બીટરૂટ કરી(beetroot curry recipe in Gujarati)

Asmita Desai
Asmita Desai @asmitadesai
Navsari

બીટરૂટ કરી(beetroot curry recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 સર્વિંગ્સ
  1. ૨ ચમચીતેલ
  2. ૧ ચમચીરાઈ
  3. ૧ ચમચીજીરું
  4. મોટું છીણેલુ બીટ
  5. ૧/૨ કપ૪ કલાક પલાળેલી મગ ની દાળ
  6. કાંદો
  7. ૨ ચમચીલીલા મરચા
  8. ૧ ચમચીમીઠું
  9. ૧/૨ ચમચીહળદર
  10. ૧ ચમચીગરમ મસાલો
  11. ૧ ચમચીધાણા જીરુ
  12. ૨ ચમચીતલ + કોપરા નો ભૂકો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેન માં ૨ ચમચી તેલ લેવું. એમાં રાઈ તતડે એટલે જીરૂ નાખવું. પછી તેમાં ઝીણું સમારેલું કાંદો અને કાપેલા મરચા ઉમેરી સાંતળવું.

  2. 2

    કાંદા બ્રાઉન થાય પછી મગ ની દાળ ઉમેરવી. થોડી વાર સાંતડવું. હવે એમાં હળદર અને મીઠું ઉમેરવું. ત્યાર બાદ છીણેલુ બીટ ઉમેરવું. ૫-૧૦ મીનિટ ઢાકી ને કૂક થવા દેવું.

  3. 3

    મગ ની દાળ અને બીટ સોફ્ટ થઇ જાય પછી તેમાં ગરમ મસાલો, ધાણા જીરું ઉમેરી ૫ મિનિટ સાંતળવું.

  4. 4

    છેલ્લે તલ+કોપરું નો ભૂકો નાખી મિક્ષ કરવું. હવે એમાં કોથમીર નાખી ગેસ બંધ કરવું.

  5. 5

    સર્વિંગ પ્લેટ માં કાઢી તલ અને કોથમીર થી ગાર્નિશ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Asmita Desai
Asmita Desai @asmitadesai
પર
Navsari

Similar Recipes