દૂધી સ્ક્વેર(Gourd squares Recipe In Gujarati)
#goldenapron3
# week 24
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દુધી લઈને છોલીને છીણી લો હવે તેમાં હળદર, મીઠું,લીલું મરચું, લાલ મરચું પાઉડર,હિંગ,બધા લોટ મિક્સ કરો
- 2
હવે કોથમીર,લીંબુ, ખાંડ,સોડા નાખી બરાબર મિક્સ કરી લો પાણી બિલકુલ લેવાનું નહીં એમાંથી જે પાણી નીકળે તેનાથી લોટ જેવું તૈયાર કરો
- 3
હવે કાના વાળી થાળી લઈને તેમાં આ લોટ તૈયાર કરેલો પાથરી દો હવે ઢોકળીયામાં તેને બાફવા માટે મૂકી દો વીસ-પચ્ચીસ મિનિટ માં થઈ જશે હવે તેને ચેક કરીને કાઢી લો ઠંડું પડે પછી તેના ચોરસ ટુકડા પાડી લો
- 4
હવે ચોરસ ટુકડા તૈયાર થયા છે તેને એક પેનમાં તેલ ગરમ કરી સેલો ફ્રાય કરી લો ને બાજુ થઈ જાય એટલે તેને ડિશમાં કાઢી લો તૈયાર છે ગરમાગરમ દૂધીના squares ચટણી અથવા ટોમેટો સોસ સાથે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
કારેલાં ફ્રિટર્સ
#માઇઇબુક #પોસ્ટ૧૦ #વિકમીલ૩કારેલાં તેના કડવા સ્વાદને લીધે ઘણા લોકોને નથી ભાવતા હોતા, પરંતુ તે અતિશય ગુણકારી હોય છે. અમુક પ્રમાણમાં કડવો રસ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. ઘણી મમ્મીઓનો માથાનો દુખાવો હોય છે કે બાળકોને કારેલાં કઇ રીતે ખવડાવવા? મારી મમ્મી કારેલાંની છાલમાંથી ફ્રિટર્સ બનાવતી જે દેખાવમાં તેમજ સ્વાદમાં મેથીના મૂઠિયાં જેવા જ લાગતા, તમે પણ જરૂરથી બનાવજો. #કારેલા #ફ્રિટર્સ #ફ્રાઇડ Ishanee Meghani -
ભરેલા મરચા નું શાક(Bharela Marcha nu shak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસપોસ્ટ- 3 Sudha Banjara Vasani -
-
-
ડુંગળી ના ગોટા (Onion Gota Recipe In Gujarati)
#MDCઆ મારા મમ્મી નુ ખાસ ફરસાણ હતું, જ્યારે પણ અચાનક ફરસાણ બનાવવા નું થાય ત્યારે ડુંગળી ના ગોટા ઝટપટ બની જતા Pinal Patel -
-
-
-
કોથમીર વડી (Kothmir Vadi Recipe In Gujarati)
#TT2 કોથમીર વડી મહારાષ્ટ્રની ફેમસ વાનગી છે આ વાનગી એકદમ પૌષ્ટિક હેલ્ધી અને ઓઈલ ફ્રી કહી શકાય આ વાનગી વરાળથી બાફવા થી હોવાથી પચવામાં હેલ્ધી છે મરી મસાલા તલ લીલા આદુ મરચા અને કોથમીરથી તેના રૂપ અદ્ભુત લાગે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
પાલકના મુઠીયા (Palak Muthiya Recipe In Gujarati)
પાલકના મુઠીયા હેલ્થી અને સ્વાસ્થ્યવર્ધક છે વળી ગુજરાતીની ફેમસ વાનગી છે#GA4#Week4#ગુજરાતી Rajni Sanghavi -
પૌંઆ કૅપ્સીકમ અને પનીર ની કટલેટ (Poha Capsicum Paneer Cutlet Recipe In Gujarati)
#KK#post1 Nehal Bhatt -
દૂધી ના મુઠીયા (dudhi na muthiya recipe in Gujarati)
#goldenapron3#week 24#gourd# સ્ટીમ# દુધી ના મુઠીયા# માઇઇબુક# પોસ્ટ ૮ Kalika Raval -
-
-
-
-
-
પાપડ સમોસા નૂડલ્સ વાલા (Papad Samosa Noodles Vala Recipe in Gujarati)
#GA4#week23PAPAD SAMOSA With NOODLES Har Kisiko Nahi MiltaPAPAD NOODALS SAMOSA Zindagi Me.......Khushnasib Hai Wo.... Jinko Hai Mili Ye Zakkkasss Dish Zindagi me.... Ketki Dave -
દૂધીના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#goldenapron3Week 15Ingrediants :Lauki Bhagyashree Yash -
-
-
દુધી ગાજર કટલેસ (Dudhi Gajar Cutlet Recipe In Gujarati)
# cookpadindia# cookpadgujarati#SVC Amita Soni -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13136477
ટિપ્પણીઓ