રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ખીરું તૈયાર કરી લો ગરમ તેલ સિવાયનું બધું એક વાડકામાં ભેગું કરી લો
- 2
મરચા સમારી લો અને તેની ઉપર મીઠું અને ધાણાજીરું ભભરાવો
- 3
હવે ખીરું લઈને તેમાં ગરમ તેલ ઉમેરી મરચા નાખી ગરમ ભજીયા તળી લો તૈયાર થઈ ગયા પછી સર્વ કરતી વખતે એક વાડકીમાં લાલ મરચું અને ચાટ મસાલો ભેગો કરી તેના પર ભભરાવો તૈયાર છે તીખા મરચા ના ભજીયા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પનીર ટિક્કા મસાલા(paneer tikka masala recipie in Gujarati)
#goldenapron3Week 21Spicy Bhagyashree Yash -
સ્પાઈસી પનીર થેપલા(spicy paneer Thepla recipe in Gujarati)
#goldenapron3#week 21#spicy Sunita Vaghela -
-
-
ગલકા ના ભજીયા(galka bhajiya in Gujarati)
#goldenapron3Week 24અહીં મેં પઝલ માંથી ગલકા નો ઉપયોગ કરીને ભજીયા બનાવ્યા છે. Neha Suthar -
-
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#Week1#Cookpadindia#CookpadgujaratiWinter રેસીપી ચેલેન્જ Ramaben Joshi -
-
લેફટ ઓવર ખીચડી ના ભજીયા (left over khichdi na bhajiya recipe in Gujarati)
#goldenapron3#week 19 Varsha chavda. -
-
-
-
ખીચડી ના ભજીયા (Khichdi Bhajiya Recipe In Gujarati)
આ ભજીયા સવારની વધેલી ખીચડી માંથી બનાવ્યા છે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે બાળકો માટે બેસ્ટ રેસીપી છે Falguni Shah -
મરચા ના રીંગ ભજીયા (Marcha Ring Bhajiya Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#FDS Amita Soni -
-
-
સૌરાષ્ટ્રના મરચાંના ભજીયા(marcha na bhajiya recipe in gujarati)
#વેસ્ટસૌરાષ્ટ્ર ના મરચાં ના ભજીયા( મોહનથાળ ચમચી)'સુ' એટલે સારો અને 'રાષ્ટ્ર' એટલે દેશ ... સૌરાષ્ટ્રનો અર્થ ' સુંદર રાષ્ટ્ર' થાય..જો કે મારા માટે તો સાચી ઓળખ ફાફડા, ગાંઠીયા ને ભજીયાની જ હો.,😜કારણ અલગ અલગ જગ્યાના ભજીયા ને એમાં મરચાં થી લગાવ બહુ...મરચાંના ભજયા તેા હોય જ ... પાછા એય અલગ પ્રકારના..'મોહનથાળ' નાે ઉપયોગ પણ ભજીયાનાં થાય .. બોલો નવાઈ લાગી ને😃આ તો સૌરાષ્ટ ના ભજીયા .....ને પાછા ગુજરાતી ખતરા ભરેલા અખતરા કરવા જ પડે...ખરેખર આ ભજીયા તદ્ન અલગખુબ સરસ લાગે છે...કોઈ ખતરેા નથી ... તમતમારે બિન્દાસ બનાવો.. ખાવ ને ખવડાવો ..... 👌 Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#WEEK1ભજીયા આમ તો સિમ્પલ રીતે બનાવતા જ હોઈએ છીએ બટેકાના, ડુંગળીના, મરચાના,પાલક-મેથી ના આમ દરેક પ્રકારના બનાવીએ છીએ પરંતુ આજે સ્ટફિંગ વાળા ભજીયા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar -
-
-
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#WINTER KITCHEN CHALLENGE#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
મરચા ના પટ્ટી ભજીયા (Marcha Patti Bhajiya Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#MVF વાહ વરસાદ મા ગરમ ગરમ ભજીયા ખાવા ની મજા આવે Harsha Gohil
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12910787
ટિપ્પણીઓ