કઢી(kadhi recipe in Gujarati)

Seema Makvana
Seema Makvana @cook_21198926

#goldanapron3#week24

કઢી(kadhi recipe in Gujarati)

#goldanapron3#week24

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 ગ્લાસખાટી છાશ
  2. 1/2વાટકી ચણાનો લોટ
  3. 2લીલા મરચા
  4. 1નાનું ટમેટું
  5. 1/2ચમચી હળદર
  6. સ્વાદ અનુસારમીઠું
  7. વઘાર માટે થોડું ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો ત્યારબાદ ખાટી છાસ માં ચણાનો લોટ નાખીને સરખો હલાવી લો

  2. 2

    ત્યારબાદ ગેસ ઉપર કડાઈ મૂકો તેમાં થોડું ઘી ગરમ થવા દો ગરમ થઇ જાય એટલે રાઈ જીરું નાખો

  3. 3

    પછી તેમાં ખીરું નાખી અને તેમાં મરચા ની કટકી ટામેટા ની કટકી ધાણા ભાજી અને બધા મસાલા નાખીને થોડીવાર સુધી ઉકળવા દો

  4. 4

    ત્યારબાદ એક બાઉલમાં કાઢી લો અને તૈયાર છે આપણી કઢી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Seema Makvana
Seema Makvana @cook_21198926
પર

ટિપ્પણીઓ

Similar Recipes