ખાંડવી (Khandavi Recipe in Gujarati)

Jigisha Patel
Jigisha Patel @cook_25996559

#Trend2
Week 2

ખાંડવી (Khandavi Recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#Trend2
Week 2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનીટ
2 લોકો
  1. 1 વાડકીચણા નો લોટ
  2. 1 વાડકીખાટી છાશ
  3. 2 વાડકીપાણી
  4. જરુર મુજબ મીઠુ
  5. વધાર માટે -
  6. 2 ચમચીતેલ
  7. 1 ચમચીરાઇ
  8. 2 ચમચીક્રસ કરેલા લીલા મરચા
  9. કોથમીર
  10. તલ

રાંધવાની સૂચનાઓ

45 મિનીટ
  1. 1

    અેક પેન મા લોટ,છાશ અને પાણી લઈ મીક્ષ કરો. ત્યાર બાદ મીઠુ ઉમેરી ગરમ કરો.

  2. 2

    મિશ્રણ ને સતત હલાવતા રહો.જેથી ગઠ્ઠા ન પડે.

  3. 3

    મિશ્રણ ધટ્ઠ થાય પછી તેને થાળી મા પાથરી ને ઉભા કાપા પાડી દો. પછી ઞોળ - ઞોળ રોલ વાળો.

  4. 4

    અેક વાટકી મા તેલ ગરમ કરી રાઇ,તલ,મરચા ની પેસ્ટ, લીમડો ઉમેરી વધાર કરો.

  5. 5

    ખાંડવી ઉપર વધાર રેડો. ઉપર કોથમીર થી ગારનીસ કરો.તૈયાર છે ખાંડવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigisha Patel
Jigisha Patel @cook_25996559
પર

Similar Recipes