી બનાવેલ છે.#સુપરશેફ૩ Dolly Porecha -
વેજ મંચુરિયન(veg manchurian recipe in gujarati)
મંચુરિયન બધાં જ લોકો ને ખૂબ ભાવતી વાનગી છે.આજ મારી નાની બહેન ને પણ ખાવા ની ઈચ્છા હતી તો મેં બનાવ્યાં. ખૂબ સરસ બજાર જેવા જ બને છે એક દમ સોફ્ટ. B Mori -
-
મેગી મંચુરિયન (Maggi Manchurian Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
વેજ ડ્રાય મંચુરિયન(Veg dry Manchurian Recipe in Gujarati)
#GA4#week14#cabbage...#cookpadindia#cookpad_guવેજ મંચુરિયન એ મસાલાવાળી, મીઠી અને ટેન્ગી ચટણીમાં ફ્રાઇડ વેજિ બોલમાં સ્વાદિષ્ટ ઇન્ડો ચાઈનીઝ વાનગી છે. વેજ મંચુરિયન બનાવવાના 2 લોકપ્રિય પ્રકાર છે...1)ડ્રાય મંચુરિયન 2)ગ્રેવી મંચુરિયન બંને વાનગીઓ સારા સ્વાદમાં હોય છે .. તમે ચાઇનીઝ માં મુખ્ય કોર્સ માટે , નાસ્તા તરીકે અથવા સ્ટાર્ટર તરીકે તેને ખાવા માં લઈ સકો છો...સો મસ્ત ઠંડી ભર્યા વાતાવરણ માટે બેસ્ટ સ્ટાર્ટર રેડી છે... Twinkal Kalpesh Kabrawala -
મંચુરિયન - નો ઓનિયન, નો ગાર્લિક (Manchurian without onion-garlic recipe in gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#manchurian#noonionnogarlic Unnati Bhavsar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15329761
ટિપ્પણીઓ