બીટ ની બરફી (Beet Barfi Recipe In Gujarati)

Bhavita Mukeshbhai Solanki
Bhavita Mukeshbhai Solanki @bmsolanki68

#GA4
#Week5
#Beet
હિમોગ્લોબીન વધારવા માટે બીટ ખુબજ ફાયદાકારક છે.

બીટ ની બરફી (Beet Barfi Recipe In Gujarati)

#GA4
#Week5
#Beet
હિમોગ્લોબીન વધારવા માટે બીટ ખુબજ ફાયદાકારક છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 નંગમોટુું બીટ
  2. 1/3 કપદળેલી ખાંડ
  3. 1/4 કપસીલીકોન કોપરું
  4. 1/4 કપમિલ્ક પાઉડર
  5. 1/4 ચમચી મલાઈ
  6. 1 ટીસ્પૂનધી
  7. જરૂર મુજબ મગજતરી ના બી, કાજુ, ઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    બીટ ને ખમણી 3 થી4 મિનિટ માઈક્રો માં શેકી લો.

  2. 2

    હવે પેનમાં ઘી મૂકી બીટ ને શેકી લો જેથી પાણી બળી જાય.

  3. 3

    પછી તેમાં બાકીની બધી વસ્તુઓ નાખી હલાવતા રહો. મિશ્રણ ઘટ્ટ થાય પેન છોડે એટલે ઇલાયચી નો પાઉડર નાખી હલાવી ઉતારી ડીશ માં પાથરી ઠંડુ થવા દો.

  4. 4

    બરફી ઠંડી પડે એટલે પીસ પાડી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavita Mukeshbhai Solanki
પર

Similar Recipes