કોર્ન પનીર મસાલા(corn paneer masala recipe in gujarati)

Khushbu Sonpal
Khushbu Sonpal @khushi_13
Surat

પંજાબ ની ફેમસ ડિશ

કોર્ન પનીર મસાલા(corn paneer masala recipe in gujarati)

પંજાબ ની ફેમસ ડિશ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦/૪૦ મિનિટ
૫/૬ વ્યક્તિ ને
  1. ૨/૩ કાંદા
  2. ૨/૩ ટામેટા
  3. કેપ્સિકમ
  4. ૧ કપકોર્ન (બાફી ને લેવા)
  5. ૧૦૦ ગ્રામ પનીર
  6. ટી. સ્પૂન ગરમ મસાલો
  7. ટી. સ્પૂન મરચું પાઉડર
  8. ૧/૨ટી. સ્પૂન હળદર પાઉડર
  9. ૧/૨ ટી.સ્પૂનધાણાજીરું પાઉડર
  10. ૧/૨ટી. સ્પૂન કિચન કિંગ મસાલો
  11. ૧/૨ ટી.સ્પૂનપંજાબી ગ્રેવી મસાલો
  12. ૬/૭ ટી.સ્પૂન તેલ
  13. નમક સ્વાદ અનુસાર
  14. ૨/૩ ટી.સ્પૂન આદું મરચા લસણ ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

૩૦/૪૦ મિનિટ
  1. 1

    સો પ્રથમ એક પેન માં તેલ મૂકી આદુ મરચાં લસણ ની પેસ્ટ સાંતળી લો

  2. 2

    તેમાં કાંદા સાંતલી ટમેટાં કોર્ન કેપ્સીકમ બધું નાખી સાંતલી લો મસાલો મિક્સ કરો થોડું પાણી નાખી ચડવા દો એકદમ મસ્ત ચડી જાય એટલે તેમાં

  3. 3

    પનીર ને છીની લો ને મિક્સ કરી ૫ મિનિટ ચડવા દો તો ત્યાર છે સબ્જી તેને સવિગ બાઉલ માં લય ઉપર થી થોડું પનીર નાખી સૅવ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushbu Sonpal
Khushbu Sonpal @khushi_13
પર
Surat
Loves to cook and eatmy passion preparing new dishes
વધુ વાંચો

Similar Recipes