વેજ મન્ચુરિયન ડ્રાય (Veg Manchurian dry recipe in gujarati)

Priyanka Shah
Priyanka Shah @cook_22018359

વેજ મન્ચુરિયન ડ્રાય (Veg Manchurian dry recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 વ્યક્તિ
  1. 1 કપજીનું સમારેલું કોબી
  2. 1 કપજીનું સમારેલું ગાજર
  3. 1 કપજીનું સમારેલું કેપ્સિકમ
  4. 1 કપજીની સમારેલી લીલી ડુંગળી (લીલો ભાગ)
  5. મીઠું
  6. મરી પાવડર
  7. 1 ચમચીસોયા સોસ
  8. 3 ચમચીમેંદો / ચોખા નો લોટ
  9. 2 ચમચીકોર્નફ્લોર
  10. આદું પેસ્ટ 1 કમચી
  11. ફ્રાય કરવા માટે
  12. લીલી ડુંગળી સફેદ ભાગ 1કપ
  13. 1/2 કપકેપ્સિકમ
  14. લીલા મરચા 2 જીના સમારેલા
  15. લસણ 2ચમચી જીનું સમારેલું
  16. આદું 2ચમચી જીનું સમારેલું
  17. સોયા સોસ
  18. રેડ ચીલી સોસ
  19. 1 મોટી ચમચીટોમેટો કેચપ
  20. 1 નાની ચમચીખાંડ
  21. મીઠું
  22. મરી પાવડર
  23. 2 ચમચીકોર્નફ્લોર સ્લરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધું મિક્સ કરી આવા medium બોલ વળી લેવા. અને ધીમા ક મડીઉમ ગેસ પર તળી લેવા

  2. 2

    હવે વોક માં તેલ મૂકી શકભજી સાંતળી લઇ તેમાં 1/2કપ પાણી ઉમેરવું. અને કોર્નફ્લોર સ્લરી ઉમેરી બોલ ઉમેરી 3 4min સાંતળી લેવું. બસ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priyanka Shah
Priyanka Shah @cook_22018359
પર

Similar Recipes