મગ ની ખીચડી (mag ni khichdi recipe in gujarati)

Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani

મગ ની ખીચડી (mag ni khichdi recipe in gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3-4 વ્યક્તિ
  1. 1-1/2 વાટકીચોખા
  2. 1 વાટકીમગ ની ફોટરાવાળી દાળ
  3. સ્વાદ મુજબ મીઠું
  4. 1/2 ચમચીહિંગ
  5. 3 ચમચીઘી
  6. 4-5 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દાળ-ચોખા ને મિક્સ કરી 2 વખત ધોઈ નાખો.પછી તેને 1 કલાક માટે પાણી માં પલાળી રાખો.

  2. 2

    1 કલાક બાદ તેને કુકર માં લઇ તેમાં પાણી નાખો.પછી તેમાં મીઠું, હિંગ અને ઘી નાખી ઢાંકણ બંધ કરી ગેસ પર ગરમ મુકો.

  3. 3
  4. 4

    તેમાં વરાળ ભરાઈ પછી ગેસ ધીમો કરી નાખો.અને 8-10 મિનિટ ધીમા તાપે ખીચડી થવા દો. ધીમો ગેસ રાખીને ખીચડી કરવાથી તે ઉભરાતી નથી અને એકદમ માખણ જેવી મુલાયમ પણ થાય છે.

  5. 5

    પછી ગેસ બંધ કરી દો.અને થોડીવાર પછી ઢાંકણ ખોલી ખીચડી ને એકદમ ચમચા થી મથી નાખો.ખીચડી એકદમ સરસ થઈ જશે.

  6. 6

    તો તૈયાર છે આપની પૌષ્ટિક અને સાત્વિક ખીચડી...

  7. 7

    ખીચડી ને તમે દહીં, છાસ સાથે ખાઈ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani
પર

ટિપ્પણીઓ

Similar Recipes