જાંબુ શોટ્સ (Jambu Shots Recipe in Gujarati)

Vidhi
Vidhi @cook_27862680

#GA4 #Week 10 frozen

જાંબુ શોટ્સ (Jambu Shots Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4 #Week 10 frozen

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ લોકો
  1. ૨૫૦ ગ્રામ ફ્રોઝન જાંબુ
  2. ટુકડા૨-૩ બરફ ના
  3. ૨ ચમચીખાંડ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ૭-૮ ફુદીના ની પાન
  6. લીંબુ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    ફરોઝન જાંબુ બરફ, ખાંડ, મીઠું તથા ફુદીના ના પાન એક મિક્ષર જાર માં લઇ પીસી લો.

  2. 2

    ત્યાર બાદ ગ્લાસ ની ધાર પર લીંબુ લગાવી તેને મીઠા માં ડીપ કરો.

  3. 3

    હવે તે ગ્લાસ માં જામુન શોટ્સ સર્વ કરો. તથા લીંબુ ની ચીર થી ગ્રાનીસ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhi
Vidhi @cook_27862680
પર

Similar Recipes