અડદ-પનીર પનિયારમ

#કઠોળ
શક્તિવર્ધક કઠોળ, અડદ એ સૌનું જાણીતું છે. અડદ અને અડદ ની દાળ થી આપણે વિવિધ વાનગી બનાવતા જ હોઈએ છીએ. આજે આખા અડદ સાથે પનીર ભેળવી ને પનિયારમ બનાવ્યા છે. જે સ્વાદિષ્ટ અને સ્વસ્થયસભર છે.
અડદ-પનીર પનિયારમ
#કઠોળ
શક્તિવર્ધક કઠોળ, અડદ એ સૌનું જાણીતું છે. અડદ અને અડદ ની દાળ થી આપણે વિવિધ વાનગી બનાવતા જ હોઈએ છીએ. આજે આખા અડદ સાથે પનીર ભેળવી ને પનિયારમ બનાવ્યા છે. જે સ્વાદિષ્ટ અને સ્વસ્થયસભર છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા અડદ ને મુલાયમ ગ્રાઇન્ડ કરી લો. તેમાં પનીર, કોથમીર અને રવો નાખી ભેળવી લો. પછી તેમાં ડુંગળી અને મરી નાખી ભેળવી લો.
- 2
હવે ભીના હાથ કરી ને ગોળા બનાવી લો.
- 3
એપે/પનિયારમ પાન ને તેલ થી ચીકણું કરી ગરમ મુકો. તેમાં એક એક ગોળા મૂકી,થોડા ટીપાં તેલ નાખો અને ઢાંકી ને ચડવા દો. એક બાજુ ચડી જાય એટલે ઊંધા ફેરવી થોડા ટીપાં તેલ નાખી ચડવા દો.
- 4
ગરમ ગરમ,ચા કોફી કે ચટણી, સોસ સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કુઝી પનિયારમ
#ઇબુક૧#૧૮પનિયારમ એ દક્ષિણ ભારત ના અમુક રાજ્ય ની ખાસ વાનગી છે જે બનાવા માં સરળ અને ઝડપી છે. જે અપમ પાત્ર, પનિયારમ નામ ના ખાસ વાસણ માં બને છે. Deepa Rupani -
ચણા આલૂ ટીક્કી
#તવા#૨૦૧૯#OnerecipeOnetreeઆલૂ ટીક્કી થી આપણે સૌ જાણીએ જ છીએ. આજે એને થોડી ટ્વિસ્ટ આપી ને બનાવી છે અને તવા માં શેલો ફ્રાય કરી છે. સાથે દેશી ચણા પણ ઉમેર્યા છે. Deepa Rupani -
પનીર જલ વેજીટેબલ સૂપ
#હેલ્થી#indiaઘરે પનીર આપણે સૌ બનવીયે જ છીએ. પણ તેમાં થઈ માલ્ટા પનીર જલ નો શુ ઉપયોગ કરો છો? લોટ બાંધવા માં? ગ્રેવી બનાવા માં? તો પણ એ જલ બચી જ જાય, જે બહુ જ પૌષ્ટિક હોય છે. આજે તે જલ માંથી સ્વાદિષ્ટ સૂપ બનાવ્યું છે. Deepa Rupani -
-
પિસ્તા પનીર રોલ
#પનીરશાકાહારી માટે નો મુખ્ય પ્રોટીન નો સ્ત્રોત એટલે દૂધ અને દૂધ ની બનાવટ..પનીર એમાંનું મુખ્ય છે. પનીર થી વિવિધ વાનગી આપણે બનાવતા જ હોઈએ છીએ. આજે એક બહુ જલ્દી અને સરળતા થી બનતી, હલકી મીઠી વાનગી પ્રસ્તુત છે. જેના મુખ્ય ઘટકો પનીર અને પિસ્તા છે. Deepa Rupani -
પનીર પોપકોર્ન
#મિલ્કીપનીર પોપકોર્ન એ એક બહુ જાણીતું પાર્ટી સ્નેક અને સ્ટાર્ટર છે. એના નામ થી જ ખબર પડે કે મુખ્ય ઘટક પનીર છે. Deepa Rupani -
પાલક પનીર
#લીલી#ઇબુક૧#૬પાલક પનીર એ એક બહુ જ પ્રચલિત પનીર થી બનતી વાનગી છે જે મૂળ ઉત્તર ભારત ની વાનગી છે પણ તે દેશભર માં પ્રચલિત છે.પાલક પનીર બનાવાની વિવિધ રીત છે પણ આજે મેં એકદમ સરળ રીતે બનાવ્યું છે નહીં કે રેસ્ટોરન્ટ જેવું. Deepa Rupani -
ઓટ્સ સરગવો સૂપ
#હેલ્થી#indiaઆપણે સૌ જાણીએ છીએ કે ઓટ્સ અને સરગવો એ સ્વાસ્થ્ય માટે બહુ ઉપયોગી છે. આ બંને ને ભેળવી એક હેલ્થી સૂપ બનાવ્યું છે. Deepa Rupani -
પનીર ચાટ
#ચાટપનીર પ્રેમી ફૂડી માટે આ ચાટ ખૂબ જ આવકાર્ય છે. પનીર અને શાકભાજી સાથે આ ચાટ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ પણ છે. પનીર માં રહેલા પ્રોટીન ના લાભ સાથે આ ચાટ સંતોસ્કારક પણ છે. Deepa Rupani -
પનીર ભુરજી
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#૨૦આ એક બહુ સરળ રીતે અને ઝડપ થી બનતી પનીર ની વાનગી છે. સ્વાદ અને સ્વાસ્થ્ય સભર એવુ આ શાક મૂળ પંજાબ ની વાનગી છે પરંતુ પંજાબ સિવાય પણ એટલું જાણીતું છે. Deepa Rupani -
ફ્રેશ હર્બ પનીર
#ઇબુક૧#૩૯પનીર એ પ્રોટીન થી ભરપૂર છે અને સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. આપણે સૌ પનીર ઘરે બનાવતા જ હોઈએ છીએ. પનીર ને જ્યારે સ્ટાર્ટર માં વાપરવું હોય અથવા એમ જ ખાવું હોય ત્યારે તેને બનાવતી વખતે જ સ્વાદ વાળું બનાવીએ તો મજા આવે છે. Deepa Rupani -
આખા અડદ (Akha Urad Recipe In Gujarati)
અમારા ઘરમાં દર શનિવારે અડદ બને કયારેક ખાટા અડદ , પંજાબી દાલ મખની, અડદ ની દાળતો આજે મેં આખા અડદ બનાવ્યા છે. Sonal Modha -
કળથી પનીર કરી
#પનીરકળથી ના લાભ થી આપણે સૌ માહિતગાર છીએ તો સાથે સાથે પનીર શાકાહારી માટે નો પ્રોટીન મેળવવા નો મહત્વ નો અને મુખ્ય સ્ત્રોત છે. આજે આ બંને સ્વાસ્થ્યપ્રદ ઘટકો ને ભેળવી ને એક સ્વાદિષ્ટ કરી બનાવી છે. Deepa Rupani -
રાઈસ-પોટેટો પનિયારામ (rice potato paniyaram recipe in Gujarati)
#ભાત#પોસ્ટ3પનિયારામ એ દક્ષિણ ભારતીય વાનગી છે જે એક ખાસ પ્રકાર ના વાસણ માં બને છે. જેનાંથી આપણે સૌ માહિતગાર જ છીએ. દક્ષિણ ભારતીય પનિયારામ ચોખા - દાળ ના ખીરા થી બને પણ આપણે આપણી કલ્પનાશક્તિ પ્રમાણે અને સ્વાદ પ્રમાણે બનાવી શકીએ. આમ પણ રસોડું એ ગૃહિણીઓ ની પ્રયોગશાળા જ છે ને.?આજે મેં વધેલા ભાત અને સેવપુરી ના બચેલા બાફેલા બટેટા ના પનિયારામ બનાવ્યા છે. લેફ્ટઓવર કા મેકઓવર😊 Deepa Rupani -
દાલ બુખારા
#પંજાબીદાલ બુખારા એ કાળા આખા અડદ થી બનતી એક સ્વાદિષ્ટ દાળ છે જે ચાવલ, પરાઠા બંને સાથે સરસ લાગે છે. Deepa Rupani -
સ્ટફ્ડ ખીચુ બોલ્સ (Stuffed Khichu balls recipe in Gujarati)
#ભાત#પોસ્ટ4ખીચુ એ આપણા ગુજરાત ની એક સ્વાદિષ્ટ વાનગી છે જે ચોખા ના લોટ માંથી બને છે અને આપણે તેને તેલ, મેથી નો મસાલો, લસણ ની ચટણી વગેરે સાથે ખાઈએ છીએ.આવા સ્વાદિષ્ટ ખીચુ માં મેં પનીર નું મિશ્રણ ભરી ને તળી ને બોલ્સ બનાવ્યા છે. Deepa Rupani -
પંચમેળ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6#cookpad_guj#cookpadindiaપંચમેળ દાળ એ પાંચ દાળ થી બનતી એક રાજસ્થાની વાનગી છે. દાળ એ ભારતીય ભોજન નું એક મહત્વ નું અંગ છે. ભારતીય ઘરમાં , જુદી જુદી જાત ની દાળ બનતી જ હોય છે. પ્રોટીન થી ભરપૂર દાળ નો ઉપયોગ આપણે રોજિંદા ભોજન માં કરવો જ જોઈએ. પાંચ દાળ ના સંગમ થી બનતી આ દાળ ખૂબ જ સ્વાદિષ્ટ પણ લાગે છે. Deepa Rupani -
પનીર પોપકોર્ન (Paneer popcorn recipe in Gujarati)
સામાન્ય રીતે આપણે પનીર પકોડા બનાવતા હોઈએ છીએ પરંતુ આજે પનીરનો ઉપયોગ કરી ને મેં કંઈક અલગ બનાવ્યું છે. પનીર પોપકોર્ન એક તળેલી વાનગી છે જેનું બહારનું પડ એકદમ ક્રિસ્પી હોય છે અને અંદરથી પનીર એકદમ સોફ્ટ હોય છે. આ બાળકોને પસંદ પડે એવી ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે જે કોઈપણ પ્રકારની ચટણી, ટોમેટો સોસ અને સાઈડ સેલેડ સાથે પીરસી શકાય.#mr#cookpadindia#cookpad_gu spicequeen -
પનીર ચીલી (ડ્રાય)(Paneer Chilli recipe in Gujarati)
#TT3#cookpad_guj#cookpadindiaપનીર ચીલી કે ચીલી પનીર એ બહુ જ પ્રચલિત ઇન્ડો ચાઈનીઝ વ્યંજન છે જે ગ્રેવી સાથે અને ગ્રેવી વિના બને છે. ડ્રાય ચીલી પનીર એ સ્ટાર્ટર તરીકે પીરસાય છે જ્યારે ગ્રેવી વાળું ચીલી પનીર નૂડલ્સ અને રાઈસ સાથે પીરસાય છે.આમ જુઓ તો ચીલી પનીર એ ચીલી ચિકન નું શાકાહારી વર્ઝન છે. Deepa Rupani -
દલિયા પનીર કબાબ
#દિવાળી#ઇબુક#day29દિવાળી માં મીઠાઈ અને નમકીન સાથે ગરમ નાસ્તા પણ હોય જ છે. જ્યારે તહેવાર માં ખાવાનો અતિરેક જ થતો હોય ત્યારે જો આપણે નાસ્તા ,મીઠાઈ ની પસંદગી સમજણપૂર્વક કરીએ તો સ્વાસ્થ્ય પણ સચવાય.દલિયા-ઘઉં ના ફાડા ના સ્વાસ્થ્ય લાભ થી આપણે અજાણ નથી. આપણે તેની લપસી, ખીચડી વગેરે તો બનવીયે જ છીએ. આજે તેમાં પનીર ને ભેળવી ને એક સ્વાસ્થ્યપ્રદ કબાબ બનાવ્યા છે. Deepa Rupani -
વેડમાં
#ટ્રેડિશનલઆપણી પરંપરાગત વાનગીઓ માં ઘણી વાનગીઓ એવી છે જે ભોજન કર્યા બાદ વધી ગયેલા અન્ન થી બનાવાય છે. નાનપણ થી મમ્મી પાસે થી અન્ન નું મહત્વ અને તેના બગાડ વિશે સાંભળ્યું અને શીખ્યું છે. વઘારેલા ભાત, વધારેલો રોટલો, વઘારેલી રોટલી, ભાત ના ભજીયા, થેપલા અને આવી ઘણી વાનગીઓ એ વધી ગયેલા અન્ન માંથી બનેલી વાનગી છે. આવી જ એક વાનગી હું મારી મમ્મી પાસે થી શીખી છું, જે મને બહુ પ્રિય છે. વધેલા ભાત માં ચણા નો લોટ, મસાલા, દહીં વગેરે નાખી, સીધા થેપી ને બનવાના. અમે તેને વેડમાં કહીએ, તમે શું કહો? Deepa Rupani -
વેજ ચીઝ પનીર પરાઠા(Veg Cheese Paneer Paratha Recipe In Gujarati)
લગભગ આપણે કોબીના પરાઠા બનાવતા હોઈએ છે. મેં તેવી જ રીતે પણ તેમાં રેડ કેબેજ બ્રોકલી ઓનિયન અને લીલા લસણ નો ઉપયોગ કરી ને પરાઠા બનાવ્યા છે. પનીર અને ચીઝ થી એક રીચ ટેસ્ટ મળે છે. જરૂર થી ટ્રાય કરજો. Disha Prashant Chavda -
કળથી પેનકેક્સ
#કઠોળકળથી એ એક હલકા ધાન્ય ની કક્ષા માં આવતું કઠોળ છે. ભલે તેનો ઉપયોગ ઓછો થતો હોય પરંતુ શાકાહારી માટે તે પ્રોટીન મેળવવાનો સ્ત્રોત છે.સાથે તેમાં લોહતત્વ અને કેલ્શિયમ પણ ઉચ્ચ માત્રા માં હોય છે. આપણે તેને જરૂર થી સુપર ફૂડ ની કક્ષા માં મૂકી શકીએ. આજે તેમાંથી પેનકેક્સ બનાવ્યા છે જે નાસ્તા તથા ભોજન માટે એક સ્વસ્થયસભર અને શક્તિદાયક વિકલ્પ બની શકે છે. Deepa Rupani -
લેમન કોરિઅન્ડર વેજિટેબલ સૂપ
#એનિવર્સરી#પોસ્ટ2#વીક1#સૂપવેલકમડ્રિન્કજાણીતું લેમન કોરિઅન્ડર સૂપ માં શાક ભાજી ઉમેરી થોડું વધુ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ બનાવ્યું છે. વળી થોડું નવીન પણ લાગે. Deepa Rupani -
ફરાળી રોલ
#ફ્રાયએડ#starવ્રત ઉપવાસ માં આપણે ઘણી જુદી જુદી વાનગી બનાવીએ છીએ. આજે મેં થોડા જુદી રીતે રોલ બનાવ્યા છે. Deepa Rupani -
પનીર સલાડ
#પનીરશાકાહારી માટે નું મહત્વ નો પ્રોટીન નો સ્ત્રોત એવા પનીર માં કેલ્શિયમ પણ ખૂબ હોય છે. તેની સાથે શાક અને કાબુલી ચણા ભેળવી ને એક સંપૂર્ણ સ્વાસ્થ્યપ્રદ સલાડ બનાવ્યું છે. જે તમને એક હળવા ભોજન ની ગરજ સારે છે. તમે કાબુલી ચણા ને બદલે બીજું કોઈ પણ કઠોળ લઈ શકો છો. Deepa Rupani -
સ્વીટ કોર્ન પનીર પોકેટ્સ (Sweet Corn Paneer Pocket Recipe In Gujarati)
#GA4#Week8#sweetcorn આ ખુબજ ઓછા તેલ મા બનતી વાનગી છે... તથા પનીર નો આમાં ઉપયોગ કર્યો છે... પનીર ઍ પ્રોટીન થી ભરપૂર હોય છે.... આ સ્વાદ મા ખુબજ સરસ લાગે છે... અગાઉં થી થોડી ગણી તૈયારી કરેલ હોય તો આ વાનગી ફટાફટ બની જાય છે. Taru Makhecha -
ફણગાવેલા મઠ-સિંગ દાણા ચાટ
#ચાટફણગાવેલા કઠોળ ના સ્વાસ્થ્ય લાભ થી આપણે સૌ માહિતગાર છીએ જ. એ પણ જાણીએ છીએ કે તેને રાંધ્યા વગર વાપરવા થી વધારે લાભ થાય છે. આજે ચાટ અને સલાડ બંને માં ચાલે એવી વાનગી પ્રસ્તુત છે. Deepa Rupani -
બેકડ ભાજી વિથ મિન્ટ કોદરી
#જોડીપાઉં ભાજી કે ભાજી પાઉં એ આપણા દેશ નું બહુ જાણીતું સ્ટ્રીટ ફૂડ છે. પાઉં અને ભાજી ની જોડી તો સ્વાદિષ્ટ છે જ પણ આજે આપણે થોડી જુદી રીતે જોડી બનાવીશું. ભાજી માંથી પાઉં ને કાઢી ને મિન્ટ કોદરી સાથે બેક કરશું. તેને લીધે આ વાનગી સ્વાસ્થયપૂર્ણ બનશે. Deepa Rupani -
કોદરી-ચણા કબાબ
#કઠોળકઠોળ એ પ્રોટીન થી ભરપૂર છે અને સ્વાસ્થ્ય માટે ના તેના લાભ ગેરલાભ થી આપણે સૌ માહિતગાર જ છીએ. કબાબ, ટીક્કી, વગેરે પાર્ટી , ભોજન માં સામેલ હોય છે વળી તે ચા સાથે નાસ્તા માં પણ ચાલી શકે છે. તેને તળી ને અથવા શેલો ફ્રાય કરીને એમ બંને રીતે બનાવાય છે.આજે મેં દેશી ચણા અને કોદરી થી કબાબ બનાવ્યા છે. પ્રોટીન થી ભરપૂર ચણા અને ગ્લુટેન ફ્રી કોદરી ને લીધે ડાઈબીટીસ ના દર્દી પણ ખાઈ શકે છે. Deepa Rupani
More Recipes
ટિપ્પણીઓ