રસમલાઈ કેક (Rasmalai Cake Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457

#FDS
#cookpad
#cookpadindia
#cookpadgujrati
આપણા જીવન મા દોસ્ત નુ એક ખાસ મહત્વ હોય છે. દોસ્ત આપણા સુખ દુઃખ ના સાથીદાર હોય છે. મારી આ રેસિપી મારા એ બધા મિત્રો માટે જેમનુ મારી લાઈફ મા ખુબ મહત્વ છે.

રસમલાઈ કેક (Rasmalai Cake Recipe In Gujarati)

#FDS
#cookpad
#cookpadindia
#cookpadgujrati
આપણા જીવન મા દોસ્ત નુ એક ખાસ મહત્વ હોય છે. દોસ્ત આપણા સુખ દુઃખ ના સાથીદાર હોય છે. મારી આ રેસિપી મારા એ બધા મિત્રો માટે જેમનુ મારી લાઈફ મા ખુબ મહત્વ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક
8 સર્વિંગ્સ
  1. 200ગ્રામ વેનીલા કેક મીકસ
  2. 24 ગ્રામ ફલેવર વગરનુ તેલ
  3. 112 ગ્રામ પાણી
  4. 1 કપ વ્હિપ ક્રીમ
  5. 3ટીપા પીળો ફુડ કલર
  6. 6 નંગરસમલાઈ
  7. અન્ય સામગ્રી:
  8. બદામ
  9. પીસ્તા
  10. સુકી ગુલાબ ની પાંદડી

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    કેક સ્પોંજ બનાવવા માટે કેક મિક્સ, તેલ,પાણી મિક્સ કરી 5" ટીન ને ગ્રીસ અને ડસ્ટ કરી તેમા કેક નુ બેટર પોર કરો. 180 ડીગ્રી પર પ્રી હીટ ઓવન મા 20-25 મીનીટ માટે બેક કરો.

  2. 2

    મારી અંગુર રબડી ની રેસીપી મુજબ થોડા મોટા ગુલ્લા બનાવી રસમલાઈ બનાવી લો. રસમલાઈ કેક બનાવવાની રસમલાઈ નુ દુધ બહુ ઉકાળવુ નહી.દુધ ની કન્સીસટનસી બહુ થીક ન રાખવી.

  3. 3

    કેક સ્પોંજ ઠંડો થાય એટલે તેને ત્રણ સ્લાઇઝ મા કટ્ટ કરો.વ્હિપ ક્રીમ ને થીક થાય ત્યા સુધી બીટ કરો ફુડ કલર એડ કરી બીટ કરો.

  4. 4

    કેક સ્પોંજ ની એક સ્લાઇઝ લઈ રસમલાઈ ના દુધ થી સોક કરી ક્રીમ લગાવો.તેની ઉપર બીજી સ્લાઇઝ મુકી ફરીથી તે જ પ્રોસીઝર કરી ત્રીજી સ્લાઇઝ મુકી દુધ થી સોક કરી આખી કેક ને ક્રીમ થી કવર કરો પિક્ચર મા બતાવ્યા મુજબ નોઝલ ના ઉપયોગ થી ડિઝાઇન કરો.રસમલાઈ મુકો.સુકી ગુલાબ ની પાંદડી,બદામ-પીસ્તા ની કતરણ થી ગાર્નિશ કરો.

  5. 5

    તો મિત્રો તૈયાર છે યમી યમી ફ્રેન્ડશીપ ડે સ્પેશિયલ રસમલાઈ કેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

Similar Recipes