પાન મોદક(Paan Modak recipe in Gujarati)

Nita Mavani
Nita Mavani @cook_21741549
Pune

#માઇઇબુક #Post28 #Sweet
ગણપતિજીની મોદક બહુ પ્રિય છે. તો આજે મેં પાન ફ્લેવરના મોદક બનાવ્યા છે. તો ચાલો જાણી લઈએ તેની રેસીપી.

પાન મોદક(Paan Modak recipe in Gujarati)

#માઇઇબુક #Post28 #Sweet
ગણપતિજીની મોદક બહુ પ્રિય છે. તો આજે મેં પાન ફ્લેવરના મોદક બનાવ્યા છે. તો ચાલો જાણી લઈએ તેની રેસીપી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનટ્સ
2 વ્યક્તિ માટે
  1. 7/8પાન
  2. 1 કપકોકોનટ પાઉડર
  3. 2 ચમચીમિલ્કમેઇડ
  4. 2 ચમચીગુલકંદ
  5. 2 ચમચીમિક્સ ડ્રાયફ્રુટ
  6. ચપટીગ્રીન કલર

રાંધવાની સૂચનાઓ

30 મિનટ્સ
  1. 1

    સૌપ્રથમ પાનને ધોઇને સાફ કરી લો. હવે બધા મસાલા તૈયાર કરી લો.પાનને ક્રશ કરી લેવા.

  2. 2

    હવે એક બાઉલમાં કોકોનટ પાઉડર, ક્રશ કરેલા પાન,મિલ્કમેઈડ અને ગ્રીન કલર નાખી બધું બરાબર મિક્સ કરી દો. ગુલકંદ અને ડ્રાય ફ્રૂટ ના બોલ બનાવી લો.

  3. 3

    બંને બોલ તૈયાર છે ત્યારે મોદક મોલ્ડમાં કોકોનટ બોલને મૂકીને તેમાં વચ્ચે ગુલકંદ ના બોલ ને સ્ટફિંગ કરી મોદક બનાવી લેવા.

  4. 4

    પાન મોદક ને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nita Mavani
Nita Mavani @cook_21741549
પર
Pune

ટિપ્પણીઓ (12)

Similar Recipes