કોર્ન કેપ્સીકમ મશરૂમ સબ્જી (Corn Capsicum Mushroom Sabji Recipe In Gujarati)

સમર સ્પેશિયલ ડીનર રેસિપી
#SD કોર્ન કેપ્સીકમ મશરૂમ સબ્જી
મને મશરૂમ ની સબ્જી બહુ જ ભાવે 😋 તો આજે મેં પંજાબી સબ્જી બનાવી.
કોર્ન કેપ્સીકમ મશરૂમ સબ્જી (Corn Capsicum Mushroom Sabji Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી
#SD કોર્ન કેપ્સીકમ મશરૂમ સબ્જી
મને મશરૂમ ની સબ્જી બહુ જ ભાવે 😋 તો આજે મેં પંજાબી સબ્જી બનાવી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મશરૂમ ને સાફ કરી ધોઈ સમારી અને બોઈલ કરી લેવા. સ્વીટ કોર્ન પણ સાથે નાખી દેવી.
- 2
કાજુ અને મગજતરી ના બી ને ગરમ પાણીમાં પલાળી ને ક્રશ કરી ને પેસ્ટ બનાવી લેવી.
- 3
ગ્રેવી માટે ની બધી સામગ્રી ને બોઈલ કરી ઠંડી થવા દેવી અને મિક્સર જારમાં ક્રશ કરી લેવી.
- 4
એક કડાઈમાં તેલ અને ઘી ગરમ કરવા મૂકવું ગરમ થાય એટલે તેમાં જીરૂં હીંગ સૂકા લાલ મરચાં નાખી દેવા
- 5
પછી તેમાં ટામેટાં ની પેસ્ટ નાખવી. હળદર મરચું પાઉડર ધાણાજીરુ મીઠું બધું નાખી દેવું અને મીક્સ કરી લેવું
- 6
પછી તેમાં ચા નો મસાલો અને કાજુ મગજતરી ની પેસ્ટ નાખી દેવી અને મિક્સ કરી લેવું.
- 7
એક ચમચી તેલ મૂકી ને કેપ્સીકમ ને ૧/૨ મીનીટ સુધી સાંતળી ને અલગ રાખી દેવા.
- 8
પંજાબી પરોઠા અને ની લીંક મૂકી છે.
- 9
હવે તેમાં ફ્રેશ ક્રીમ નાખી દેવું અને મીક્સ કરી લેવું અને ગ્રેવી ને ઉકળવા દેવી. તેલ ઘી છુટું પડે ત્યાં સુધી ગ્રેવી ને થવા દેવી.
- 10
ગ્રેવી સરસ રીતે ઉકળી જાય પછી તેમાં કોર્ન અને મશરૂમ નાખી ને મિક્સ કરી લેવું.અને કેપ્સીકમ નાખી દેવા. શાક ને ઢાંકી ને ધીમા તાપે ૫/૭ મીનીટ સુધી થવા દેવું.
- 11
જીરા રાઈસ ની લીંક મૂકી છે
- 12
છેલ્લે તેમાં કિચન કિંગ મસાલો અને કસૂરી મેથી હાથેથી મસળી ને નાખી દેવી ૨ મીનીટ સુધી થવા દેવું.
- 13
સરસ રીતે મિક્સ કરી લેવું.
- 14
Serving પ્લેટમાં કાઢી ઉપર કોથમીર નાખી ગાર્નિશ કરીને સર્વ કરવું.
તો તૈયાર છે
કોર્ન કેપ્સીકમ મશરૂમ સબ્જી
મેં કોર્ન કેપ્સીકમ મશરૂમ સબ્જી ને જીરા રાઈસ અને પંજાબી પરોઠા સાથે સર્વ કર્યું છે. - 15
લિન્ક્ડ રેસિપિસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોર્ન કેપ્સીકમ વિથ પનીર (Corn Capsicum With Paneer Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસWeek7#MBR7 : કોર્ન કેપ્સીકમ વિથ પનીરમકાઈ અને પનીર નુ નામ સાંભળતા જ નાના મોટા બધાના મોઢા મા પાણી આવી જાય છે. તો આજે મે મકાઈ અને પનીર નુ પંજાબી શાક બનાવ્યુ. જે અમારા ઘરમા બધાને બહુ જ ભાવે છે . Sonal Modha -
પનીર કોર્ન વીથ કેપ્સીકમ(Paneer Corn With Capsicum Recipe In Gujarati)
#GA4#week-1પનીરનો ઉપયોગ કરી ને આ એક પંજાબી સબ્જી બનાવી છે જેમાં સ્વીટ કોર્ન અને કેપ્સીકમ નો પણ ઉપયોગ કરી રહી છું આ સબ્જી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને પણ ખુબ જ ભાવે છે. તેને આપણે પરાઠા સાથે ખાઈ શકીએ છીએ. Ankita Solanki -
કોર્ન મસાલા વીથ પનીર
ઈબુક રેસિપી ચેલેન્જ#RB18 : કોર્ન મસાલા વીથ પનીરનાના મોટા સૌ કોઈ ને કોર્ન અને પનીર નું નામ સાંભળતા જ મોંઢામાં પાણી આવી જાય છે. તો આજે મેં બન્ને નું કોમ્બિનેશન કરી ને પંજાબી સબ્જી બનાવી. Sonal Modha -
કોર્ન પનીર કેપ્સીકમ સબ્જી
#RB7#PCકોર્ન પનીર કેપ્સીકમ સબ્જી,મને પોતાને જ બહુ ભાવે છે 😋. આ સબ્જી કે શાકમાં પ્રોટીન ભરપૂર હોય છે. કોઈપણ સીઝનમાં કોઈપણને ભાવે એવી આ ટેસ્ટી સબ્જી બને છે અને તમે ખાઈ શકો છો. Krishna Mankad -
ચિઝી કોર્ન સબ્જી વિથ લચ્છા પરાઠા(Cheesy CornSabji-Lachchaparatha Recipe In Gujarati)
મોન્સૂન સ્પેશિયલ પંજાબી રેસીપી જે લોકોને પનીર નો ટેસ્ટ પસંદ ના હોય તો કોર્ન પંજાબી સબ્જી પરફેક્ટ પંજાબી ટેસ્ટ આપે છે સાથે હોટેલ માં મળતા લચ્છા પરાઠા.... 😍😍😋😋 Gayatri joshi -
કોર્ન કેપ્સીકમ મસાલા (Corn Capsicum Masala Recipe In Gujarati)
#માઇઇબુકઅત્યારે બજાર માં ખુબ સરસ કૂણી કૂણી મકાઈ દેખાવા માંડી છે.આ કૂણી મકાઈ ના દાણા માંથી વિવિધ ડિશ આપને બનાવીએ છીએ. ,કોર્ન અને કેપ્સીકમ નું કોમ્બિનેશન એમ પણ ખૂબ સરસ લાગે છે. આજે મે રેસ્ટોરન્ટ સ્ટાઈલ શાક ની રેસિપી આપ સૌ સાથે શેર કરી છે.જે મારા ઘરમાં બધા ની ફેવરીટ છે. Kunti Naik -
કોર્ન કેપ્સીકમ મસાલા (Corn Capsicum Masala Recipe In Gujarati)
આજે saturday evenig તો અઠવાડિયાના બધા શાક પૂરા.. ફ્રીઝ ખોલીને જોયું તો કેપ્સિકમ અને ટામેટા એ હાઉકલી કરી ડોકિયું કર્યું. તેમની પર literally પ્રેમ ઉભરાય ગયું કે ખરાખરીનાં સમયે કામ આવ્યા. 😍🥰😘 ફ્રીઝરમાં સ્વીટ કોર્ન પણ હતા. તો saturday dinner માં ધમાકેદાર અને ચટાકેદાર કોર્ન-કેપ્સીકમ મસાલા સબ્જી બનાવવાની ઈચ્છા થઈ.. સાથે ફુડ ફેસ્ટીવલ વીક ૪ માટે મિસ્સી રોટી. થઈ ગયું મેનુ નક્કી અને બની ગઈ ટેસ્ટી સબ્જી..સાથે ગરમાગરમ રોટી 😋😍🥰 Dr. Pushpa Dixit -
કોર્ન કેપ્સિકમ મસાલા (corn capsicum masala recipe in Gujarati)
#સુપરશેફ૧શાક અને કરીસ કોનટેસટ માટે મેં આજે કોર્ન કેપ્સીકમ મસાલા બનાવ્યું છે.જે પરાઠા કે રોટી સાથે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
મશરૂમ મટર મસાલા(Mushroom matar masala recipe in Gujarati)
#GA4#Week13#Mushroom#મશરૂમ#cookpadindia#cookpadgujaratiમશરૂમ ને ટોડસ્ટૂલ પણ કહેવામાં આવે છે. મશરૂમ્સ તંદુરસ્ત હાડકાં બનાવવામાં મદદ કરે છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સારા છે. તમારી રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે. મશરૂમ્સ એન્ટીઓક્સિડેન્ટ્સ થી ભરપુર હોય છે. તે રોગપ્રતિકારક શક્તિ ને વધારે છે. મશરૂમ્સ બી વિટામિન્સ માં સમૃદ્ધ છે: રાઇબોફ્લેવિન, નિયાસીન અને પેન્ટોથેનિક એસિડ- આ સંયોજન હૃદયના આરોગ્યને સુરક્ષિત કરવામાં મદદ કરે છે. લાલ રક્તકણો માટે રિબોફ્લેવિન સારું છે.. તે વિવિધ રંગો અને આકારોમાં ઉપલબ્ધ હોય છે.કૅન્ડ મુશરૂમ ઝેરી નથી હોતા. તેની વિવિધ પ્રકાર ની સબ્જી બનાવી શકાય છે. મારા ઘર માં મશરૂમ મટર ની સબ્જી અવાર નવાર બનતી રહે છે અને બધાં બે ખૂબ ભાવે છે. Vaibhavi Boghawala -
ચીઝ કોર્ન સબ્જી (ચીઝ corn sabji recipe in Gujarati)
સુપરસેફ1#માઇઇબુક#ચીઝ કોર્ન કેપ્સિકમ સબ્જી Arpita Kushal Thakkar -
કોર્ન કેપ્સિકમ સબ્જી (Corn Capsicum Sabji Recipe In Gujarati)
આજે આ recipe બનાવી છે તે બહુ જ લાજવાબ અને ટેસ્ટી થઈ છે..પરાઠા સાથે કે બ્રેડ સાથે પણ ખાવાની બહુ જ મજા આવે છે. એકવાર બનાવી જોજો.. Sangita Vyas -
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#FFC5 : વેજ કોલ્હાપુરીપંજાબી શાક મને તો બહુ જ ભાવે 😋 વેજ કોલ્હાપુરી one of my favourite curry . Sonal Modha -
પતરવેલિયા / પાત્રા (Patarvelia / Patra Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD : પતરવેલિયા ( પાત્રા )અમારા ઘરમાં બધાને પતરવેલિયા પાત્રા બહું જ ભાવે 😋 તો આજે મેં ડીનર માટે પતરવેલિયા બનાવ્યા. Sonal Modha -
ચીલી મશરૂમ ડ્રાય (Chilli mushroom dry recipe in Gujarati)
#GA4#WEEK13#મશરૂમ#ચીલી મશરૂમ ડ્રાય(CHILLY MASHROOM DRY)🍄🍄🍜🍜😋😋ચીલી મશરૂમ ડ્રાય વીથ હ્ક્કા નુડલ્સ Vaishali Thaker -
કેપ્સિકમ મખાના સબ્જી (Capsicum Makhana Sabji Recipe In Gujarati)
મખાના ન્યૂટ્રિશન માટે જરૂરી અને કેપ્સીકમ બધાને બહુ ભાવે. આ પંજાબી સબ્જી છે જેની સાથે રોટી, પરાઠા, નાન કે કુલચા ખાઈ શકાય. Dr. Pushpa Dixit -
કોર્ન મસાલા (Corn Masala Recipe In Gujarati)
#bp22કોર્ન મસાલા ( યલો રેસિપી )અમારા ઘરમાં બધાને પંજાબી શાક બહુ ભાવે છે તો મેં બનાવ્યું કોર્ન 🌽મસાલા . Sonal Modha -
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD વેજીટેબલ બિરયાનીવેજીટેબલ બિરયાની એટલે one poat meal. બિરયાની નાના મોટા બધા ને ભાવતી જ હોય છે. અમારા ઘરમાં તો બધાને વેજીટેબલ બિરયાની રાયતા સાથે બહુ જ ભાવે 😋 Sonal Modha -
મસાલા દહીંવડા (Masala Dahivada Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD મસાલા દહીંવડાગરમી ની સિઝન માં ઠંડું ઠંડું ખાવાની મજા આવે. સ્પેશિયલી બધી જ ચાટ રેસિપી 😋😋👌 તો આજે મેં મસાલા દહીંવડા બનાવ્યા. Sonal Modha -
મખાના કેપ્સીકમ સબ્જી (Makhana Capsicum Sabji Recipe In Gujarati)
આજે ઘરમાં કોઈ શાક નહોતું..ને શું બનાવું એમ વિચારીને ફાઈનલી મખાના-કેપ્સીકમ સબ્જી બનાવી. Dr. Pushpa Dixit -
કોર્ન કેપ્સીકમ મસાલા (Corn capsicum masala recipe in Gujarati)
#MDC#cookpadgujarati#cookpadindia#cookpad મધર્સ ડે જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે મેં આજે કોર્ન કેપ્સીકમ મસાલા બનાવ્યું છે. આ સબ્જી મારા મમ્મી ખૂબ જ સરસ બનાવે છે અને મેં તેમની પાસેથી જ આ સબ્જી શીખી છે. એટલા માટે આજે હું મધર્સ ડે નિમિત્તે મારી આ રેસીપી મારા મમ્મી ને અર્પણ કરું છું. કોર્ન કેપ્સીકમ મસાલા બનાવવું ખૂબ જ સરળ છે અને તે ઘરમાં અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી સરસ રીતે બની જાય છે. અમેરિકન મકાઈ, કેપ્સીકમ અને પનીરના ઉપયોગ દ્વારા બનાવવામાં આવતું આ શાક ખુબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
પાલક કોર્ન કેપ્સીકમ (Palak Corn Capsicum Recipe In Gujarati)
#BR#MBR5#week5#cookpadgujarati#cookpadindia#cookpad શિયાળાની સિઝનમાં બધી જાતની લીલી ભાજી ખુબ જ સરસ આવે છે. મેં આજે પાલકની ભાજી નો ઉપયોગ કરીને પાલક કોર્ન કેપ્સીકમ સબ્જી બનાવી છે. પાલક ની ભાજીમાં આપણા શરીરને ઉપયોગી એવા ઘણા પોષક તત્વો સારા પ્રમાણમાં રહેલા છે. આ ભાજી આપણા હૃદય અને આંખ માટે તો ખૂબ જ ફાયદાકારક છે. સામાન્ય રીતે બાળકો આ ભાજી ખાવાનું પસંદ કરતા હોતા નથી પરંતુ આ ભાજીની સાથે કોર્ન અને કેપ્સીકમ ભેળવીને એક ખૂબ જ સ્વાદિષ્ટ સબ્જી તૈયાર કરી અને સર્વ કરીએ તો બાળકોથી માંડીને મોટા સુધી બધાને આ ભાજી ખાવાની ખૂબ મજા આવે છે. તો ચાલો જોઈએ પાલક કોર્ન કેપ્સીકમ સબ્જી જે ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રિડિયન્સ માંથી કઈ રીતે બને છે. Asmita Rupani -
ચીઝી વોલનટ પનીર સબ્જી (Cheesy Walnut Paneer Sabji Recipe In Gujarati)
#walnuttwistsઅખરોટમાં થી તમે લાડુ, હલવો તેમજ અનેક મીઠાઈ ની વાનગીઓ ખાધી જ હશે.. પરંતુ શું તમે અખરોટ માંથી પંજાબી સબ્જી ખાધી છે? તો રાહ શેની.... આજે જ બનાવો પ્રોટીનથી ભરપૂર આ પંજાબી સબ્જી જે દરેક બાળકોને પણ અચૂક ભાવશે Kajal Ankur Dholakia -
પનીર બેલ પેપર સબ્જી જૈન (Paneer Bell Pepper Sabji Jain Recipe In Gujarati)
મને નવી રેસિપી બનવાનો શોખ છે માટે મેં આ પંજાબી શાક બનાવ્યું Minal sompura -
ચીઝ બટર મસાલા કોર્ન (Cheese Butter Masala Corn Recipe In Gujarati)
જુલાઈ સુપર રેસિપી#JSR : ચીઝ બટર મસાલા કોર્નચીઝ અને કોર્ન નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. ટીવી જોતા જોતા ગરમ ગરમ ચીઝ કોર્ન ખાવાની મજા પડી જાય. તો આજે મેં ચીઝ બટર મસાલા કોર્ન બનાવી. Sonal Modha -
-
કોર્ન કેપ્સિકમ સબ્જી (Corn Capsicum Sabji Recipe In Gujarati)
#AM3મારી ઘરે બધા ને બહુ ભાવે છે. રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ છે. Arpita Shah -
કોર્ન કેપ્સીકમ સબ્જી(corn capcicam sabji recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ8#વિકમીલ1જનરલી આપને કોર્ન કેપ્સીકમ ને પંજાબી સ્ટાઇલ માં બનાવતા હોઈએ છીએ..પણ મે અહી બહુ ઓછી વસ્તુ વાપરી ને અલગ ટેસ્ટ અને સ્પાઇસી બનાવ્યું છે...મારા ઘર માં તો બહુ ભાવ્યું..... Sonal Karia -
કોર્ન, પનીર, કેપ્સિકમ (Corn Paneer Capsicum Sabji Recipe In Gujarati)
#GA4#Week4કેપ્સિકમ...... આ એક પંજાબી સબ્જી છે, હવે તો આ બધે જ તમને મળી શકે છે,,, હવે આ સબ્જી લગભગ બધા જ ઘરો મા બને છે,,, આ નાના મોટા સૌને પસંદ પડે છે... પનીર, પ્રોટીન નો ભંડાર છે... તો મકાઈ, કેપ્સિકમ ના હેલ્થ બેનેફિટ્સ પણ કાય કમ તો નથી જ... Taru Makhecha -
શાહી આલુ સબ્જી (Shahi Aloo Sabji Recipe In Gujarati)
મને જમવામાં દરરોજ બટાકા નું શાક તો જોઈએ જ તો આજે મેં તેમાં પણ થોડું વેરિએશન કર્યું છે. Sonal Modha -
કોર્ન સ્પીનેચ પનીરી સબ્જી (Corn paneer spinach subji recipe in gujarati)
#મોમફ્રેન્ડસ, લોકડાઉન માં કોઇવાર બઘી સામગ્રી ની કવોન્ટીટી પ્રોપર ના હોય તો પણ બહુ સરસ સબ્જી તૈયાર કરી ને સર્વ કરે એનું નામ જ "મમ્મી" 😜😍મારી પાસે થોડી પાલક હતી કોર્ન અને પનીર પણ થોડા હતાં જે મિક્સ કરીને ૪ પર્સન આરામ થી ખાઈ શકે એટલી કવોન્ટીટી માં મેં આ સબ્જી પ્રિપેર કરી છે .આમપણ, પાલક પનીર સબ્જી મારા કીડસ્ ની ફેવરીટ સબ્જી છે માટે મેં અહીં શેર કરી છે.🥰👩👦👦 asharamparia
More Recipes
ટિપ્પણીઓ