ખાંડવી (Khandvi Recipe in Gujarati)

Velisha Dalwadi
Velisha Dalwadi @cook_25688563

#Trend2
ખાન્ડવી

ખાંડવી (Khandvi Recipe in Gujarati)

#Trend2
ખાન્ડવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ સર્વિંગ્સ
  1. ૧ વાટકીચણા નો લોટ
  2. ૩ વાટકીછાશ
  3. મીઠુ સ્વાદ મુજબ
  4. ૧/૨હળદર
  5. વઘાર કરવા માટે
  6. ૨ ચમચીતેલ
  7. ૧ ચમચીરાઈ
  8. હીગં
  9. લીલા મરચા
  10. તલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    અહી મે ૧ વાટકી ચણા નો લોટ અને ૩ વાટકી છાશ લીધી છે,(આ માપ છે),એ બંને ને મિકસ કરી ગા્ઈન્ડ કરવુ

  2. 2

    પછી એક કઢાઈ લેવી એને થોડી ગરમ થવા દેવી,પછી એમા ખાડવી નુ મિસૃન રેડવુ અને મિડીયમ ગેસ પર હલાવુ,જંયા સુધી જાડુ ના થાય ત્યા સુધી હલાવુ.

  3. 3

    હવે એકદમ થીક થઈ જાય એટલે ગેસ બંધ કરી ઉતારી તરત જ લગાવુ,(પ્લેટફોમૅ અથવા ડીશ લેવી એની પર તેલ લગાવુ.)

  4. 4

    પથરાઈ જાય પછી થોડીવાર રેહવા દેવુ પછી એના રોલ કરવા.વચ્ચે કટ કરવુ.પછી હાથ ની મદદ થી ઉપર થી વડવુ નીચે સુધી રોલ કરવા.

  5. 5

    પછી વઘાર કરવો,તેલ,રાઈ,તલ,હીગં લીલા મરચા નો વઘાર કરવો,અને કોપરા ના છીણ થી ગાનીસ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Velisha Dalwadi
Velisha Dalwadi @cook_25688563
પર

ટિપ્પણીઓ

Similar Recipes