મનભાવન મેંગો બરફી

#RB13
#Week13
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
# માય રેસીપી ઈ બુક
આ રેસિપી મેં મારી ફ્રેન્ડ તન્વી માટે ખાસ બનાવી છે તેમની આ મનપસંદ વાનગી છે તેથી આજની વાનગી હું તેમને ડેડીકેટ કરું છું
મનભાવન મેંગો બરફી
#RB13
#Week13
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
# માય રેસીપી ઈ બુક
આ રેસિપી મેં મારી ફ્રેન્ડ તન્વી માટે ખાસ બનાવી છે તેમની આ મનપસંદ વાનગી છે તેથી આજની વાનગી હું તેમને ડેડીકેટ કરું છું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બે પાકી કેરી ને ક્રશ કરી લેવી અને તેનો પલ્પ એક બાઉલમાં ભરી લેવો ત્યારબાદ 1/2 લીટર દૂધ લેવું અને તેને ગરમ કરવું ત્યારબાદ તેમાં 1/2 કપ મિલ્ક પાઉડર દૂધમાં ઓગાળીને નાખવો તેમાં એક કપ નાળિયેરનું છીણ નાંખવું આ મિશ્રણને બે મિનિટ માટે હલાવો હલાવતા ઘટ્ટ થાય ત્યારે એક ચમચી ઘી નાખવું તેમાં મેંગો પલ્પ નાખવો
- 2
ત્યારબાદ આ મિશ્રણને પાંચ મિનિટ માટે હલાવવું ધીમે ધીમે બરફી નું મિશ્રણ ઘટ્ટ થશે આ મિશ્રણ ઘટ્ટ અને વધારે ઘટ્ટ થશે જ્યારે આ મિશ્રણ પેન પણ છોડે ત્યારે મિશ્રણમાંથી થોડો ભાગ લઇ અને તેની ગોળી વાળવી જો બરાબર વળે તો સમજવું કે આપણું બરફી નું મિશ્રણ તૈયાર થઈ ગયું છે ત્યાર બાદ એક ડીશમાં બટર પેપર રાખીકે પ્લાસ્ટિક પેપર રાખી આ મિશ્રણને થોડું ઠંડું પાડી અને અને બરાબર સેટ કરો અને યોગ્ય આકાર આપો
- 3
આમ આપણી સુંદર કલરફુલ મેંગો બરફી તૈયાર થશે તેના ઉપર ડ્રાયફ્રુટ મૂકીને ડેકોરેટ કરો ત્યારબાદ તેને ફ્રીઝરમાં બે કલાક સેટ કરવા મૂકો પછી બરફીને બહાર કાઢી તેના ચપ્પુ વડે પીસ કરવા ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં આ બરફીને કાઢવી અને બરફી ના પીસ બરાબર ગોઠવી આજુબાજુ બદામ અને કાજુ થી ડેકોરેટ કરી સુંદર સ્વાદિષ્ટ મનભાવન બરફી સર્વ કરવી આ બરફી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને વારંવાર ખાવાનું મન થાય છે મેં મારી ફ્રેન્ડ માટે તન્વી માટે મેં મનભાવન બરફી બનાવી છે
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્વાદિષ્ટ દાણેદાર ઇન્સ્ટન્ટ મોહનથાળ
#RB19#Week19# માય રેસેપિ ઈ બુક#Cookpad#Cookpadgujarati#Cookpadindiaમોહનથાળ એ મારી પસંદગીની વાનગી છે મેં આ મોહનથાળ મારા કાકા માટે બનાવ્યો છે તેની મનપસંદ વાનગી છે તેથી મેં આજે દાણે દાળ ઇન્સ્ટન્ટ ડ્રાય ફુટ વાળો મોહનથાળ બનાવ્યો છે અને આ વાનગી હું મારા કાકાને તેને ડેડી કેટ કરું છું Ramaben Joshi -
મનભાવન સ્વાદિષ્ટ મેંગો બરફી
#JS#Cookpadgujarati-1#Cookpad#Cookpadindia#June special recipe Ramaben Joshi -
ડ્રાયફ્રુટ સેવૈયા
#RB18#Week18# માય રેસીપી ઈ બુક#Cookpad#Cookpadgujarati#Cookpadindia આજે મેં મારી મિત્ર નીતા ની ગમતી રેસીપી મીઠી મધુર ડ્રાયફ્રુટ સરવૈયા બનાવી છે તેને આ વાનગી ખૂબ જ પ્રિય છે તેને ડ્રાયફ્રુટ વાળી સેવૈયા ખૂબ ભાવે છે તેથી મેં આજે તેની મનપસંદ વાનગી સેવૈયા બનાવી છે આ વાનગી હું તેને ડેડીકેટ કરું છું Ramaben Joshi -
ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
#AA2#Post4#Ameging August#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
સુજી બરફી (Sooji Barfi Recipe In Gujarati)
#HR#Cookpad#Cookpadgujarati#Cookpadindia# હોલી રેસીપી ચેલેન્જ ટ્રેડિશનલ સુજી (રવા)બરફી Ramaben Joshi -
મસ્ત મેંગો મસ્તાની (Mast Mango Mastani Recipe In Gujarati)
#SRJ#Post5# સુપર રેસીપી ઓફ જુન#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
ડ્રાયફ્રુટ મેંગો જ્યૂસ (Dryfruit Mango Juice Recipe In Gujarati)
#NFR# નો ફાયર રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
મેંગો શીરા (Mango Sheera Recipe In Gujarati)
અત્યારે મેગોની ખૂબ સીઝન સરસ ચાલે છે તેથી તેની અવનવી વાનગીઓ પણ ખવાય છે મેંગો શીરા પણ ટેસ્ટી અને જલ્દી બની જતી વાનગી છે.#cookpadindia#cookpad gu. Rajni Sanghavi -
મેંગો ડ્રાયફ્રુટ ડેઝર્ટ (Mango Dryfruit Dessert Recipe In Gujarati)
#KR#Cookpad#Cookpadgujarati#Cookpadindia#Post-2કેરી એ ભારતનું રાષ્ટ્રીય ફળ છે કાચી કેરી ને પાકી કેરી માંથી અનેકવિધ વાનગીઓ બનાવવામાં આવે છે મેં આજે પાકી કેરી માંથી મેંગો ડ્રાયફ્રુટ ડેઝર્ટ બનાવેલ છે જે ખૂબ જ પૌષ્ટિક અને આરોગ્યવર્ધક છે Ramaben Joshi -
ફ્રુટ મિલ્ક નુ ડેઝર્ટ
#Cooksnap#Cookpad#Cookpadgujarati#COOKSNAP THEME OF THE Week#Cook click & cooksnap Ramaben Joshi -
ડીલીશિયસ મેંગો ખીર (Delicious Mango Kheer Recipe In Gujarati)
#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆપણે રસોઈ બનાવતી વખતે દરરોજ શું બનાવવું એ પ્રશ્ન થતો હોય છે આજે મેં પ્રશ્નોના જવાબ રૂપે મનભાવન મેંગો ખીર બનાવી છે મનભાવન ડેલિશ્યસ Ramaben Joshi -
શાહી ડ્રાયફ્રુટ સેવૈયા દૂધપાક (Shahi Dryfruit Sevaiya Doodhpak Recipe In Gujarati)
#MDC#Cookpad#Cookpadgujarati#Cookpadindia# મધર ડે ચેલેન્જમાની અમુક યાદો જીવનભર જોડાયેલી હોય છે" મા તે મા બીજા વગડાના વા" એ કહેવત મુજબ આપણા જીવનમાં માનું અનેરું સ્થાન છે મા ની અનોખી યાદમાં આજે મેં તેને ભાવતી મીઠી વાનગી" શાહી ડ્રાયફ્રુટ સેવૈયા દૂધપાક "ની વાનગી બનાવી છે Ramaben Joshi -
ઠંડાઈ સેવૈયા ખીર (Thandai Sevaiya Recipe In Gujarati)
#HR#Cookpad#Cookpadgujarati#Cookpadindia# હોલી સ્પેશિયલહોળી અને ધૂળેટીના દિવસોમાં આ પરંપરાગત વાનગી ખાસ બનાવવામાં આવે છે બધા તેની હોશથી લિજ્જત માણે છે વર્ષોથી મનાવવામાં આવતા હોળી-ધૂળેટીના તહેવારોમાં વાનગીઓ બનાવી તેનો ઉપભોગ કરી લોકો આનંદથી તહેવારની ઉજવણી કરે છે Ramaben Joshi -
કોપરાના લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#SGC# ગણેશ ચતુર્થી રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaકોપરા નું છીણ મલાઈ અને મિલ્ક પાવડરના ટેસ્ટફૂલ મસ્ત મધુરા લાડુ Ramaben Joshi -
-
દૂધી-સાબુદાણાની ખીર
#SJR#શ્રાવણ/જૈન રેશીપી#SFR#શ્રાવણ ફેસ્ટિવ રેશીપી#RB20#માય રેશીપી બુક Smitaben R dave -
-
લાલ ખારેક નો હલવો (Red Kharek Halwa Recipe In Gujarati)
#RC3#Red recipeમીઠો મધુરો લાલ ખારક નો હલવો Ramaben Joshi -
-
મીઠો મધુરો ડેલિશ્યસ ગાજરનો દૂધપાક
# રામ નવમી સેલિબ્રેશન#Cookpad#Cookpadgujarati -1#Cookpadindiaમેં આજે રામનવમી નિમિત્તે ગાજરના દૂધપાક નો ભોગ તૈયાર કરેલો છે Ramaben Joshi -
દાણેદાર મોહનથાળ
#DTR#Diwali Treats recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindiaદિવાળીનો તહેવાર લોકો હોશે હોશે ઉલ્લાસથી ઉજવે છે તેમાં ઘરને શણગારે છે અવનવી વાનગી બનાવે છે તેમાં ખાસ કરીને મેસુબ મોહનથાળ ઘુઘરા ડ્રાય ફ્રુટ હલવો તેમજ તીખા ગાંઠિયા ચવાણું વગેરે બનાવે છે એમાં મેં આજે ડેલિશ્યસ દાણેદાર મોહનથાળ બનાવ્યો છે જે ટેસ્ટમાં લાજવાબ છે Ramaben Joshi -
મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati)
#supersકલાકંદ મીઠાઈ બધી જ મીઠાઇની દુકાનમાં જોવા મળે છે. આ એક એવી વાનગી છે જે બદલાતા સમય સામે આજે પણ લોકોની મનપસંદ મીઠાઈ રહી છે. તેનું આ જ કારણ છે તેનો સુંદર સ્વાદ. મેં આ કલાકંદ કેરી નો રસ ઉમેરીને બનાવી છે. જે સ્વાદમાં ખુબજ લાજવાબ બની છે. Hemaxi Patel -
-
દૂધપાક (Doodh Pak Recipe In Gujarati)
ભાદરવા મહિનામાં ખાસ બનાવાતી આ વાનગી એટલે દૂધપાક. ભાદરવા મહિનામાં દૂધ ની આઈટમ ખાવાથી પીત પણ ઓછું થાય છે. એટલે ખાસ ભાદરવા મહિનામાં દૂધ પાક ખાવામાં આવે છે.ફક્ત થોડા સમયમાં ક્રીમી દૂધપાક કેવી રીતે બનાવાય તે આપણે જોઈશું. Ankita Solanki -
-
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
Cooksnaps#Cookpad હલવાઈ જેવી મીઠી મધુરી અંગુર રબડી Ramaben Joshi -
સેવૈયા
#RB4#માય રેશીપી બુક#CRC#છત્તીસગઢ રેશીપી ચેલેન્જ મેં અહીં રજુ કરેલ છત્તીસગઢ ની દરેક સારા-નરસા પ્રસગે અવારનવાર બનાવવામાં આવતી પારંપરિક વાનગીઓ છે.જે છત્તીસગઢની એક શાન ,રીવાજ, અને લોકોનો વાનગીઓ પ્રત્યેનો લગાવ એક જાતનો ભાવ રજૂ કરે છે. ત્યાંના લોકોનો ટેસ્ટ,અને ખાવાનો શોખ પ્રદૅશીત થાય છે. Smitaben R dave -
પૌઆ અને સીંગદાણાના લાડુ (Poha Shingdana Ladoo Recipe In Gujarati)
#GCRન્યુનત્તમ રેસીપી પૌઆ અને સીંગદાણાના લાડુગણપતિ દાદાનો ન્યુનત્તમ પ્રસાદ ગણેશ ચતુર્થી નિમિત્તે બનાવેલા પૌઆ અને સીંગદાણાના લાડુ Ramaben Joshi -
ડ્રાયફુટ કોપરા ના લાડુ (Dryfruit Kopra Ladoo Recipe In Gujarati)
#RC3#Red Recipeમીઠા મધુરા ડ્રાય ફુટ વાળા કોપરા અને મિલ્ક પાઉડર ના લાડુ Ramaben Joshi -
રવાના આકર્ષક સ્વાદષ્ટ કલરફુલ ગુલાબ (Colourfull Gulab Recipe in Gujarati)
# કુક બુક વાનગી નંબર ૨ Ramaben Joshi
More Recipes
ટિપ્પણીઓ