બેસન કઢી (Besan Kadhi Recipe In Gujarati)

Trupti Maniar
Trupti Maniar @cook_19712601
શેર કરો

ઘટકો

  1. 2વાટકા ખાટી છાશ
  2. અડધો ચમચો ચણાનો લોટ
  3. 2લીલા મરચાં
  4. 1 ચમચીખમણેલું આદુ
  5. થોડાકોથમીર લીમડો
  6. 2 ચમચીઘી
  7. તજ લવિંગ
  8. 1/2ચમચી રાઈ જીરું
  9. 1/4 ચમચી હિંગ
  10. થોડી લસણની ચટણી
  11. થોડી હળદર
  12. 1/2ચમચી લાલ મરચું
  13. 1 ચમચીમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કવાલી માં ખાટી છાશ નાખી તેમાં ચણાનો લોટ નાખી બ્લેન્ડર ક્રશ કરી લો પછી એક તપેલીમાં ઘી નાખી રાઈ જીરું હિંગ તજ લવિંગ નો વઘાર કરી છાસ અંદર નાખો

  2. 2

    અઢી વગર રહી જાય એટલે તેમાં મરચાં સુધારેલા કોથમીર લીમડો મીઠું હળદર લાલ મરચું લસણ ની ચટણી t આદુ નાખી ખૂબ ઉકાળો આ કઢી એકદમ ખાતી હોય એટલે થોડી ઘટ્ટ થાય તો વધારે ટેસ્ટી લાગશે તૈયાર છે સરસ મજાની ખાટી કઢી આમાં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Trupti Maniar
Trupti Maniar @cook_19712601
પર

ટિપ્પણીઓ

Similar Recipes