મેથી ના પુડલા (Methi Pudla recipe in GUJARATI)

Minaxi Rohit
Minaxi Rohit @Amirishika73
બોરસદ
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
  1. 2 કપમેથી ની ભાજી
  2. 2 કપબેસન
  3. 2લીલા મરચા જીના સમારેલા
  4. લીલું લસણ
  5. મીઠું
  6. 1 ચમચીમરચું
  7. 1 ચમચીહળદર
  8. 1 ચમચીધાણાજીરું પાઉડર

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    મેથી ની ભાજી ધોઈને રેડી કરી લેવી.

  2. 2

    લીલું લસણ ધોઈને જીણું સમારી લો. એક બાઉલ માં બેસન લઈ તેમાં ભાજી, લીલા મરચા, લસણ, બાકીના મસાલા એડ કરી ખીરું બનાવી લો.

  3. 3

    તવી માં તેલ મુકી એક ચમચો ખીરું પાથરી spread કરી પાતળા પુડલા બનાવી લો. ઓછી વસ્તુ અને ઓછા સમયમાં પુડલા ખુબ જ ટેસ્ટી બને છે. ગરમ ગરમ જ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Minaxi Rohit
Minaxi Rohit @Amirishika73
પર
બોરસદ

Similar Recipes