બેસન બીટરૂટ પુડલા (Besan Beetroot Pudla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેલા બધા વેજીટેબલ ધોઈ કટ કરી લેવા પછી એક વાસણ માં થોડુ પાણી મીઠું એડ કરી બાફી લેવુ
- 2
પછી તેમા બાકી ના મસાલા એડ કરી પીસ લે વુ
- 3
પીસાય જાય પછી તેમા ચણા નો લોટ એડ કરી મીકસકરી લેવુ બોવ પાતડુ ખીરું નથી કરવાનું પછી નોન સ્ટીક મા ઘી અથવા માખણ લગાવી ખીરું ઢાણ તા જવું અને ધીમા તાપે સેકી ગરમ ગરમ પુડલા સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બેસન પુડલા (Besan Pudla Recipe In Gujarati)
#CWM1#Hathimasala#CookpadTurns6#MBR6 Arpita Kushal Thakkar -
વેજ બેસન પુડલા(Veg Besan Pudla Recipe in Gujarati)
#most_active_userઆ રેસિપી મેં મારા સાસુ માટે બનાવી છે કેમ કે એમને બહુ જ ભાવે છે Harshita Dharmeshkumar -
જુવાર બેસન ના ચીઝ પુડલા (jowar Besan Cheese Pudla Recipe in Gujarati)
#KS2#Cookpad Gujarati Amee Shaherawala -
-
-
બેસન પુડલા (Besan pudla recipe in gujarati)
ચણાના લોટના પુડલા ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે. પુડલા બ્રેકફાસ્ટ તેમજ ડિનરમાં લઈ શકાય છે. પુડલા એ ઇન્સ્ટન્ટ રેસીપી છે. નાના બાળકોથી લઇ ને મોટા ને પણ પુડલા ખૂબ જ ફેવરિટ છે.#trend1#પુડલા#week1 Parul Patel -
ચણાના લોટના પુડલા{ Besan pudla recipe in Gujarati }
#goldenapron3 #week 18 #besan Krupa Ashwin Lakhani -
-
-
-
પુડલા સેન્ડવીચ (pudla sandwich recipe in Gujarati)
#વીકમીલ૧#માઇઇબુક#પોસ્ટ-૬પૂડલા સેન્ડવીચ મુંબઈનું ફેમસ સ્ટ્રીટફુડ છે. Sonal Suva -
બેસન ના પુડલા (Besan Pudla Recipe In Gujarati)
#MBR7#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
મસાલા બેસન પુડલા (Masala Besan Pudla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWT Sneha Patel -
-
ઓનીઅન બેસન પુડલા (Onion Besan Pudla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR4 Sneha Patel -
-
બેસન ના પુડલા (Besan Pudla Recipe In Gujarati)
#CWT#Cookpadindia#cookoadgujaratઉનાળા માં સાંજે શું કરવું? જ્યારે કોઈ પણ શાક ના હોય અને એકદમ ઝડપ થી બની જાય છે.શિયાળા માં તમે પાલક કે મેથી ની ભાજી ઉમેરી ને પણ બનાવી શકાય .શિયાળા માં ગરમ ગરમ પુડલા ખાવાની મઝા આવે છેતમે પણ બનાવી Cook With Tawa માં આ રેસિપી. सोनल जयेश सुथार -
બેસન મેથી ભાજી ના પુડલા (besan methi pudla recipe in gujarati)
#goldenapron3 #week 18 Prafulla Ramoliya -
-
-
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#pudla#pudlasandwich#breakfast#cookpadindia#cookpdgujaratiચણાના લોટના પુડલા પૌષ્ટિક નાસ્તા માટે સારો વિકલ્પ છે. ફટાફટ બની જતી હોવાની સાથે ગરમા ગરમ ખાવામાં પણ બહુ સ્વાદિષ્ટ લાગે છે અને જો સાથે લીલી ચટણી હોય તો પૂડલા ખાવાની મજા બમણી થઈ જાય છે. Mamta Pandya -
-
ચણાના લોટના પુડલા(Besan pudla recipe in Gujarati)
#સુપરશેફ2#flours મિત્રો અત્યારે વરસાદની સિઝન છે તો આપણને ફરસાણ અને ચટપટું ખાવાનું મન થઈ જાય તો આજે મેં ચણાના લોટના પુડલા બનાવ્યા છે વરસતા વરસાદમાં જો ચણાના લોટના ગરમ-ગરમ પુડલા મળી જાય તો ખૂબ જ મજા પડી જાય તમે પણ જરૂરથી બનાવજો Dharti Kalpesh Pandya -
-
-
બેસન પુડલા (Besan Pudla Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfast Neeru Thakkar -
બીટરૂટ પુલાવ (Beetroot Pulao Recipe In Gujarati)
#RC3Red ♥️ recipes#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala)
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15298038
ટિપ્પણીઓ