પેનકેક (Pancake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને છીણી નાખો.
- 2
ત્યારબાદ તેમાં મેંદો,ડુંગળી,બેસણ, મરી,મરચું પાઉડર, ઓરેગાનો, મીઠું એડ કરો.ત્યારબાદ તેને મિક્સ કરી લો.ત્યારબાદ પેન ગરમ કરવા મુકો. તેમાં થોડું તેલ નાખો.
- 3
ત્યારબાદ પેન ગરમ થાય પછી તેમાં ખીરું પાથરી દો. ત્યારબાદ એક સાઈડ બ્રાઉન થાય પછી તેને ફેરવી નાખો અને ફરતે તેલ નાખો. ત્યારબાદ તેને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પોટેટો પેનકેક(Potato pancake recipe in Gujarati)
#GA4#Week2#pencakeઆ પેનકેક બટેકા ના છીણ માંથી બનાવેલ ટેસ્ટી પેનકેક છે.. જે ઝડપી બને છે. Tejal Vijay Thakkar -
વેજ.બેસન પેનકેક(veg.besan pancake recipie in Gujarati)
#goldenapron3#week19 #pancake#વીકમિલ1#માઇઇબુક #પોસ્ટ9 Nilam Chotaliya -
-
મેથીના કુંભણીયા ભજીયાં (Methi Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#GA4#Week19 Ragini Ketul Panchal -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કોર્ન સ્પાઇસી પેનકેક (Corn Spicy Pancake Recipe In Gujarati)
#GA4#Week2#Pancake બધા પેનકેક સ્વીટ માં વધુ બનાવે. પણ મે બધા પ્રોટીન થી ભરેલા શાકભાજી અને મકાઈ ની એકદમ ટેસ્ટી ને સ્વાદિષ્ટ પેનકેક બનાવી છે. Sweetu Gudhka -
-
-
કેળાની પેનકેક(Kela pancake recipe in Gujarati)
#GA4#week2 આ રેસિપી બાળકોને અને ઘરના બધા માટે હેલ્થી છે. Poonam chandegara -
-
-
-
-
ચોકલેટ પેનકેક(chocolate pancake recipe in gujarati)
#GA4#week2મારા બાળકોને કેક ખૂબ પ્રિય છે તેથી મે આજે બનાવી પેન કેક જે સ્વાદ મા ખૂબ સરસ લાગે છે Vk Tanna -
ચોકલેટ-બનાના પેનકેક (Chocolate Banana Pancake Recipe In Gujarati)
#GA4#Week2#banana#pancake Vaishali Gohil -
-
-
મીની પેનકેક(Mini pancake recipe in Gujarati)
#GA4#week2મીની પેનકેક નાના અને મોટા બંને ને ભાવે છે...આને સવારે નાસ્તા માં બનાવી શકાય..અને વેનીલા ફ્લેવર અને ચોકલેટ ફ્લેવર બંને રીતે બનાવી શકાય..મેં વેનીલા ફ્લેવર માં બનાવી છે. Sheth Shraddha S💞R -
ચોકલેટ- વેનીલા પેનકેક (Chocolate Vanilla Pancake Recipe In Gujarati)
ખૂબ સરળતાથી અને જલ્દીથી બની જતી સુપર ટેસ્ટી રેસિપી..! #GA4 #Week2 #Pancake Nilam Pethani Ghodasara
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13132031
ટિપ્પણીઓ