ચણા દાળ ચટણી(chana dal chutney recipe in Gujarati) સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ

ચણાની દાળની ચટણી શેકેલી ચણાની દાળ અથવા દાળિયા માંથી બને છે. આ ચટણી, ભીની અને સૂકી એમ બે અલગ રીતે બનાવવા આવે છે. આ ખાસ ચટણી ખૂબ જ ટેસ્ટી અને મસાલેદાર ( તીખી) હોય છે. તે ઈડલી, ઢોંસા, મેંદુવડા કે પછી ઉત્ત્પમ સાથે ખુબ જ સરસ લાગે છે.
અમારી ઘરે બધા ને ઢોંસા, ઈડલી, ઉત્પમ અને મેંદુવડા ખુબ જ ભાવે છે. બહુ બધી વાર બંને છે, એટલે હું એનની જોડે કોપરાની ચટણી અને આ ચણાની દાળ ની તીખી ચટણી ખાસ બનાવું છું. હું ચણાની દાળ શેકી ને, પલારી ને આ બનાવું છું. જો, તમારી પાસે સમય ના હોય તો તમે દાળિયા વાપરીને એ બનાવી શકે છો. ખુબ જ જલદી ટેસ્ટી ચટણી તૈયાર થઈ જાય છે. અમારી ઘરે તો, બધાને ખુબ જ ભાવે છે. એને બનાવવા નું પણ ખુબ સહેલું છે, અને બહુ ઓછા સામાનની જરુર પડે છે.
તમે પણ મારી આ રેશીપી થી ચટણી બનાવી જોવો, અને જણાવો કે કેવી લાગી તમને?
ચણા દાળ ચટણી(chana dal chutney recipe in Gujarati) સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ
ચણાની દાળની ચટણી શેકેલી ચણાની દાળ અથવા દાળિયા માંથી બને છે. આ ચટણી, ભીની અને સૂકી એમ બે અલગ રીતે બનાવવા આવે છે. આ ખાસ ચટણી ખૂબ જ ટેસ્ટી અને મસાલેદાર ( તીખી) હોય છે. તે ઈડલી, ઢોંસા, મેંદુવડા કે પછી ઉત્ત્પમ સાથે ખુબ જ સરસ લાગે છે.
અમારી ઘરે બધા ને ઢોંસા, ઈડલી, ઉત્પમ અને મેંદુવડા ખુબ જ ભાવે છે. બહુ બધી વાર બંને છે, એટલે હું એનની જોડે કોપરાની ચટણી અને આ ચણાની દાળ ની તીખી ચટણી ખાસ બનાવું છું. હું ચણાની દાળ શેકી ને, પલારી ને આ બનાવું છું. જો, તમારી પાસે સમય ના હોય તો તમે દાળિયા વાપરીને એ બનાવી શકે છો. ખુબ જ જલદી ટેસ્ટી ચટણી તૈયાર થઈ જાય છે. અમારી ઘરે તો, બધાને ખુબ જ ભાવે છે. એને બનાવવા નું પણ ખુબ સહેલું છે, અને બહુ ઓછા સામાનની જરુર પડે છે.
તમે પણ મારી આ રેશીપી થી ચટણી બનાવી જોવો, અને જણાવો કે કેવી લાગી તમને?
રાંધવાની સૂચનાઓ
- 1
- 2
ચણાંની દાળ ને એક તાવડી માં નાંખી ધીમાં તારે ગેસ પર મુકી સરસ ગુલાબી શેકી લો.
- 3
હવે, તેને એક બાઉલ માં કાઢી ડુબે એટલું પાણી નાંખી ૧ કલાક પલરવા દો. જોડે બી કાઢેલાં વઘારનાં મરચા પણ પલરવા દો.
- 4
હવે, ૧ કલાક પછી પાણી નિતારી લો. એ પાણી ને ફેંકી નથી દેવા નું. રાખી મુકો.
- 5
હવે, એક મીક્ષર જાર માં પલારેલી દાળ અને મરચાં ઉમેરો. લાલ મરચું પાઉડર અને મીઠું પણ ઉમેરો. પેલા રાખી મુકેલું પાણી માંથી ૨-૩ ચમચી જ પાણી તેમાં ઉમેરો. જાડી પેસ્ટ કરવાની છે. જરુર લાગે તો બીજું ૧-૨ ચમચી પાણી ઉમેરો. બહું પતલું નથી કરવાનું તેનું ખાસ ધ્યાન રાખો.
- 6
હવે, એ પીસેલી ચટણી ને તેને બાઉલ માં કાઢી લો.
- 7
વઘારીયા માં તેલ લો. તેલ ગરમ થાય એટલે રાઈ-જીરું ઉમેરો. તતડે એટલે, પલારેલી બંને દાળ, વધારનું મરચું(બી કાઢી ને લો), લીમડો, લીલું મરચું એ બધું પણ તેમાં ઉમેરો. સરસ હલાવો. જરા વાર દાળ ને ગુલાબી થવા દો. હવે, હીંગ અને મરચું પાઉડર નાંખી ગેસ પરથી ઉતારી લો. બધું સરસ મીક્ષ કરી પીસેલી ચટણી માં ઉમેરો.
- 8
તમે આ, ઢોંસા, ઉત્પમ, ઈડલી કે પરોઠાં જોડે પણ પીરશી શકો છો. બહુ જ ટેસ્ટી લાગે છે.
- 9
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટોમેટો ચટણી (Tomato Chutney recipe in Gujarati) સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ
#સાઇડઆ ટોમેટો ચટણી મેં ફક્ત ટામેટા અને કાંદા નો ઉપયોગ કરી ને બનાવી છે. આ ટામેટાની ચટણી ખૂબ જ ટેસ્ટી અને સરસ ખટમીઠ્ઠી હોય છે. તે ઈડલી, ઢોંસા, મેંદુવડા કે પછી ઉત્ત્પમ સાથે ખુબ જ સરસ લાગે છે.અમારી ઘરે બધા ને ઢોંસા, ઈડલી, ઉત્પમ અને મેંદુવડા ખુબ જ ભાવે છે. બહુ બધી વાર બને છે, એટલે હું એનની જોડે કોપરાની ચટણી, ચણાની દાળ ની તીખી ચટણી અને આ મારી પુત્રી ની સૌથી વધારે ફેવરેટ ટોમેટો ચટણી ખાસ બનાવું છું. આ ચટણી તીખી નથી હોતી. તમારે તીખી ખાવી હેય તો તમે બનાવી સકો છો. આ ખુબ ટેસ્ટી ચટણી બહુ જલદી તૈયાર થઈ જાય છે. અમારી ઘરે તો, બધાને ખુબ જ ભાવે છે. એને બનાવવા નું પણ ખુબ સહેલું છે, અને બહુ ઓછા સામાનની જરુર પડે છે.જો તમને ગમે તો, તમે એને વઘાર કયાઁ વગર પણ બનાવી શકો છો. અને તેને તમે કોઈ પણ પરોઠા કે ભાખરી, રોટલી જોડે પણ ખાઈ શકો છો.તમે પણ મારી આ રેશીપી થી ચટણી બનાવી જોવો, અને જણાવો કે કેવી લાગી તમને?#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
પાલક મગની દાળ(palak mag ni dal recipe in Gujarati)
હું ઘણી બધી જાતની દાળની વાનગીઓ બનાવું છું જેમાં મેથી દાળ, પાલક ની દાળ, સવા ની દાળ. જમવામાં આ રીતે પો્ટીન જોડે લીલા પાંદડાવાળા શાકભાજીનો ઉપયોગ કરવાનો એક સારો રસ્તો છે. આનાથી જે છોકરાં ઓ એકલી દાળ કે ભાજી નથી ખાતા એ ખાઇ શકે છે.આજે મેં મગની દાળ પાલક ની ભાજી જોડે બનાવી છે. અમારી ઘરે આ બધાને ખુબજ ભાવે છે, બની પણ ખુબ ઝડપ થી જાય છે અને ખુબજ હેલ્ધી. પચવાંમા પણ ખુબ હલકું.. એકદમ શુદ્ધ અને શાત્વીક ખાવાનું.તમે પણ આ રીતે બનાવી જોવો. તમને પણ ખાવાની ખુબ મઝા આવશે.#સુપરશેફ1#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
કેરલા ચણા દાળ ચટણી (Kerlaa Chana Dal Chutney Recipe In Gujarati)
#KER કેરલા / અમદાવાદ સ્પેશિયલ રેસીપી આજે મે ચણા ની દાળ ને શેકી ને ચટણી બનાવી છે. આ ચટણી ને ઇડલી, ઢોંસા, મેંદુવડા સાથે સર્વ કરી શકો. Dipika Bhalla -
મેંદુવડા (Medu Vada Recipe in Gujarati)
#trendWeek1મારી Daughter નું સૌથી ફેવરેટ ફુડ. એને હું પૂછું કે શું ખાવું છે? કશું સ્પેશિયલ બનાવું તારા માટે, તો સૌથી પહેલા એ મેંદુવડા જ કહેશે. એને મેંદુવડા ખુબ જ ભાવે છે.મેંદુવડા બનાવવાની પણ બધા ની અલગ રીત હોય છે. બધા પોતાની જરુરીયાત અને ટેસ્ટ મુજબ બનાવતાં હોય છે. હું અડદની દાળ ને ૫-૬ કલાક માટે પલારી, એકદમ ઓછું ૨-૩ ચમચી પાણી નાંખી પીસી એમાં જરાક ચોખાનો લોટ, પોડી મસાલો, ખમણેલો કાંદો, લીલાં મરચાં, લીમડાંના પાન, આદુ અને મીઠું નાંખી ને બનાવું છું. પોડી મસાલાથી એનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. મારી Daughter એ એકલાં જ ખાતી હોય છે, પણ સાઉથ માં લોકો મોટે ભાગે એને રસમ, ચટણી કે સાંભાર જોડે ખાતા હોય છે.આજે મેં મેંદુવડા ટોમેટો ચટણી અને પોડી મસાલા જોડે પીરસ્યાં છે. ચાલો ગરમા ગરમ મેંદુવડા ખાવા!! જો તમને ગમે તો મારી રેસિપી જરુર થી ટા્ય કરજો....ચાલો તો આપડે મારી રીતે મ્ંદુવડા બનાવીએ...#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
ગાજરનો સંભારો(gajar no sambharo recipe in gujarati)
#સાઇડતમે બધા જાણતા જ હશો કે ગાજર એ એક શ્રેષ્ઠ સુપરફૂડ છે. તે ખાવા નાં ઘણા બધા ફાયદા છે, તેમાં બહુ બધાં પોષક તત્ત્વો હોય છે. અને સૌથી સારી વસ્તું એ છે કે મુખ્યત્વે તે દરેક જગ્યાએ ઉપલબ્ધ હોય છે. અને બીજી સૌથી સારી વસ્તુ એ છે કે તમે એને બહુ બધી રીતે તમારા ખાવા માં ઉપયોગ માં લઈ શકો છો.તમે તેને કાચાં ખાવ, કુક કરી ને ખાવ ( પરોઠા, સંભારો, અથાણું...) સલાડ કે સૂપમાં ઉમેરીને ખાવ કે પછી તેની મીઠાઈ (હલવો) બનાવીને ખાવ. ગમે તે સ્વરૂપ માં ખાવ, તે સ્વાદિષ્ટ જ લાગે છે.મારી ઘરે ગાજરનો વપરાશ હું ખુબ જ કરું છું. અમને બધાને તેનો સંભારો ખુબ જ ભાવે છે. જમવામાં ગમે તે શાક હોય,તો જોડે સારો લાગે. અને શાક ના પણ હોય તો પણ એ રોટલી કે પરોઠા જોડે સરસ લાગે છે. હું એનું થોડું પાણી નીચવી ને બનાવું છું, જેથી ૨-૩ દિવસ સુધી એ બગડતો નથી. તમે ચાહો તો પાણી કાઢ્યા વગર પણ બનાવી શકો છો.આ સંભારો બહુ બધી અલગ અલગ રીતે બનતો હોય છે, પણ તમે મારી આ રેશીપી થી તે બનાવવા નો જરુર થી ટા્ય કરજો અને જણાવજો કે તમને આ ગાજરનો સંભારો કેવો લાગ્યો?#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
ચણા દાળ ચટણી (Chana dal Chutney Recipe in Gujarati)
#ChoosetoCook મહારાષ્ટ્ર નાં વિદર્ભ ની આ સ્પેશિયલ ચટણી. ભોજન નો સ્વાદ વધારનારી આ ચટણી રોટલી અથવા ભાખરી સાથે પીરસવામાં આવે છે. આજે આ ચટણી મે ફેમિલી માટે બનાવી છે. Dipika Bhalla -
નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
હા...ઢોંસા,ઈડલી,મેંદુવડા,ઉત્તપમ અને સાઉથ ઇન્ડિયા ની દરેક recipe માં આ ચટણી ખવાય છે . Sangita Vyas -
ડુંગળી ટામેટા ની ચટણી (Dungli Tomato Chutney Recipe In Gujarati)
#RC1#સ્પાઇસી ચટણીઆ ચટણી ઈડલી ઢોંસા સાથે યમ્મી લાગે છે...પરોઠા સાથે પણ ખવાય છે Dhara Jani -
ઢોસા માટે ની લાલ ચટણી (Dosa ni Red Chutney Recipe in Gujarati)
હું ઢોસા બનાવું ત્યારે આ ચટણી અચૂક બનાવું જ છું કેમકે મારા દીકરાને આ ચટણી બહુ જ ભાવે છે... Sonal Karia -
લસણની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
સ્ટ્રીટ ફૂડ તરીકે વખણાતા એવા વડાપાઉં માં વપરાતી તીખી અને ચટાકેદાર એવી સૂકી લસણની લાલ ચટણી મેં અહીં બનાવી છે.#RC3 Vibha Mahendra Champaneri -
ચણા દાળ પુલાવ (Chana Dal Pulav Recipe in gujarati)
#સુપરશેફ4#CookpadIndiaઆ પુલાવ ચણાની દાળ અને ચોખા મિક્સ કરીને મસાલા ઉમેરીને બનાવું છુ.આ પુલાવ હુ મારી સાસુમા પાસેથી બનાવતા શીખી છુ.ખુબ સ્વાદિષ્ટ બને છે.તમે પણ જરૂર થી એકવાર ટ્રાય કરશો. Komal Khatwani -
વાટી દાળ ના ખમણ(Vati Dal na Khaman Recipe in Gujarati)
હેલો ફ્રેન્ડ્સ, આજે મેં વાટી દાળ ના ખમણ બનાવ્યા છે .હું ચણા ના કકરા લોટ થી બનાવું છું પણ આજે દાળ પલાળી ને બનાવ્યા છે. Mital Bhavsar -
દાળ પકવાન (Dal pakavan recipe in Gujarati)
સિંધી સમાજ ની આ ફેમસ વાનગી છે.....મારા દીકરા ની આ ફેવરીટ છે...તેથી ઘણીવાર. હું આ રેસિપી બનાવું છું Sonal Karia -
રોસ્ટેડ ચણા દાળ ચટણી
#ઇબુક#Day-૧૮ફ્રેન્ડ્સ, સાઉથ ઇન્ડિયન ડીશ માં અલગ-અલગ પ્રકાર ની ચટણી ઓ પીરસવામાં આવે છે. જેમાં ચણાની દાળ ની ચટણી પણ ખૂબ જ ફેમસ , હેલ્ધી, અને ટેસ્ટી છે. વળી, કોકોનટ અવેલેબલ ના હોય ત્યારે આ ચટણી ખૂબ જ સરળતાથી બનાવી સાઉથ ઇન્ડિયન ડીશ ની મજા માણી શકાય છે. asharamparia -
ઈડલી ઢોંસા સાથે ખવાતી ચટણી
#સાઉથ ઈન્ડિયન ટ્રીટ#ST ઈડલી ઢોંસા સાથે ખવાતી ચટણીઈડલી સંભાર ઢોસા મેંદુવડા સાથે આ બે ટાઈપ ની ચટણી હોય તો જમવાની મજા આવે. Sonal Modha -
ચણાની દાળ ડબલ તડકા (Chana Dal Double Tadka Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujaratiચણાની દાળ તડકા Ketki Dave -
ચેટીનાદ કારા ચટની સ્ટફ્ડ ઈડલી (ટ્વીસ્ટેડ ઈડલી સાઉથ ઈન્ડિયન બ્રેકફાસ્ટ રેસિપી)
#સાઉથફ્રેન્ડ્સ, ઈડલી ચટણી સાઉથ ઇન્ડિયન નો ફેવરિટ અને ફેમસ બ્રેકફાસ્ટ છે. મેં અહીં સાઉથ ઇન્ડિયન "ચેટીનાદ કારા" ચટણી ને ઈડલી માં સેટ કરીને એક ટ્વિસ્ટેડ ઈડલી બ્રેકફાસ્ટ તૈયાર કરેલ છે. જેને કોઇપણ ચટણી કે મીઠાં દહીં સાથે સર્વ કરી શકાશે. asharamparia -
ચટપટી ચણા ની દાળ (Chatpati Chana Dal Recipe In Gujarati)
આ રીતની ચણાની ચટપટી દાળ મેં ટ્રેનમાં ખૂબજ ખાધી છે અને એકદમ ટેસ્ટી હોય છે. Vaishakhi Vyas -
રેડ સાઉથ ઈન્ડિયન ટામેટા ની ચટણી (red south indian tomato Chutney recipe in gujarati)
સ્પેશિયલ સાઉથ ઇંડિયન રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે સંભાર અને નારિયેળ ની ચટણી જોડે એક લાલ ચટણી પણ સર્વ કરવા માં આવે છે જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. ખાટી, તીખી અને એકદમ ચટપટી લાગતી આ ચટણી બધા ને બહુ જ ભાવતી હોય છે. અહીં મેં આ રેડ સાઉથ ઈન્ડિયન સ્ટાઇલ ટોમેટો ની ચટણી ની રેસિપિ આપી છે. મારા મામા મામી સાઉથ માં રહે છે એટલે મારી મમ્મી મારા મામી પાસેથી આ રેસિપિ શીખી છે અને હું મારી મમ્મી પાસેથી.#south #સાઉથ Nidhi Desai -
આલૂ મસાલા(alu masala recipe in Gujarati)
ઢોંસા,સેન્ડવીચ, રોટલી રોલ્સ (રેપ) માટે બટાકાના મસાલા ની જરુર પડે છે. આ બટાકાનાં મસાલાને દક્ષિણ ભારતમાં આલૂ મસાલા તરીકે ઓળખવામાં આવે છે અને મોટાભાગે માસલા ઢોંસા સાથે ખાવા માં આવે છે. આ સ્વાદિષ્ટ આલૂ મસાલા બનાવવા માં ખુબ જ સરળ છે.જો તમારી પાસે બાફેલા બટાકા હોય, તો આ રેસીપી ફક્ત ૧૫ મિનિટ લે છે. જલદી પણ બની જાય છે, અને ટેસ્ટમાં પણ સરસ હોય છે.મે જે રીતે બનાવ્યું છે એ, એકદમ તમને રેસ્ટોરાંમાં હોય એવો ટેસ્ટ આપશે. બહુ જ સરસ લાગે છે. અમારી ઘરે તો આ બધાને ભાવે છે.તમે તેને ઢોંસા સાથે ખાવ, પૂરી સાથે ખાવ. ઘણી વાર હું સ્કુલ લંચ માં કાઠી રોલ્સ અથવા બટાકાની સેન્ડવિચ બનાવવા માટે પણ આને ઉપયોગ કરું છું.તમારા ટેસ્ટ ને ધ્યાનમાં રાખી ને તીખું કે મોળું બનાવી શકો છો. હું તેને મિડીયમ તીખું જે રેસ્ટોરન્ટ માં હોય છે, એવું બનાવું છું. અને તેને થોડુંક નરમ (ચડેલું) કે થોડું સૂકું (સેન્ડવીચ માટે) બનાવવાનું પસંદ કરું છું. તમે પણ મારી આ રેશીપી થી બનાવી જોવો અને જરુર જણાવો કે તમને કેવું લાગ્યું??#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
સાઉથ ઇન્ડિયન રેડ ચટણી (South India Red Chutney Recipe In Gujarati)
#સાઉથસાઉથમાં ઢોસા, ઈડલી તેમજ ઉત્તપમ સાથે આ ચટણી પીરસવામાં આવે છે. તે સ્વાદમાં તીખી હોય છે. ઈડલી તેમજ ઉત્તપમનો નાસ્તામાં ઉપયોગ કરતી વખતે પણ આ ચટણી પીરસાય છે. આ ચટણી વગર સાઉથ ઇન્ડિયન ડીશ અધૂરી છે. Kashmira Bhuva -
કોકોનટ ચટણી(Coconut Chutney Recipe in Gujarati)
#GA4#week4#post1# Chutney# સાઉથ માં આ ચટણી ના લોકો વધારે ઊપયોગ કરે છે,કોકોનટ ચટણી મેંદુવડા, ઈડલી,ઢોંસા વગેરે મા આ ચટણી ની મજા અલગ છે. Megha Thaker -
કોકોનટ ચટણી (Coconut chutney recipe in Gujarati)
#cr#cookpadgujarati#cookpadindia કોકોનટ ચટણી એક સાઉથ ઇન્ડિયન ચટણી છે. જેનો ઉપયોગ સાઉથ ઇન્ડિયન વાનગી સાથે કરવામાં આવે છે. આ ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને ઈડલી, ઢોસા, મેંદુવડા અને બીજી અનેક સાઉથ ઇન્ડિયન વાનગી સાથે આ ચટણીને સર્વ કરવામાં આવે છે. આ ચટણીને બનાવવા માટે સુકુ ટોપરું અને દાળિયા ની દાળ નો ઉપયોગ કરવામાં આવે છે. Asmita Rupani -
સાઉથ ઇન્ડિયન કોકોનટ ચટણી (south Indian Coconut Chatani Recipe In Gujarati)
#સાઉથઆ ચટણી ઢોસા ઈડલી મેંદુવડા ઉત્તપમ વગેરે સાથે સર્વ કરી શકાય છે Alka Parmar -
કોલ્હાપુરી સીંગદાણા તલ ચટણી (kolhapuri singdana talk chutney)
#વીકમીલ૧#માઇઇબુકઆ ચટણી તમે વડા પાંવ સાથે કોઈ પણ શાક માં પણ નાખી શકો છો આ બવજ ટેસ્ટી લાગે છે Heena Upadhyay -
રો મેંગો દાળ(Raw Mango dal recipe in Gujarati)
#KR દાળ માં ખાટી કેરી ઉમેરાવાં થી દાળ માં ખટાશ આવે છેઅને તેનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે.અહીં તુવેર ની દાળ નો ઉપયોગ કરી ને બનાવી છે. Bina Mithani -
સાઉથ ઇન્ડિયન ટામેટા ની ચટણી (Tomato chutney recipe in Gujarati)
અલગ-અલગ પ્રદેશમાં ટામેટા ની ચટણી બનાવવાની રીત અલગ અલગ હોય છે. સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ ની ચટણી તીખી અને ચટપટી લાગે છે. ચટણીમાં ઉમેરાતી ચણાની દાળ, અડદની દાળ અને સૂકી મેથી એને એક પ્રકારની ફ્લેવર આપે છે જે ચટણી ને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. ઉપરથી કરવામાં આવતા વધાર ના લીધે પણ ચટણી નો સ્વાદ અનેક ગણો વધી જાય છે. આ ચટણી ઇડલી, ઢોસા, ઉત્તપમ, કે વડા એમ કોઈ પણ પ્રકારની સાઉથ ઈન્ડિયન વાનગીઓ સાથે ખુબ જ સરસ લાગે છે.#સાઉથ#પોસ્ટ2 spicequeen -
સ્મૂધી(Smoothie recipe in Gujarati)
#GA4#Week2#Post2#Banana#Spinachસ્મૂધી એ ફળ અથવા કાચા શાકભાજીમાંથી કે બંને ને મીક્ષ કરી ને બનાવવા માં આવતું એક ખુબ જ હેલ્ધી પીણું છે. સ્મૂધી ખાસ કરીને મીક્ષર બ્લેન્ડરનો ઉપયોગ કરીને બનાવવાનાં આવે છે. સ્મૂધી ને પ્રવાહી કરવા માટે તેમાં પાણી, ફળનો રસ, સોય મીલ્ક, બદામનું દૂધ, કોકોનટ મીલ્ક કે પછી આપડું રેગ્યુલર દૂધ, દહીં કે પછી આઈસ્ક્રીમ નો ઉપયોગ કરી શકાય છે. તેમાં બરફ, સ્વીટનર્સ માં મધ કે ખાંડ, ચોકલેટ પાઉડર, અલગ નટ્સ, બીજા પો્ટીન પાઉડર,ચીયા સીડ્સ જેવી જુદી જુદી અનેક વસ્તુ ઓ ઉમેરી બહુ બધી અલગ જાતની સ્મુધી બનાવી સકાય છે. તેમાં તમે તમારી ગમતી વસ્તુ ઓ ઉમેરી ને સરસ હેલ્ધી પોષકતત્વો થી ભરપૂર સ્મૂધિ બનાવી સકો છો.સ્મૂધિ તમે સવારનાં, બપોરનાં કે રાત્રી નાં ગમે તે સમય પર પી સકો છો. ખુબ જ હેલ્ધી ઓપ્સન છે, એટલે અમારી ઘરે વારંવાર અલગ જાતની સ્મૂધિ બનતી રહેતી હોય છે. આજે મેં ખાંડ વગરની પાલક,આવોકાડો, અખરોટ,કેળું, દૂધ મધ અને ચીયા સીડ્સ નાંખી ને સ્મૂધિ બનાવી છે. મારી દિકરી ને કેળું નથી ભાવતું એટલે મેં બે અલગ જાતની બનાવી છે. તમે બધું જોડે મીક્ષ કરી ને પણ બનાવી સકો છો.મેં જે બધી વસ્તુ ઓ સ્મૂધિ માં યુઝ કરી છે, એમાં થી બહુ બધા વાઈટીમીન્સ, મીનરલ અને બીજા અનેક હેલ્ધી પોષકતત્વો મળે છે, જે આપડા શરીર માટે ખુબ જ મહત્વનાં છે. તમે પણ આ રીતે સ્મુધી બનાવી જરુર થી જણાવજો કે કેવી લાગી તમને!!#Cookpad#Cookpadindia#Cookpadgujarati Suchi Shah -
ચટપટી ચણાદાળ
અમારી ઘરે ચટપટી મસાલાં વાળી ચળા દાળ બધા ને ખુબ જ ભાવે છે. કાંઈ ટેસ્ટી ખાવાનું મન થાય તો દાળ નું ઓપ્સન બધા ને ખુબ જ ગમે છે. હું દાળ તળી ને હંમેશા રાખતી હોવું છું, એટલે જ્યારે પણ ખાવી હોય ઘરમાં અવેલેબલ હોય.ચટપટી ચણાદાળ બનાવવી ખુબ જ સહેલી છે. ઘરમાં જ હોય એવાં સામાન માં થી ફટાફટ બની જતી હોય છે. તળેલી દાળ ને તમે ૧૫ દિવસ સુધી આરામ થી સ્ટોર કરી સકો છો.ચણાદાળ બનાવવા નું ખુબ જ સહેલું છે, તમે પણ મારી આ રીત થી એકદમ બજાર જેવી ટેસ્ટી નમકીન ચણાદાળ ઘરે બનાવો, અને મને જરુર થી જણાવજો કે તમને કેવી લાગી દાળ!!!#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#GA4#Week24#Garlicઆપડે બહુ જુદી જુદી જાતની લસણ ની ચટણી મો પણ ઉપયોગ કરતાં હોઈએ છીએ. લસણની સૂકી ચટણી,વઘારેલી લસણ ની ચટણી, લીલા લસણની ચટણી,મારવાડી લસણ ની ચટણી, પાઉંવડા ની ચટણી, કાઠિયાવાડી સ્ટાઈલની લસણ ની ચટણીઓ, બધી ચાટ ઉમેરતી લસણ ની ચટણી. આજે આ બધા માંથી હું બે જાતની લસણ ની ચટણી બનાવી રહી છું. પાઉંવડા માં વપરાતી ચટાકેદાર મહારાષ્ટ્ર ની ફેમસ સુકી ચટણી અને કાઠિયાવાડ ની ચટણી. મુંબઈ(મહારાષ્ટ્ર)ના ફેમસ એવા પાઉંવડા માં એના લસણ ની સુકી ચટણી નું ખુબ જ મહત્વ હોય છે. એનાં વગર વડાપાઉં માં જરા પણ મઝા નથી આવતી. ખુબ જ ઓછા ઘરમાં જ અવેલેબલ હોય એવાં સામાન માંથી ખુબ જ ઝડપથી એકદમ ટેસ્ટી એવી ચટણી બનાવવા માં આવે છે. એને બનાવ્યા પછી કાચ ની બોટમાં ભરી તમે ૧ મહિનો આરામથી રાખી શકો છો. અમારી ઘરે વડાપાઉં બધા ના ખુબ જ ફેવરેટ છે, એટલે વારંવાર આ ચટણી નો ઉપયોગ થતો હોય છે.કાઠિયાવાડ(સૌરાષ્ટ્ર) માં પણ લસણ ની ચટણી બહુ જ પ્રખ્યાત છે. કાઠિયાવાડી લોકોને લસણની ચટણી વિના ફાવે જ નહીં. ત્યાં લોકો સવાર, સાંજ જમવા સાથે લસણ ની ચટણી જરુર થી લે છે. એમની જ સ્પેશિયલ રીતની ચટણી બે પ્રકારની હોય છે. સૂકી અને ગ્રેવીવાળી લસણની ચટણી. મોટા ભાગ ના એમનાં કુકીંગ માં પણ આ જ લસણ ની ચટણી નો ઉપયોગ કરતા હોય છે. આ ચટણી બનાવવી પણ બહુ જ સહેલી છે. ચટણી બનાવી કાચની બોટલમાં ભરી ૧૫ દિવસ સુધી રાખી સકાય છે. આજે મેં એમની સૂકી ચટણી ખુબ જ ઓછા સામાનમાંથી બનાવી છે. બહુ જ સ્વાદિષ્ટ ચટણી બની છે. બાજરાના રોટલા જોડે તો આ ચટણી બહુ જ સરસ લાગે છે.જો તમને પણ આવી લસણ ની ચટણી ખાવાની મજા આવતી હોય અને ઈચ્છા થતી હોય તો તમે પણ આ ચટણી જરુર થી બનાવી જોજો. આજે જ બનાવી ને ભરી લો આ લસણ ની ચટણી.#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah
More Recipes
ટિપ્પણીઓ