બટાકા ના ભજીયા 🥔(batka na bhajiya recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 2 નંગ બટાકા ધોઈને તેની છાલ અલગ કરી છીણી વડે ગોળ લાંબી ચિપ્સ કરો.
- 2
હવે ભજીયા નું બેટર બનાવા એક બાઉલ માં બેસન લો. તેમાં મીઠું, લાલ મરચું પાઉડર, અજમો અને બેકિંગ સોડા સામગ્રી માં વર્ણવેલ માપ મુજબ ઉમેરી મિક્સ કરી લો. હવે તેમાં જરૂર મુજબ પાણી નાખો. બેટર ની કોંસિસ્ટેંસી થોડી જાડી રાખો. હવે ભજીયા ઉપર સ્પ્રિન્કલ કરવા માટે ચપટી મીઠું મરચું અને ચાટ મસાલો લઇ મિક્સ કરી લો.
- 3
ત્યારબાદ એક કઢાઈ માં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે બટાકા ની 3-4 ચિપ્સ લઇ તેની બનાવેલ બેટર માં dip કરી કઢાઈ માં ઉતારો અને તળી લો. પછી ભજીયા ને ડીશ માં બટર પેપર મૂકી તેની પર કાઢી લો અને બનાવેલ મસાલો હાથ થી ભજીયા પર સ્પ્રિન્કલ કરો. લો તૈયાર છે monsoon સ્પેશ્યલ બટાકા ના ભજીયા.. 🌈☔️😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
બટાકા ના ભજીયા
#RB20 આ ભજીયા મારા સન અને મારા સસરા ને ખુબ ભાવે છે , એટલે મેં આ ભજીયા બનાવ્યા છે . Rekha Ramchandani -
-
કાંદા ના ભજીયા(kanda na bhajiya in Gujarati)
#ફ્રાઇડ રેસીપી#માઇઇબુક#પોસ્ટ ૨૩# વીકમિલ Twinkal Kalpesh Kabrawala -
#કાકડી ના સેન્ડવીચ ભજીયા (kakdi na sendvich bhajiya recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ19 Marthak Jolly -
-
-
બટાકા ના ભજીયા (Batata Bhajiyas Recipe In Gujarati)
#વિકમીલ૩ #તળેલું વરસાદની મોસમમાં સૌથી પ્રિય વાનગી.... Foram Vyas -
-
-
બટાકા ના ભજીયા (Bataka Bhajiya Recipe In Gujarati)
અચાનક મહેમાન આવ્યા ને ફટાફટ ગરમ નાસ્તો બનાવવો હતો, બટાકા ના પતીકાં વાળાં ભજીયા બનાવ્યા જે લીલા લસણને કોથમીર ની ચટણી સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગ્યા Pinal Patel -
-
ડુંગળી વડે ભરેલા મરચાંના ભજીયા (Bhajiya Recipe in Gujarati)
#વીકમિલ3 #ફ્રાઇડરેસિપી#માઇઇબુક #પોસ્ટ10Jalpa vegad
-
-
સરગવાના પાનના ભજીયા(sargvana paan na bhajiya Recipe In Gujarati)
#India2020#lostrecipeઆ ભજીયા દેખાવ થી તમને મેથી ની ભાજી ના હોય એમ જ લાગતું હસે પણ આ ભજીયા માં મે સરગવાં ના કૂણાં પાનનો ઉપયોગ કર્યો છે.સ્વાદ માં પણ તમને સહેજ પણ ખબર ના પડશે..બહાર થી એકદમ ક્રિસ્પી અને અંદર થી એકદમ સોફ્ટ થાય છે.પહેલા આપણા દાદા દાદી ના સમય માં અને તેમાં પણ ગામડાં માં ખાસ દરેક ના ઘરે મોટેભાગે સરાગવા નું ઝાડ ઉગાડવા માં આવતું જ..એના દરેક દરેક ભાગ સ્વાસ્થ્ય માટે ગુણકારી છે.પહેલા જ્યારે ઘરે કોઈ મહેમાન આવે તો આ સરગવાના પાન લાવી એના ભજીયા બનાવવા માં આવતા.ત્યારે બધી વસ્તુ બજાર માં ઈસિલી મળી ના રહેતી એટલે ઘરે જે મળે એના થી જ ચલાવવામાં માં આવતું.આ પાન થી તમે થેપલા,મૂઠિયાં, પૂડલા પણ બનાવી શકો. સરગવાનાં પાન એનીમિક માટે ખૂબ ફાયદાકારક સાબિત થયા છે. ખરેખર એકવાર જરૂર થી try કરજો..ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Kunti Naik -
-
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#વિન્ટરકિચનચેલેન્જ#WK1 Harsha Solanki -
અજમા ના પાન ના પકોડા (Ajma Pan Pakora Recipe In Gujarati)
#AA1#SJR#Cookpadgujarati#Cookpadindiaઅજમો આપડા હેલ્થ માટે ખૂબ જ ફાયદા કારક છે અજમા ના છોડ ને આસાની થી ઘરે લગાવી શકાય છે આજે મે મારા જ ઘરે અજમો નો છોડ છે તેના જ પાન ના પકોડા બનાવિયા છે ખૂબ જ ટેસ્ટી બને છે અજમો આપડા રસોડા મા ખૂબ જ ઉપયોગી છે અજમા ના પાન ને બધા જ શાક મે ઉમેરી શકાય છે તેનાથી શાક નો ટેસ્ટ પણ વધી જાય છે અને હેલ્થ માટે પણ ખૂબ સારા છે hetal shah -
-
-
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#MRC#mansun season challengeમોનસૂનમાં ઘણી વાનગીઓ બને છે પણ તેમાં ગુજરાતીઓના ઘરમાં વારંવાર બનતી ડીશ એટલે ગરમા-ગરમ મિક્સ ભજીયા. Jayshree Doshi -
-
-
બટાકા ની સ્લાઈસ ના ભજીયા(bataka ni સ્લીચે na bhajiya)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ3#વિકમીલ3#વીક1જલ્દી બની જાય એવું સ્નેક્સ.. અને બધાનું ભાવતું... પણ... Naiya A -
-
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
#EBWeek9વરસતા વરસાદમાં સાંજના dinner નો best optionએટલે ભજીયા... આજે મેં ફ્યુઝન રેસીપી મેગી સાથે મસાલા મિક્સ કરી ભજીયાં બનાવ્યા તે પણ ગુજરાતી સ્વાદ મુજબ બનાવી કાઇક અલગ ખાવાની ઇચ્છા પૂરી કરી.. Ranjan Kacha -
મેથી ના લચ્છા ભજીયા (Methi Lachcha Bhajiya Recipe In Gujarati)
કંઈક જુદુ લાગ્યું ને? મેથીના ગોટા જ છે પણ શેપ માં ના હોય અને uneven હોય, કેમ કે ડુંગળી ના લચ્છા એડ કર્યા છે અને ખીરું પણ ઢીલું રાખ્યું છે ..તમે પણ બનાવવાનો ટ્રાય કરજો.. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13163027
ટિપ્પણીઓ