ઘઉં બાજરી ની રોટલી (Wheat Bajri Rotli Recipe In Gujarati)

kruti buch
kruti buch @cook_29497715

આ રોટલી ગરમ જ સર્વ કરવી. જ્યારે તાવ શરદી હોઇ
અથવા શિયાળામાં ગમે તે દેશી શાક સાથે સર્વ કરી શકાય

ઘઉં બાજરી ની રોટલી (Wheat Bajri Rotli Recipe In Gujarati)

આ રોટલી ગરમ જ સર્વ કરવી. જ્યારે તાવ શરદી હોઇ
અથવા શિયાળામાં ગમે તે દેશી શાક સાથે સર્વ કરી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૪ લોકો માટે
  1. ૨ વાટકીઘઉં નો લોટ
  2. ૨ વાટકીબાજરી નો લોટ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. ૧/૨ ચમચીમરી
  5. ૧/૪ ચમચીતેલ
  6. પાણી લોટ બાંધવા
  7. ઘી લગાવા માંટે

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    ઘઉં બાજરી નો લોટ મિક્ષ કરી તેમાં મીઠું અને મરી નાંખી સહેજ કઠણ લોટ બાંધવો.મિડિયમ

  2. 2

    ૧/૪ચમચી તેલ થી લોટ મસળી લિંબુ જેવડાં લુવા બનાવા. સહેજ જાડી રોટલી વણવી.ફુલ ગેસે રોટલી તાવડી પર નાંખી
    જરાક જ ચઢવા દેવી પછી ગેસ ધીરે કરી.
    રોટલી ઉથલાવી સેજ વધારે ચડવા દેવી.
    ફુલ ગેસ કરી ફુલાવી. ઘી લગાવી સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
kruti buch
kruti buch @cook_29497715
પર

Similar Recipes