ભીંડી કરી(bhindi curry in Gujarati)

ભીંડી કરી(bhindi curry in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ મા તેલ ગરમ કરો ભીંડા ફ્રાય કરો. ભીંડા બ્રાઉન થાય ત્યા સુધી તળવા. પછી એક પ્લેટ મા કાઢીલો.
- 2
હવે સીંગ, તલ,કોપરા નો છીણ અને લાલ મરચા ને કોરુ સેકો. સલાઈટ બ્રાઉન થાય ત્યા સુધી સેકો.પછી ગેસ બંધ કરી થોડી વાર ઠંડુ થવા દો.પછી બ્લેન્ડર મા નાખી ને તેમા આદુ અને લસણ ઊમેરો અને થોડુ પાણી ઉમેરી ને પેસ્ટ કરો.
- 3
હવે એક કડાઈ મા તેલ ગરમ કરો. તેલ ગરમ થઇ જાય એટલે રાઈ, મેથી અને લીમડા ના પાન નાખી સાંતળો. પછી ડુંગળી ઊમેરો લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી સાંતળો.પછી તેમા મસાલા ની પેસ્ટ ઊમેરો.
- 4
પછી તેમા હળદર, મરચુ અને મીઠુ ઊમેરો અને થોડુ પાણી નાખી ઢાંકી દો થોડી વાર કૂક થવા દો ૧૫ મિનિટ જેવુ ધીમા તપે.
- 5
ત્યાર પછી ભીંડા નાખી ફરીથી થોડી વાર કૂક થવા દો. તેમા અમલી ની પેસ્ટ અને ગોળ ઊમેરો થોડી વાર કૂક થવા દો. રોટીલ અથવા પરાઠા, સ્ટીમ રાઈસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ વેજ કરી(mix vej curry recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#વીક 1#માઇઇબુક 18 Deepika chokshi -
-
-
-
-
ગાર્લિક બટર ભરવા ભીંડી(garlic butter bharva bhindi in Gujarati)
#સુપરશેફ૧#શાક/કરીસ#માઇઇબુક#પોસ્ટ૨૨ Meera Dave -
કારેલાં નું ગ્રેવી વાળું શાક(karela nu greavy recipe in gujarati)
# સુપરશેફ1શાક એન્ડ કરીસ Krupa Bhatt -
કાજુ કેપસિકમ કરી(kaju capsicum curry in Gujarati recipe)
#સુપરશેફ1#week1#શાક એન્ડ કરીસ Shital Bhanushali -
-
મકાઈ ની ભેળ (makai Bhel recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ:-30#સુપરશેફ1#શાક એન્ડ કરીસ Sunita Vaghela -
-
ડ્રાય મગ નું શાક (dry mag nu saak recipe in Gujarati)
# સુપરશેફ1#શાક એન્ડ કરીસ#વીક 1 Yogita Pitlaboy -
-
-
-
રીંગણ ના રવૈયા(rigan ના raviya recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ16 Vandana Darji -
રીંગણાં બટેટા સબ્જી(rigan bateka sabji in Gujarati)
#સુપરશેફ1 #શાક એન્ડ કરીસ #વીક1 #પોસ્ટ_૧ #માઇઇબુક #પોસ્ટ_૨૫ Suchita Kamdar -
-
કેબેજ બોલ ટોમેટો કરી (cabbage balls tometo curry recipe in guj)
#શાક એન્ડ કરીસ#supershef 1#માઇઇબુક#પોસ્ટ 20 Hetal Gandhi -
-
મગ ના વઈઢા (mag nu saak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#પોસ્ટ 1#માઇઇબુક#પોસ્ટ15 Vandana Darji -
-
-
-
-
કોર્ન દમ મસાલા(Corn Dum Masala recipe in gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#માઇઇબુક#Post29 Mitu Makwana (Falguni) -
બટાકા રીંગણ નું વરાવાળુ શાક (potato brinjal nu varavaddu shak in Gujarati)
#સુપરશેફ૧#માઇઇબુક ૧૪શાક એન્ડ કરીસ Heena Upadhyay -
ઢાબા સ્ટાઈલ ફ્લાવર બટાકા (Dhaba style Flower Bataka recipe in Gujarati)
#સુપરશેફ1#week-1#શાક એન્ડ કરીસ#post-4 Dipika Bhalla -
-
More Recipes
ટિપ્પણીઓ