રાંધવાની સૂચનાઓ
- 1
ભીંડાને સ્વચ્છ કપડાથી લૂછી ને ઝીણા ગોળ
સમારી લેવા - 2
હવે લોયા માં તેલ મૂકી તેમાં હીંગનો વઘાર કરવો ત્યાર પછી તેમાં સમારેલા ભીંડા નાખી દેવા પછી તેમાં મીઠું અને હળદર નાખીને હલાવો
- 3
સમારેલા ટામેટા નાખી હળવા હાથે મિક્સ કરવું લોયા ને ઢાંકણ ઢાંકી દેવુ મીડીયમ ગેસ પર ભીંડાને વરાળે ચડવા દેવો
- 4
ભીંડો એકદમ ચડી જાય ત્યાર પછી તેમાં લાલ મરચુ અને ધાણા જીરું નાખી હલાવો ભીંડા નું શાક તૈયાર છે સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કારેલા નું લોટ વાળું શાક(karela nu lot valu saak in Gujarati)
#સૂપરશેફ1#week 1Hello friendsઆજે હું તમને એક હેલ્ધી રેસીપી શીખવીશ કારેલા નું શાક નામ સાંભળી ને મન ન થાય પણ તે ખુબ ગુણકારી છે ચોમાસા માં કરેલા ખુબ જ મળે છે ડાયાબિટસવાળા માટે કરેલા ખુબ ફાયદાકારક છે આજે હું તમને કારેલા નું લોટ વાળું શાક જે બિલકુલ ભરેલા રીંગણા ના શાક જેવું ટેસ્ટ માં બનશે તો ચાલો બનાવીએ Mayuri Unadkat -
-
મગ ના વઈઢા (mag nu saak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#પોસ્ટ 1#માઇઇબુક#પોસ્ટ15 Vandana Darji -
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
આ શાક મે લંચમાં બનાવ્યું હતું બહુ ટેસ્ટી બને છે Falguni Shah -
-
# પરવર નું શાક(parvar nu saak recipe in Gujarati)
#માઇઇબુક પરવરનુ શાક મોટાભાગના લોકોને ભાવતુ નથી હોતુ. પણ શુ તમે જાણો છો કે આ આરોગ્ય માટે વરદાન છે. જી મિત્રો પરવરમાં રહેલા એંટીઓક્સીડેટ, કેલ્શિયમ પ્રોટીન અને વિટામીન એ, બી1, બી2 અને સી ઈમ્યુનિટી વધારવાની સાથે આરોગ્ય સાથે જોડાયેલ અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. એટલુ જ નહી, આયુર્વેદમાં તેનો ઉપયોગ દવાઓ બનાવવા માટે પણ કરવામાં આવે છે. ચાલો આજે મે પરવર નું શાક બનાવ્યું છે..તો જોઈએ કેવી રીતે બને છે... Tejal Rathod Vaja -
અક્ક્લકરા નું શાક(akklkra nu saak recipe in Gujarati)
#માઇઇબુક#Post26#સુપરશેફ1ચોમાસાની ઋતુ માં જ આવે છે.જંગલ વિસ્તારમાં વધારે પડતો થાય છે.(ગિરનાર જુનાગઢ) Shyama Mohit Pandya -
-
-
-
-
-
ગુવાર બટેટા નુંશાક (guvar bateka nu saak in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ ૨૮#સુપરશેફ 1#ડ્રાય Nehal D Pathak -
-
-
ડુંગળી બટાકા શાક(dungri bataka nu saak recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ1#પોસ્ટ =1 Guddu Prajapati -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13142433
ટિપ્પણીઓ (10)