ઘઉં બાજરા ની રોટલી (Wheat Bajra Recipe In Gujarati)

Bhavika Suchak
Bhavika Suchak @Home_maker
Rajkot

#GA4
#Week25
Roti
ઘઉં અને બાજરા ની રોટલી

ઘઉં બાજરા ની રોટલી (Wheat Bajra Recipe In Gujarati)

#GA4
#Week25
Roti
ઘઉં અને બાજરા ની રોટલી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. 1 કપઘઉં નો લોટ
  2. 1 કપબાજરા નો લોટ
  3. 1/4 ટી સ્પૂનમરી પાઉડર
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. 2 ચમચીતેલ
  6. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક વાસણ માં બંને લોટ લઈ તેમાં મરી પાઉડર અને મીઠું નાખી મિક્સ કરી લેવું

  2. 2

    જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધવો.

  3. 3

    હવે લુવા કરી રોટલી વણી તેને તાવડી માં શેકી લેવી. ઉપર ઘી લગાવી લેવું.

  4. 4

    આવી રીતે બધી રોટલી બનાવી લેવી.

  5. 5

    અહીંયા મેં રોટલી ને ડુંગળી બટાકા ના શાક સાથે સર્વ કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavika Suchak
Bhavika Suchak @Home_maker
પર
Rajkot
Cooking is my passion, I love cooking 😍
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Similar Recipes