સ્ટફ્ડ વેજ.પનીર પરાઠા |Veg. Bengali Parathas| (Stuffed Veg.Paneer Paratha)

Kashmira Bhuva @Kashmira_26
સ્ટફ્ડ વેજ.પનીર પરાઠા |Veg. Bengali Parathas| (Stuffed Veg.Paneer Paratha)
રાંધવાની સૂચનાઓ
- 1
1 વાસણમાં લોટ બાંધવા માટેની ઉપરોક્ત સામગ્રી ભેગી કરી લોટ બાંધી લો, તેલવાળા હાથ કરી કુણવી લો.10-15 મિનિટ ઢાંકીને રહેવા દો.હવે 1 પેનમાં તેલ મૂકી ડુંગળી સાંતળો. તેમાં આદું, મરચા અને લસણની પેસ્ટ ઉમેરી હલાવો. ત્યાર બાદ તેમાં ખમણેલ ગાજર અને કેપ્સિકમ ઉમેરો. મરચું પાઉડર, હળદર, ધાણાજીરૂ, જીરા પાઉડર, ગરમ મસાલો, આમચૂર પાઉડર અને સ્વાદ અનુસાર નમક ઉમેરી, બરાબર મિક્ષ કરો.હવે તેમાં પનીર અને કોથમીર ઉમેરી, મિક્સ કરો,ગેસ પરથી નીચે ઉતારી લો.તો તૈ છે સ્ટફિંગ.
- 2
લોટમાંથી લુઆ લઈ, ગોળ વણી લો, વચ્ચે સ્ટફિંગ ઉમેરી, ચારે બાજુથી ચોરસ શૅપમાં વાળો.હવે તેને વણી લો.
- 3
નોનસ્ટિક તવા પર તૈયાર કરેલા પરાઠાને ઓઇલ અથવા બટર મૂકી, શેકી લો. વચ્ચેથી કટ કરી સર્વ કરો.તો તૈયાર છે સ્ટાફ વેજ પનીર પરાઠા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઈન્સ્ટન્ટ વેજિટેબલ રવા ઉત્તપમ (Rawa uttapm recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ28#સુપરશેફ3 #મોનસૂનવરસાદમાં ઉત્તપમ ખાવાની ઈચ્છા થાય ત્યારે ઉત્તપમનો લોટ આથેલ ન હોય તો આ રીતે રવાના ઉત્તપમ એકદમ ઝડપથી અને સરળતાથી બની જાય છે. Kashmira Bhuva -
પનીર પીઝા સ્ટફ્ડ પરાઠા (Paneer Pizza Stuffed Paratha in Gujarati
#WPR#CookpadTurns6#MBR6#week6#CWM1#Hathimasala#cookpadgujarati#cookpad અલગ અલગ જાતના સ્ટફિંગ વડે અલગ અલગ જાતના સ્ટફ્ડ પરાઠા બનાવી શકાય છે. મેં આજે બાળકોને ખૂબ જ પસંદ આવે તેવા પનીર પીઝા સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે. આ પરાઠાના સ્ટફિંગમાં વેજીટેબલ્સ, પનીર અને ચીઝ નો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત તેમાં વિવિધ જાતના મસાલા ઉમેરી પરાઠાને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. Asmita Rupani -
-
વેજ.પનીર સબ્જી (veg. Paneer sabji) Punjabi sabji
#માઇઇબુક #પોસ્ટ5 #વિકમીલ૧મલાઈમાંથી માખણ કાઢ્યા બાદ જે દૂધ જેવી છાશ નીકળે છે તેમાંથી મેં પનીર બનાવેલ છે. આ પનીરનો ઉપયોગ કરી આ પંજાબી સબ્જી બનાવેલ છે. Kashmira Bhuva -
ગોબી પનીર સ્ટફ્ડ પરાઠા (Cabbage Paneer Stuffed Paratha Recipe In Gujarati)
આ પરાઠા જે પણ મેં બનાવ્યા છે એનું નામ હું મારી રીતે જુગાડુ પરાઠા નામ આપીશ. કારણ કે આની અંદર મેં જે મલાઈ માંથી ઘી બનાવ્યું અને એમાંથી જે બચેલું દૂધ જેવું પાણી હતું એનું પનીર બનાવ્યું, અને એ પનીરમાંથી મેં આ પરાઠા નું સ્ટફ બનાવ્યું છે. બીજુ કે જે પાણી પનીરને ગાળ્યા પછી બચું જેને પનીર નું પાણી આપણે કહીએ એમાંથી જ મે આ પરાઠાની કણક બાંધી છે. કારણ કે પનીરના પાણીમાંથી જે પણ લોટ બાંધવામાં આવે છે જે એકદમ ક્રિસ્પ પરાઠા બનાવે છે બીજું કે આ વાનગી full of protein કહી શકાય આ વાનગી ની અંદર આપણે પનીર અને પનીરનો પાણી બંને નો યુઝ કરીએ છે તેથી કહી શકાય કે full of protein વાળી વાનગી છે અને બાળકો માટે ખૂબ જ હેલ્ધી પરાઠા છે. અને બાળકોને પણ ખુબ ભાવે એ પ્રમાણેની આ રેસિપી છે. Nikita Dave -
-
-
-
બ્રોકલી પનીર સ્ટફ્ડ પરાઠા (Broccoli stuffed paratha recipe in Gujarati)
#રોટીસ #Broccoli #ChilI #week 18 #goldenapron3 Bansi Kotecha -
ગોબી સ્ટફ્ડ પરાઠા (Gobi Stuffed Paratha Recipe In Gujarati)
શિયાળા નાં શાકભાજી માર્કેટ માં આવાની શરૂઆત થઈ ગઈ છે. શિયાળા નાં ફુલાવર ની મજા જ કંઈ અલગ છે. ફુલાવર થી તમે શાક સિવાય અન્ય ઘણી વાનગીઓ બનાવી શકો છો. અહીંયા મે ગોબી નાં સ્ટફ પરાઠા બનાવ્યા છે. Disha Prashant Chavda -
-
મૂળા નાં સ્ટફ્ડ પરાઠા (Mooli Stuffed Paratha Recipe In Gujarati)
#WPRતમે પરાઠા તો ઘણીબધી રીતે બનાવતા હશો જેવા કે પ્લેઇન પરાઠા, મસાલા પરાઠા કે પછી મેથીના પરોઠા જેને આપણે મેથીના થેપલા કહીએ છીએ. આ જ રીતે અનેક પ્રકારના સ્ટફિંગ યુઝ કરીને સ્ટફ પરાઠા પણ બનાવતા હોઈએ છીએ જેવા કે આલૂ પરાઠા, પ્યાઝ પરાઠા કે પછી ગોબી પરાઠા પણ શું તમે ક્યારેય મૂળાના સ્ટફિંગ વાળા પરોઠા બનાવ્યા છે ?હા, મિત્રો મૂળાના સ્વાદિષ્ટ પરોઠા બનાવી શકાય. બીજા સ્ટફિંગવાળા પરોઠા કરતા મૂળાના પરોઠા વણવામાં થોડું અઘરું પડે છે કારણકે મૂળામાં પાણીનો ભાગ ખુબ જ હોય છે માટે પરોઠા વણતી વખતે તૂટવાની શક્યતા વધુ રહે છે પરંતુ હું જે ટ્રીક બતાવવા જઈ રહી છું એ પ્રમાણે તમે પણ સાવ સરળતાથી પરોઠા બનાવી શકશો, તો ચાલો જોઈ લઈએ મૂળાના પરોઠા બનાવવાની રીત... Dr. Pushpa Dixit -
-
-
-
-
-
કાચા કેળા ના પરાઠા (Raw Banana Stuffed Paratha Recipe In Gujarati)
#SJR#paryushanspecial#jainrecipe#cookpadgujarati#cookpadindia#cookpad આલુ પરાઠા નામની વાનગી ને આપણે બધા સારી રીતે જાણીએ છીએ. પરંતુ જૈન સ્ટફ્ડ પરાઠા બનાવવા હોય તો આલુ નો ઉપયોગ કરી ન શકાય. એટલા માટે મેં આજે પર્યુષણ સ્પેશિયલ વાનગીમાં કાચા કેળાના સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે. આ કાચા કેળાના સ્ટફ્ડ પરાઠા આલુ પરાઠા જેટલા જ સ્વાદિષ્ટ બને છે. આ પરાઠા બનાવવા ખુબ સરળ છે અને ઓછા સમયમાં સરસ બની જાય છે. તો ચાલો જોઈએ કાચા કેળાના જૈન સ્ટફ્ડ પરાઠા કઈ રીતે બને છે. Asmita Rupani -
-
ચીઝી પનીર સ્ટફ્ડ પરાઠા(cheezy paneer stuffed paratha recipe in Gujarati)
કાંદા,પનીર,કેપ્સિકમ અને ચીઝ ના સ્ટફિંગ ના પરાઠા મારા દીકરા માટે બનાવ્યા છે. જે નો ટેસ્ટ ખૂબ જ સરસ હતો. Krishna Kholiya -
સ્ટફ્ડ પાલક પરાઠા (Stuffed Palak Paratha Recipe In Gujarati)
#CB6#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#નોર્થ આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા ની ખૂબ જ ફેમસ ડીશ છે. આલુ પરોઠા ત્યાં સવારના બ્રેકફાસ્ટમાં દહીં સાથે લેવામાં આવે છે અને હવે આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા સાથે સાથે બધા ઘરે ઘરે પણ એટલા જ ફેવરિટ અને પોપ્યુલર થઈ ગયા છે. Bansi Kotecha -
-
સ્ટફ્ડ હરિયાળી પરાઠા (Stuffed Hariyali Paratha Recipe In Gujarati)
#AM4#Cookpadguj#Cookpadindia#paratha#Healthyrecipeસ્ટફ્ડ હરિયાળી પરાઠા મોર્નિંગ બ્રેક ફાસ્ટ માટે પરફેક્ટ છે.પાલક ,ફુદીના અને લીલા ધાણા add કરવાથી આ પરાઠા flavourful, અને બાળકો ને ગમતું ચીઝ અને પનીર add કરવાથી બાળકો ને ટિફિન box માં પણ આપો તો આ એક healthy option છે. પાલક ની કોઈ પણ ડીશ ઘી માં બનવાથી એનો taste ખૂબ સરસ આવે છે.Friends આ રેસિપી ઘરે try કરજો.આભાર સહુ નો Mitixa Modi -
-
-
કોબી પનીર પરાઠા (Kobi Paneer Paratha Recipe In Gujarati)
#WLD#cookpadindia#cookpadgujarati Heetanshi Popat
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13140971
ટિપ્પણીઓ (4)