સુખડી (Sukhdi Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556

#શનિ/ રવિ રેસિપી
આ જુનવાણી રેસિપી સાતમ, આઠમ નિમિત્તે પણ બનાવવા માં આવે છે

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ વાટકો ઘઉંનો જાડો લોટ
  2. ૧ વાટકો ઘી
  3. ૧/૨ વાટકો ગોળ
  4. ૧ ચમચીકોપરા નું છીણ
  5. કાજુ
  6. બદામ
  7. ૧ ચમચીવરિયાળી
  8. ૧/૨ ચમચીસૂંઠ પાઉડર
  9. ૧/૨ગંઠોડા પાઉડર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ઘઉં નો જાડો લોટ ઉમેરો

  2. 2

    બદામી રંગનો થાય ત્યાં સુધી શેકો એકદમ ધીમા તાપે શેકવો

  3. 3

    શેકાઈ જાય પછી થોડું ઠંડુ થવા દેવું ત્યારબાદ તેમાં ગોળ ઉમેરી અને એકદમ હલાવો અને બધા મસાલા ઉમેરો

  4. 4

    ત્યારબાદ એક થાળીમાં પાથરી દો તો થઈ ગયો આપણો સુખડી યાને પાક ખાવાની ખૂબ મજા આવે છે

  5. 5

    લો ઠરી જાય પછી ગોળ ઉમેરવા થી પાક એકદમ પોચા બને છે

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556
પર

Similar Recipes