જાંબુ કેક(jambu cake recipe in Gujarati)

Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
Vadodra

#સુપરશેફ2
#માઇઇબુક પોસ્ટ 26
ફ્રેન્ડસ જાંબુ કેક જેટલી દેખાવમાં સરસ છે તેનો ટેસ્ટ પણ એટલો જ સરસ છે.

જાંબુ કેક(jambu cake recipe in Gujarati)

#સુપરશેફ2
#માઇઇબુક પોસ્ટ 26
ફ્રેન્ડસ જાંબુ કેક જેટલી દેખાવમાં સરસ છે તેનો ટેસ્ટ પણ એટલો જ સરસ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45મીની
  1. 1/2 કપઘઉંનો ઝીણો લોટ
  2. 1/2 કપમેંદો
  3. 1/2 કપખાંડ
  4. 1/2 કપજાંબુ નો પલ્પ
  5. 1/2 કપદૂધ
  6. 2 ચમચીદૂધનો પાઉડર
  7. 2 ચમચીમલાઈ
  8. 2 ટેબલ સ્પૂનસુગંધ વગરનું તેલ
  9. 3ચમચી
  10. 1/2 ચમચીબેકિંગ પાઉડર
  11. 1/4 ચમચીખાવાનો સોડા
  12. ચપટીમીઠું
  13. 1/2 ચમચીવેનિલા એસેન્સ

રાંધવાની સૂચનાઓ

45મીની
  1. 1

    ચાળણીમાં બંને લોટ,મીઠું,દૂધનો પાઉડર, બેકિંગ પાઉડર, ખાવાનો સોડા બધું ચાળી લો

  2. 2

    એક વાસણ માં ધી મલાઈ ખાંડ તેલ બધુ મિક્સ કરી લો

  3. 3

    તેની અંદર ચાળેલો લોટ નુંમિશ્રણ ઉમેરી દો તેમાં વેનિલા એસેન્સ જાંબુ નો પલ્પ અને દૂધ એડ કરી ધાર થાય એવી પેસ્ટ બનાવી લો

  4. 4

    સ્ટીલના ડબ્બામાં ગ્રીસ કરી મેંદો છાંટો અને તેમાં મિશ્રણ ભરી જાડા તળિયાવાળી એક કડાઈમાં ડબ્બો મૂકી ૪૦ મિનિટ માટે ધીમા ગેસ પર બેક કરો

  5. 5

    તૈયાર છે જાંબુ કેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
પર
Vadodra

Similar Recipes