શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૨ વ્યક્તિ
  1. ૧/૨ કપબેસન
  2. ૨ ટેબલસ્પૂનચોખાનો લોટ
  3. મિડિયમ સાઈઝના બટાકા
  4. ૧/૨ ટીસ્પૂનઅજમો
  5. મીઠું આવશ્યકતા અનુસાર
  6. ચપટીહળદર
  7. તળવા માટે તેલ આવશ્યકતા અનુસાર
  8. ચપટી કુકીંગ સોડા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ બટાકાને ધોઈ અને તેની ગોળ સ્લાઈસ કરી લો. બેસન અને ચોખાના લોટને મિક્સ કરી લો. હવે તેમાં મીઠું અને અજમો નાખી મિક્સ કરી અને તેનું ભજીયા માટે ખીરું તૈયાર કરો. એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં ખીરામાં કુકિંગ સોડા નાખીને મિક્સ કરી લેવું.હવે ખીરામાં એક ચમચી ગરમ તેલ રેડો અને મિક્સ કરો. હવે બટાકાની એક-એક સ્લાઇસ ખીરામાં બોળતા જાવ અને ગરમ તેલમાં નાખતા જાઓ. ત્યાર બાદ ધીમા તાપે ક્રિસ્પી તળવા. તળેલા મરચાં ડુંગળી સાથે મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

Similar Recipes