ડુંગળી વડે ભરેલા મરચાંના ભજીયા (Bhajiya Recipe in Gujarati)

Jalpa vegad
Jalpa vegad @cook_22631363

#વીકમિલ3 #ફ્રાઇડરેસિપી
#માઇઇબુક #પોસ્ટ10

ડુંગળી વડે ભરેલા મરચાંના ભજીયા (Bhajiya Recipe in Gujarati)

#વીકમિલ3 #ફ્રાઇડરેસિપી
#માઇઇબુક #પોસ્ટ10

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 સર્વિંગ
  1. 5લીલાં મરચાં
  2. 1ડુંગળી
  3. 5-6બુંદ લીંબુ નો રસ
  4. 1/4ચમચી ખાંડ
  5. 1/4ચમચી મરચું પાઉડર
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 1વાટકી બેસન
  8. ચપટી સોડા
  9. તેલ તળવા માટે
  10. 2ચમચી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ડુંગળી ને ઝીણી સમારેલી બધા મસાલા મિક્સ કરી લો ત્યાર બાદ કાપા પાડેલા મરચા માં ભરી દો

  2. 2

    બેસન ને ચાળી તેમાં મીઠું, સોડા,અને કોથમીર ઉમેરી ખીરૂ તૈયાર કરો. પછી ભરેલા મરચા તેમાં બોળી બરાબર કોટિંગ કરી તળી લો

  3. 3

    તળાઈ જાય એટલે એક પ્લેટ માં કાઢી ગરમ ગરમ ભજીયા ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jalpa vegad
Jalpa vegad @cook_22631363
પર

ટિપ્પણીઓ

Similar Recipes