બટાકા ની કઢી (Potato Kadhi Recipe In Gujarati)

Amee Mankad
Amee Mankad @cook_27027834

બટાકા ની કઢી (Potato Kadhi Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૧ બાઉલ ખાટી છાશ
  2. ૨ ચમચા ચણાનો લોટ
  3. ૧ નંગબાફેલું બટાકુ
  4. ૧ ચમચીઆદુમરચાની paste
  5. ૩-૪ પાન મીઠો લીમડો
  6. ૧ ચમચીહળદર
  7. ૨ નંગસુકા મરચા વઘાર માટે
  8. ૧ ચમચીરાઇ વઘાર માટે
  9. ૧ ચમચીતેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી મા ખાટી છાશ લઈને તેમાં ૨ ચમચા જેટલો ચણાનો લોટ નાખવાનો.

  2. 2

    ત્યાંર બાદ છાશ મા ચણાનો લોટ નાંખ્યા પછી રવાઇ વડે બરાબર વલોવુ.

  3. 3

    પછી એક કઢાઈ મા ૧ ચમચી તેલ નાંખી ને તેલ ગરમ થાય એટલે તેમાં ૧ ચમચી રાઇ, સુકા મરચા, ને મીઠો લીમડો નાંખી વઘાર કરવો.

  4. 4

    ત્યાંર બાદ તેમાં બાફેલા બટાકા ના નાના ટુકડા કરીને નાખવા.

  5. 5

    પછી તેમાં તૈયાર કરેલ છાશ લોટ નું મિશ્રણ નાખવુ. પછી તેમાં હળદર,મીઠું, આદુ મરચાની paste,નાંખીને થોડીવાર ઉકળવા દેવું.

  6. 6

    ગરમા ગરમ ચટપટી ખટમીઠી બટાટાની કઢી તૈયાર છે જે કોઇ પણ કઠોળ સાથે અથવા ભાત સાથે સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amee Mankad
Amee Mankad @cook_27027834
પર

Similar Recipes